KeVi Mart by GAIC (Govt. Enter

100K+
Downloads
Content rating
Everyone
Screenshot image
Screenshot image
Screenshot image
Screenshot image
Screenshot image
Screenshot image
Screenshot image
Screenshot image

About this app

"કેવી માર્ટ": ઉત્તમ, વ્યાજબી અને તમારા ઘર સુધી.

મહાનગરોમાં મળતો માલ-સામાન અને જીવન જરૂરિયાતની વસ્તુઓ હવે ગ્રામ્ય વિસ્તારમાં સરળતાથી મળી રહેશે. ઉત્તમ ક્વોલિટી, છતાં મહાનગરોથી પણ વ્યાજબી કિમતે.

આ ઈ-કોમર્સ પ્લેટફોર્મની વિશેષતા એ છે કે એ ગ્રામ્ય અને સેમી-અર્બન વિસ્તારના ગ્રાહકોને ધ્યાનમાં રાખી બનાવવામાં આવેલ છે, જે વિસ્તાર સુધી હજી કોઈ ઓનલાઈન કંપનીઓ પહોચી શકી નથી. જી.એ.આઈ.સી. આ માટે ગ્રામ્ય અને સેમી-અર્બન વિસ્તારમાં લોજીસ્ટીક નેટવર્ક સ્થાપી ચુકી છે. જેથી આ કુટુંબો સુધી સરળતાથી માલ પહોંચાડી શકાશે.

“કેવી માર્ટ" ઉત્પાદકો અને વિક્રેતા તરીકે મેમ્બર બનવું અત્યંત સરળ છે અને આ અંગે કોઈ પ્રકારનો ચાર્જ ચૂકવાનો રહેશે નહિ. (KeVi Mart Supplier-Manufacturer એપ પર રજીસ્ટર કરો)

અન્ય વિશેષતા:
☆ ગુજરાતની તમામ માર્કેટિંગ યાર્ડના જુદી-જુદી ખેત-પેદાશોના ભાવ જોઈ શકવા (જૂના તેમજ આજના ભાવ)
☆ ખેત-ઉત્પાદન અને ખેતી સંબંધિત સામગ્રીનું ખરીદ-વેચાણ
☆ પશુ-ધન સંબંધિત ખરીદ-વેચાણ
☆ ઉપરના તમામ ફીચર્સ કોઈ પણ પ્રકારના ચાર્જ વિના, સંપૂર્ણ મફત
☆ ગુજરાતી અને અંગ્રેજી બંને ભાષામાં ઉપલબ્ધ


“KeVi Mart” Platform: Quality Products, at Right Price, to Your Doorstep!

Now get all products sold in cities delivered to your home in Rural & Semi-Urban areas. Best quality, yet at a price reasonable than cities.

Focus on rural & semi-urban customers is the USP of KeVi Mart Platform, as these areas are unpenetrated due to logistics challenges. For the same, GAIC has already established logistics network to deliver the goods with ease.

There is no charge or fee levied to join this platform as a manufacturer/suppliers. (Please register on “KeVi Mart Supplier-Manufacturer App” for the same)

Other Features:
☆ View prices of different kinds of crops for all Marketing Yards in Gujarat (Live & Old prices)
☆ Selling Platform for agri-products and inputs
☆ Selling Platform for Live Stock
☆ All these features completely free of cost
☆ Available in both languages (Gujarati & English)

Initiated by Gujarat Agro Industries Corporation Ltd. (A Government Enterprise), Supported by Sheth Infocon Pvt. Ltd.
Copy Right By Sheth Infocon Pvt. Ltd, a Facilitator of Gujarat Agro Industries Corporation Ltd., Year 2020
Updated on
May 23, 2021

Data safety

Developers can show information here about how their app collects and uses your data. Learn more about data safety
No information available

What's new

Bug fixes, Performance Improved