Plantix Partner (Retailer App)

1 લાખ+
ડાઉનલોડ
કન્ટેન્ટનું રેટિંગ
પ્રત્યેક
સ્ક્રીનશૉટ છબી
સ્ક્રીનશૉટ છબી
સ્ક્રીનશૉટ છબી
સ્ક્રીનશૉટ છબી
સ્ક્રીનશૉટ છબી
સ્ક્રીનશૉટ છબી
સ્ક્રીનશૉટ છબી
સ્ક્રીનશૉટ છબી

આ ઍપનું વર્ણન

પ્લાંટિક્સ પાર્ટનર એપ સાથે – ઑફલાઈનથી ઑનલાઈન સુધી કૃષિ વ્યાપાર થશે ઉન્નત, કૃષિ વિક્રેતાઓની પૂરી થશે દરેક જરૂરિયાત.

પ્લાંટિક્સ પાર્ટનર એપ કૃષિ વિક્રેતાઓને તેમના વ્યવસાય સંબંધિત તમારા આવશ્યક કૃષિ ઉત્પાદ જેવા કે Seeds, Herbicides, Fungicides, Insecticides અને Fertilizers ઉચિત ભાવો પર ઉપલબ્ધ કરાવે છે. પ્લાંટિક્સ પાર્ટનર એપના માધ્યમથી કૃષિ વિક્રેતાઓને પાકના રોગો, એના માટે આવશ્યક ઉત્પાદની જાણકારી આપે છે, જેનાથી તેઓ પોતાના ખેડૂત ગ્રાહકોને ઉચિત ઉત્પાદ યોગ્ય સમય પર ઉપલબ્ધ કરાવી શકે.

પ્લાંટિક્સ પાર્ટનર એપની મદદથી કૃષિ વિક્રેતા પોતાની દુકાન પર તેમના વિસ્તારમાં પ્રચલિત ઉત્પાદોની સૂચિ, પ્રચલિત ટેકનોલોજીમાં ઉપલબ્ધ ઉત્પાદોની સૂચિત અને સૌથી વધુ વેચાતા ઉત્પાદોની જાણકારી મેળવી શકે છે. આ સુવિધા તેમને વ્યવસાય માટે જરૂરી ઉત્પાદોની ખરીદી આસાન બનાવવામાં મદદ કરે છે.

કૃષિ વિક્રેતા પાર્ટનર દુકાનની સહાયતાથી હવે સીધા ખેડૂત સમુદાય સાથે પણ જોડાઈ શકે છે અને પોતાનો વ્યવસાય દુકાન પર બેઠા-બેઠા આગળ વધારી શકે છે.

❇️પ્લાંટિક્સ પાર્ટનરની વિશેષતાઓ -
5 ભાષાઓમાં ઉપલબ્ધ.
9 રાજ્યોમાં સુવિધા ઉપલબ્ધ.
100+ બ્રાંડ્સની 10000+ કૃષિ પ્રોડક્ટ્સ
તુલનાત્મક કિંમતો.
24 કલાકની અંદર ડિસ્પેચ સુવિધા.
ફ્રી ડિલીવરી તેમજ ઑર્ડર ડિલીવરી સુધી કૉલ સુવિધા.
આકર્ષક રિવૉર્ડ્સ.

❇️કૃષિ ઉત્પાદોની વિસ્તૃત શૃંખલા જુઓ :
પાક - બિયારણ
શાક્ભાજી બિયારણ
પાક સુરક્ષા ઉત્પાદ
ફર્ટિલાઈઝર
ઉપકરણ
ચારો

📣અમારી સેવાઓ અને લાભ:
😃આકર્ષક ડીલ્સ + આકર્ષક ડિસ્કાઉંટ !
💰પહેલા ઑર્ડર પર ₹500/-* ની છૂટ.
🎁રિવૉર્ડ્સની સાથે તમારી પ્રત્યેક ખરીદી બનાવો ફાયદાકારક

👉બિયારણ, ફર્ટિલાઈઝર અને પાક સુરક્ષા પ્રોડક્ટ્સના
₹1,00,000 થી વધુ ઑર્ડર પર મેળવો, ₹8000* સુધી સફળતા રિવૉર્ડ્સ

👉આસાન ક્રેડિટ સુવિધા
પ્લાંટિક્સ પાર્ટનર એપ પર કૃષિ વિક્રેતાઓની અટક્યા વિના ખરીદી કરી શકે છે, 30લાખ* સુધીની ક્રેડિટ સુવિધા સાથે ચૂકવણીની ચિંતા નહીં. જરૂરિયાતના સમયે બસ ગણતરીની મિનિટોમાં ₹50,000/- સુધી ક્રેડિટ લિમિટ વધારીની ઉપ્તાદોની ખરીદી કરો અને ચૂકવણી બાદમાં કરો.

👉ઓછા સમયમાં આસાન પ્રક્રિયાની સાથે ઉન્નત વ્યવસાય
પ્લાંટિક્સ પાર્ટનર કૃષિ વિક્રેતાઓને ટૉપ બ્રાંડ્સના ઉત્પાદોની વિસ્તૃત રેંજ, ઉચિત ભાવોમાં, શ્રેષ્ઠ ડીલ્સની સાથે અને આસાન ઑર્ડર સુવિધા સાથે ઉપલબ્ધ કરાવે છે. જેથી કૃષિ વ્યવસાયિકો પોતાની દુકાન પર બેસીને વ્યવસાયને ઉન્નત બનાવી શકે.

👉કૃષિ સંબંધી પરેશાનીઓ આસાથીથી ઉકેલો
પ્લાંટિક્સ પાર્ટનર એપ કૃષિ વિક્રેતાઓને પાક સુરક્ષા, કે ખેડૂતોની જરૂરિયાત અનુસાર ઉચિત પ્રોડક્ટ્સ, યોગ્ય સમય પર ઉપલબ્ધ કરાવે છે. એ સાથે કૃષિ વિક્રેતા એમના વિસ્તારમાં આવનારી સમસ્યા, વિસ્તારની પ્રચલિત પ્રોડક્ટ્સ, એક જ કેમિકલ સાથે જોડાયેલ અન્ય ઉત્પાદોની જાણકારી પણ મેળવી શકે છે.

👉સીધા ખેડૂતો સાથે જોડાવું આસાન છે.
પાર્ટનર દુકાન એક એવું માધ્યમ છે, જેનાથી કૃષિ વિક્રેતા પોતાના ઉત્પાદોની સૂચિ બનાવીને સીધા પોતાના ગ્રાહકો પાસેથી ઑનલાઈન ઓર્ડર લઈ શકે છે અને પોતાની દુકાનના ઉત્પાદોને ઉચિત ભાવોમાં વેચી શકે છે.

👉શ્રેષ્ઠ ઑફર્સ સાથે ખરીદી
પ્લાંટિક્સ પાર્ટનર પર દરરોજ નવી ડીલ્સ કૃષિ વિક્રેતાઓને નફા સાથે ખરીદીમાં મદદ કરે છે. એની સાથે જ એમને કૃષિ વ્યવસાયમાં માર્જિન વધારવામાં પણ મદદ કરે છે.

1,00,000+ કૃષિ વિક્રેતાઓની વિશ્વ્સનિય એપ. તમે પણ અપનાવો અને નિશ્ચિંત થઈ જાઓ! *T&C
આ રોજ અપડેટ કર્યું
14 માર્ચ, 2023

ડેટા સલામતી

ડેવલપર તમારો ડેટા કેવી રીતે એકત્રિત અને શેર કરે છે, તે સમજવાથી સુરક્ષાની શરૂઆત થાય છે. તમારા દ્વારા ઍપનો ઉપયોગ, ઉપયોગ થાય તે પ્રદેશ અને તમારી ઉંમરના આધારે ડેટાની પ્રાઇવસી અને સુરક્ષા પદ્ધતિઓ અલગ-અલગ હોઈ શકે છે. ડેવલપર દ્વારા આ માહિતી પ્રદાન કરવામાં આવી છે અને તેઓ સમયાંતરે તેને અપડેટ કરી શકે છે.
ત્રીજા પક્ષો સાથે કોઈ ડેટા શેર કરવામાં આવતો નથી
ડેવલપર ડેટા શેર કરવાની ઘોષણા કેવી રીતે કરે છે, તે વિશે વધુ જાણો
આ ઍપ કદાચ આ પ્રકારનો ડેટા એકત્રિત કરી શકે છે
સ્થાન વ્યક્તિગત માહિતી અને અન્ય 4
પરિવહનમાં ડેટા એન્ક્રિપ્ટ કરવામાં આવે છે
ડેટા ડિલીટ કરી શકતો નથી