CET સાફલ્ય 1 MAT

50+
Downloads
Altersfreigabe
Jedes Alter
Screenshot
Screenshot
Screenshot
Screenshot
Screenshot
Screenshot
Screenshot
Screenshot

Über diese App

Pankajsid34 રજૂ કરે છે CET(જ્ઞાનસેતુ) અને અન્ય સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી માટે MAT (ગાણિતિક અને તાર્કિક ક્ષમતા કસોટી) વિભાગની ઓનલાઈન ગુજરાતી ક્વિઝ એપ. આ એપની મુખ્ય વિશેષતાઓ નીચે મુજબ છે.

● વિશેષતાઓ :-
- સંપૂર્ણ ગુજરાતી અને સરળ GUI, આકર્ષક લૂક.
- 5 MB કરતા નાની સાઈઝ, જાહેરાતના અડચણ વગરની એપ.
- તમે CET અને અન્ય સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે મહત્ત્વપૂર્ણ વિષયોની પ્રકરણવાર ક્વિઝ રમી શકશો.
- આકૃતિવાળા પ્રશ્નોસહિત, સરળ સમજૂતી સાથે, 2,400+ પ્રશ્નોનો સમાવેશ.
- એકથી વધુ વખત ટેસ્ટ આપતા, દરેક વખતે અમુક પ્રશ્નો નવા આવશે.
- જો તમારો જવાબ ખોટો હોય, તો તમે 'જવાબ જાણો' બટન વડે તે જ સમયે સાચો જવાબ જોઈ શકો છો.
- ક્વિઝના અંતે ટકાવારી સાથે પરિણામ.
- સ્પર્ધાત્મક કે શિષ્યવૃત્તિ પરીક્ષાઓની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે બેઝીક રીઝનીંગની તૈયારીમાં ખૂબ ઉપયોગી
- અભ્યાસ, મૂલ્યાંકન અને ઉપચાર એમ તમામ કાર્ય કરી શકાય.
- CET (જ્ઞાનસેતુ) સાથે CGMS(જ્ઞાનસાધના), NMMS, SSE, TET, TAT, GPSC, UPSC, LIC, SSC (બેંક), પોસ્ટ વગેરે જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓ અને અન્ય શિષ્યવૃત્તિ પરીક્ષાઓ વગેરે માટે પણ ઉપયોગી…
- CET પરીક્ષાના બાકીના વિષયો માટેની એપ્સનું નિર્માણકાર્ય પ્રગતિમાં…
- મહત્તમ લાભ મેળવવા માટે નિયમિત એપ અપડેટ કરતા રહો...

→ આ એપ માટે કોઈ સૂચન હોય, તો મેનુ વિભાગમાં ‘એપ વિશે’ના પેજ પર જઈ Whatsapp દ્વારા સીધો સંપર્ક કરી શકાશે.

નોંધ :- આ એપ ચલાવવા માટે, તમારો મોબાઈલ ગુજરાતી સપોર્ટેડ હોવો જરૂરી છે. અને બેસ્ટ વ્યૂ માટે ફોન્ટ સાઈઝ નોર્મલ રાખો.

ઓછામાં ઓછી જરૂરિયાત :- 5 ઈંચ કે તેથી મોટી સ્ક્રીન સાઈઝ, 1 GB RAM અને 100 KBPS સુધીની ઈન્ટરનેટ સ્પીડ.

મીનીમમ એન્ડ્રોઈડ વર્ઝન :- Android 5.0 L

જો તમને ઑનલાઇન ક્વિઝ ખોલવામાં સમસ્યા જણાય, તો પ્લે સ્ટોરમાંથી તમારા મોબાઇલનું 'Android System WebView' અપડેટ કરો. તમે આ સ્ટેપ્સનો ઉપયોગ કરી શકો છો.

1) ઇન્ટરનેટ/વાઇફાઇ શરૂ કરો.
2) પ્લે સ્ટોર ખોલો.
3) ડાબી બાજુના મેનુ બટન પર ક્લિક કરો.
4) My Apps & Games માં જાઓ.
5) અપડેટ્સની યાદીમાંથી 'Android System WebView' શોધો, અપડેટ કરો.
6) બધી 'WebView' સંબંધિત એપ્સનો સતત આનંદ માણવા માટે તેને નિયમિતપણે અપડેટ કરો...

આવા વધુ મટીરિયલ્સનો લાભ લેવા માટે અમારી વેબસાઈટની મુલાકાત લો. લિંક્સ નીચે આપેલ છે.

Website - https://pankajsid34.blogspot.com
Youtube - https://www.youtube.com/c/Pankajsid34
Facebook - https://www.facebook.com/Pankajsid34
Telegram - https://telegram.me/Pankajsid_34

એપ ડિઝાઈન અને નિર્માણ :- પરમાર પંકજભાઈ એ.
જાખરીયા આરતીબેન એ.
Aktualisiert am
09.11.2025

Datensicherheit

Was die Sicherheit angeht, solltest du als Erstes verstehen, wie Entwickler deine Daten erheben und weitergeben. Die Datenschutz- und Sicherheitspraktiken können je nach deiner Verwendung, deiner Region und deinem Alter variieren. Diese Informationen wurden vom Entwickler zur Verfügung gestellt und können jederzeit von ihm geändert werden.
Keine Daten werden mit Drittunternehmen oder -organisationen geteilt
Hat sich verpflichtet, den Google Play-Richtlinien für familienfreundliche Inhalte zu folgen

Neuerungen

1.1 to 1.3= નવા એન્ડ્રોઈડ વર્ઝન માટે અનુકૂળ, Minor bug fixed...

1.0= ધોરણ-5 માં લેવાતી CET પરીક્ષામાં પૂછાતા MAT (માનસિક ક્ષમતા કસોટી) વિભાગની તૈયારી માટેની નવી એપ...