પ્લાન્ટિક્સ - તમારા પાકના ડોક્ટર

પ્રત્યેક
53,158

પ્લાન્ટિક્સ ઍપ્લિકેશન સાથે તમારા પાકને સાજો રાખો અને વધુ ઉપજ મેળવો!

પ્લાન્ટિક્સ તમારા એન્ડ્રોઇડ ફોનને હરતાંફરતાં પાકના ડૉક્ટર બનાવશે કે જેનાથી તમે થોડી જ ક્ષણોમાં ચોક્કસપણે પાકના કિટકો અને રોગોને શોધી શકો છો. પ્લાન્ટિક્સ પાકના ઉત્પાદન અને મેનેજમેન્ટ માટે સંપૂર્ણ ઉકેલ તરીકે સેવા આપે છે.

પ્લાન્ટિક્સ ઍપ્લિકેશન 30 જેટલાં મુખ્ય પાકને આવરે છે અને - નબળા પાકના માત્ર એક ફોટો દ્વારા - 400 થી વધુ છોડની ક્ષતિઓને>/b> શોધે છે. તે 18 ભાષાઓમાં ઉપલબ્ધ છે અને 10 લાખ કરતાં વધુ વખત ડાઉનલોડ કરવામાં આવી છે. જે પ્લાન્ટિક્સને ખેડૂતો માટે નુકસાનને જાણવા, જંતુ તથા રોગના નિયંત્રણ અને ઉપજમાં વધારો કરવા માટે વિશ્વની # 1 કૃષિ ઍપ્લિકેશન બનાવે છે.

પ્લાન્ટિક્સ શું પ્રદાન કરે છે

🌾 તમારા પાકની તંદુરસ્તી:
પાક પરના કિટકો અને રોગોની ઓળખ અને યોગ્ય સારવાર

⚠️ રોગની ચેતવણી:
તમારા જિલ્લામાં રોગની શરૂઆત ક્યારે થશે તેના વિષે સૌથી પહેલાં જાણો

💬 ખેડૂત સમુદાય:
પાક સંબંધિત પ્રશ્નો પૂછો અને 500થી વધુ નિષ્ણાતો પાસેથી જવાબો મેળવો

💡 ખેતી વિષયક સૂચનો:
તમારા પાકની ઋતુ દરમ્યાન ખેતીની અસરકારક પધ્ધતિ અનુસરો

ખેતી વિષયક હવામાન આગાહી:
નીંદણ, છંટકાવ અને લણણી માટે શ્રેષ્ઠ સમય વિષે જાણો

🧮 ખાતરની ગણતરી:
ખેતરના માપ પ્રમાણે તમારા પાક માટે ખાતરની જરૂરિયાતની ગણતરી

પાકની સમસ્યાઓનું નિદાન અને સારવાર
જો તમારો પાક કીટકો, રોગ કે પોષકતત્વોની ઉણપથી પીડાતો હોય તો, પ્લાન્ટિક્સ ઍપ્લિકેશનથી તેનો માત્ર ફોટો ખેંચીને, થોડી જ ક્ષણોમાં તમને તેનું નિદાન અને યોગ્ય સારવાર વિષે જાણવા મળશે.

તમારા પ્રશ્નોના નિષ્ણાતો દ્વારા જવાબ મેળવો
જ્યારે પણ તમને કૃષિ સંબંધિત પ્રશ્ન હોય, ત્યારે પ્લાન્ટિક્સ સમુદાય પાસે પહોંચી જાવ! શું-કેવીરીતે કરવું તે જાણવા કૃષિ નિષ્ણાતોનો લાભ લો અથવા તમારા અનુભવ સાથે સાથી ખેડૂતોને મદદ કરો. પ્લાન્ટિક્સ સમુદાય એ ખેડૂતો અને કૃષિ નિષ્ણાતોનું વિશ્વભરમાં સૌથી મોટું સામાજિક નેટવર્ક છે.

તમારી ઉપજ સુધારો
ખેતીની અસરકારક પદ્ધતિઓ અને નિવારક પગલાં અનુસરીને તમારા પાકમાંથી મહત્તમ ઉપજ મેળવો. પ્લાન્ટિક્સ ઍપ્લિકેશન તમારા પાકની સમગ્ર ઋતુ માટે ખેતી વિષયક સૂચનો સાથે કાર્યનું આયોજન આપે છે.


અમારી વેબસાઇટની મુલાકાત લો
https://www.plantix.net

અમારી સાથે ફેસબુક પર જોડાઓ
https://www.facebook.com/plantix

ઇન્સ્ટાગ્રામ પર અમને અનુસરો
https://www.instagram.com/plantixapp/
વધુ વાંચો
સંકુચિત કરો
4.3
53,158 કુલ
5
4
3
2
1
લોડ કરી રહ્યાં છે…

નવું શું છે

* Testing a better camera, improved focus and picture quality
* Better feedback if a crop damage could not be detected
વધુ વાંચો
સંકુચિત કરો

અતિરિક્ત માહિતી

અપડેટ કરેલ
16 નવેમ્બર, 2020
કદ
11M
ઇન્સ્ટૉલ કરે છે
10,000,000+
વર્તમાન વર્ઝન
3.4.0
Android આવશ્યક છે
5.0 અને તે પછીનું વર્ઝન
કન્ટેન્ટનું રેટિંગ
પ્રત્યેક
ક્રિયા-પ્રતિક્રિયાત્મક તત્વો
વપરાશકર્તાઓ વાર્તાલાપ
પરવાનગીઓ
આના દ્વારા ઑફર કરાયું
PEAT GmbH
©2020 Googleસાઇટની સેવાની શરતોગોપનીયતાવિકાસકર્તાઓGoogle વિશે|સ્થાન: યુનાઇટેડ સ્ટેટ્સભાષા: ગુજરાતી
આ આઇટમ ખરીદીને, તમે Google Payments સાથે વ્યવહાર કરો છો અને Google Payments સેવાની શરતો અને ગોપનીયતા સૂચના સાથે સંમત થાઓ છો.