પ્લાન્ટિક્સ - તમારા પાકના ડોક્ટર

પ્રત્યેક
47,907

શું તમે ખેડૂત કોઈ શોખીન ગાર્ડનર છો? શું તમે ફળો, શાકભાજી કે અન્ય ખેતીલાયક પાકો વાવો છો? શું તમારાં છોડ બીમાર છે; શું છેલ્લાં પાકમાં તમને નુકસાન થયું હતું? તો પછી તમારે પરિવર્તન લાવવાની જરૂર છે! અમે પ્લાનટિક્સ છીએ અને તમને આપીએ છીએ ઝડપી અને મફત મદદ. ભલે તમે ટામેટાં, કેળાં કે ડાંગર વાવો - પ્લાનટિક્સ પાક માટે તમારો ઇન્ટરેક્ટિવ ડોક્ટર છે. તમારે માત્ર કેમેરા વાળો ઈન્ટરનેટ ધરાવતો સ્માર્ટફોન જોઇશે. પાકમાં ગમે ત્યાં તકલીફ હશે, થોડી જ સેકંડોમાં એક ફોટો દ્વારા તમે નિદાન તથા યોગ્ય ટિપ્સ મેળવી શકશો. (મુખ્યત્વે વિશ્વભરમાં સૌથી વધુ મહત્વપૂર્ણ ૧૫ પાકો માટેની માહિતી)

આ કેવી રીતે કામ કરે છે? કોઈ પણ રોગ, જીવાણું કે પોષકતત્વની ઉણપ એક ખાસ પ્રકારની નિશાની છોડે છે. પ્લાનટિક્સ આ નિશાનીઓને ઓળખે છે. એક ફોટો દ્વારા તમારાં પાકમાં શું ખૂટે છે એ વિશે તમે જાણી શકશો. અમારા સોશિયલ નેટવર્ક મારફતે તમે પોતાના અનુભવો અને માહિતીને તમારાં જેવા અન્ય લોકો અને આંતરરાષ્ટ્રીય એક્સપર્ટસ સાથે વહેંચી શકો છો. આ રીતે તમને પાકના રોગ, જીવાણુઓ અને પોષકતત્વોની કમી વિશે ઉપયોગી અને વ્યવહારુ ઉપાયો ઝડપથી મળી રહેશે.

પ્લાનટિક્સ) દિવસે અને દિવસે વિકાસ પામતું જાય છે, માટે આજે જ પ્લાનટિક્સ સમુદાય સાથે જોડાઓ! દરેક ફોટો અને સૂચનો વિશ્વભરમાં રહેલ વ્યક્તિઓને પોતાના છોડને સ્વસ્થ રાખવામાં અને વધુ સારો પાક લેવામાં મદદ કરે છે.

સ્માર્ટ રીતે વાવણી કરો!


કોઈ સલાહ કે સૂચન માટે contact@peat.ai પર અમારો સંપર્ક કરો.


+++અન્ય લિંક્સ+++

http://peat.ai

http://plantix.net

https://plantix.net/plant-disease/


+++સોશિયલ મીડિયા+++

https://twitter.com/plantixapp

https://www.facebook.com/Plantix/
વધુ વાંચો
સંકુચિત કરો
4.3
47,907 કુલ
5
4
3
2
1
લોડ કરી રહ્યાં છે…

નવું શું છે

* Improved App stability and performance
વધુ વાંચો
સંકુચિત કરો

અતિરિક્ત માહિતી

અપડેટ કરેલ
3 જુલાઈ, 2020
કદ
10M
ઇન્સ્ટૉલ કરે છે
10,000,000+
વર્તમાન વર્ઝન
3.2.1
Android આવશ્યક છે
5.0 અને તે પછીનું વર્ઝન
કન્ટેન્ટનું રેટિંગ
પ્રત્યેક
ક્રિયા-પ્રતિક્રિયાત્મક તત્વો
વપરાશકર્તાઓ વાર્તાલાપ
પરવાનગીઓ
આના દ્વારા ઑફર કરાયું
PEAT GmbH
©2020 Googleસાઇટની સેવાની શરતોગોપનીયતાવિકાસકર્તાઓકલાકારોGoogle વિશે|સ્થાન: યુનાઇટેડ સ્ટેટ્સભાષા: ગુજરાતી
આ આઇટમ ખરીદીને, તમે Google Payments સાથે વ્યવહાર કરો છો અને Google Payments સેવાની શરતો અને ગોપનીયતા સૂચના સાથે સંમત થાઓ છો.