ગુજરાતની તમામ ગ્રામ પંચાયતના શ્રી તલાટી મિત્રોને જણાવતા અત્યંત આનંદ થાય છે કે અમે ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત જેવા વહીવટીય ક્ષેત્રોમાં આધુનિક ટેકનોલોજી યુકત કોમ્પ્યુટર - સોફટવેર આપવાનુ કામ કરી રહયા છીએ. નવી ટેકનોલોજી ધરાવતા સોફટવેરની મદદથી આપશ્રીની ઓફિસનો વહીવટ કાર્યક્ષમ, ઝડપી અને પારદર્શક બની શકે છે. તમે આ સોફ્ટવેર દ્વારા તમારી પંચાયતના તમામ હિસાબો ઝડપી તેમજ સરળતાથી કરી શકો છો. આ સોફ્ટવેર માંથી નીકળતા તમામ દાખલા અને રિપોર્ટ સરકાર શ્રી ના મંજુરી વાળા ફોર્મેટ પ્રમાણે ના છે. ટૂંક માં આ સોફ્ટવેર તલાટી સાહેબો ના કામ ને સરળ બનાવવા માટે તૈયાર કરવામાં આવ્યું છે.
Updated on
06-Oct-2020
Productivity
Data safety
Developers can show information here about how their app collects and uses your data. Learn more about data safety