Wonder Home Finance: હોમ લોન, EMI કેલ્ક્યુલેટર

ઘર ખરીદવાનું વિચારો છો? વન્ડર હોમ ફાઇનાન્સ પાસેથી એક ગૃહ લોન મેળવો, મિલકત સામે લોન અથવા તમારી હાલની ગૃહ લોન પોષાય તેવા દરે ટ્રાન્સફર કરો.

વન્ડર હોમ ફાઇનાન્સ એપ ડાઉનલોડ કરવાના ફાયદા – ભારતની એક સૌથી ઉત્તમ હોમ લોન એપ:
• તમારૂ લોન એકાઉન્ટ/એકાઉન્ટ્સ મેનેજ કરો
• હોમ લોન ઇ.એમ.આઈ. કેલ્ક્યુલેટર
• હોમ લોન પાત્રતાનું કેલ્ક્યુલેટર
• સર્વિસ રિકવેસ્ટ ઊભી કરો
• તમારી રિકવેસ્ટ્સનું સ્ટેટસ ચેક કરો
• તંમાંરી પ્રોફાઇલ મેનેજ કરો
• કોઈ મિત્ર કે પરિવારને ભલામણ સાથે અમને મોકલો
• ફરિયાદ નિવારણ/પૂછપરછ
• સૌથી છેલ્લી ઢબની બનાવેલ નોટિફિકેશન સ્કીમ
• બ્રાન્ચ લોકેટર

રાજસ્થાન, ગુજરાત અને ઉત્તરપ્રદેશમાં અમારું વ્યાપારી કામકાજ ચાલુ છે ( બ્રાન્ચ લોકેટર શોધો અથવા એક્ઝાક્ટ સર્વિસ લોકેશનો માટે વેબ સાઇટ જુઓ અને તપાસો )

ઓફર કરવામાં આવતા પ્રોડક્ટસ:

હોમ લોન

તમને ધિરાણ માટે મદદ કરવા એક લોન, તમારા જીવનનું સૌથી મહત્વનુ રોકાણ, તમારૂ પોતાનું ઘર. હોમ લોનનો ઉપયોગ નીચે મુજબ કરવા માટે :
• એક સ્વપનાનું ઘર ખરીદો/ઘરના માલિક બનો -તુરત જ શિફ્ટ થઇ શકાય તેવું ઘર ખરીદવા માટેની લોન
• ઘરનું બાંધકામ કરવું – તમારા પ્લોટ પર ઘરના બાંધકામ માટે લોન
• પ્લોટ ખરીદવા માટે + ઘર બાંધવા માટે – જમીન ખરીદવા અને તેના પર ઘર બાંધવા માટે લોન
• ઘરનું સમારકામ/નવીનીકરણ/વિસ્તરણ-ઘરના નવીનીકરણ, સમારકામ અથવા વિસ્તરણ માટે લોન

હોમ લોન રકમ: ₹5 લાખ થી ₹35 લાખ
(મુદત): 5 વર્ષ થી 20 વર્ષ માટે
પોષાય તેવા વ્યાજ દર: 11.50 % - 15 % વાર્ષિક

માલ-મિલકત સામે લોન

તમારા રહેણાકીય કે વાણિજયક મિલકતને વ્રધ્ધિ-વેગ આપો અને તમારી મિલકત પર બજાર કિમત કરતાં વધુમાં વધુ ધિરાણ મેળવો.
• તમારી તાત્કાલિક નાણાકીય જરૂર માટે લોન મેળવો અને તમારા જીવનના આવશ્યક લક્ષ્યો પૂરા કરો.
• ટીમમાં રહેલા અમારા વિશેષજ્ઞો તમારી મિલકતની ખરી કિમતનું મૂલ્યાંકન કરશે અને તેની સામે સૌથી શ્રેષ્ઠ ઓફર લાવી આપશે
• અમે પરત-ચુકવણી માટે તમને અનુકૂળ હોય તેવા બાંધ-છોડ કરી શકાય તેવા વિકલ્પો આપીએ છીએ.

લોનની રકમ: ₹5 લાખ થી ₹25 લાખ
(મુદત): 5 વર્ષ થી 10 વર્ષ માટે
પોષાય તેવા વ્યાજ દર: 14 % - 18.50 % વાર્ષિક

બેલેન્સ ટ્રાન્સફર

તમારી હાલની હોમ લોન વન્ડર હોમ ફાઇનાન્સમાં ટ્રાન્સફર કરો અને તમારી લોનનો અનુભૂતિની નવી દિશા વિસ્તારો
• તમારી હાલની લોન પર મળી શકે તેટલી ઊંચી લોનની રકમ પ્રાપ્ત કરવાની તક મેળવો
• અમારા ગ્રાહકોને ઓછામાં ઓછા ડૉક્યુમેન્ટ્સવાળી પરેશાની વિનાની અનુભૂતિની અમે ખાત્રી આપીએ છીએ.
• અમારી હોમ લોન ટ્રાન્સફર પ્રક્રિયા ઝડપી અને સરળ છે.

વન્ડર હોમ ફાઇનાન્સના ફાયદાઓ:
નીચા વ્યાજ દરો - અમે અમારા ગ્રાહકોને તેમની પ્રોફાઇલ અને જરૂરિયાતો મુજબ સૌથી હરીફાઈયુક્ત દરો ઓફર કરીએ છીએ
કોઈ છુપા ચાર્જિસ નહીં – અમે પારદર્શિતાનું પાલન કરીએ છીએ અને આખી પ્રક્રિયા અને પધ્ધતિ, કિમત સહિત, સ્પષ્ટ હોવી જોઈએ અને અગાઉ જાણ કરવી જોઈએ તેની ખાત્રી આપીએ છીએ. અમે કદી અમારા ગ્રાહકો પર કોઈ પણ વધારાના છુપા ચાર્જિસ લાદીશું નહી
ઝડપી મંજૂરી - તમારે ક્યારેય કોઈ તકલીફનો અથવા હોમ લોનની લાંબી પ્રક્રિયાના કંટાળાનો સામનો કરવો નહીં પડે. અમારી ગૃહ-લોન ટીમ તમારો ધિરાણ લેવાનો અનુભવ સરળ બનાવવાની ખાત્રી આપે છે.
ઓછામાં ઓછા દસ્તાવેજ - હોમ લોન પ્રક્રિયાના કંટાળાજનક કાગળકામની સમસ્યામાં અટવાઓ નહીં. અમારી ટીમ તમને બધુ કાગળકામ ફાઇલ કરવા અને આ માર્ગમાં તમારા સાથી તરીકે મદદ કરવા હાજર છે.

વન્ડર હોમ ફાઇનાન્સ સાથે તમે પ્રધાન મંત્રી આવાસ યોજનાના દ્વારા અપાતાં ફાયદાઓ પણ મેળવી શકશો – તમારી પ્રથમ ગૃહ ખરીદી પર 2.67 લાખ સુધીની બચત કરીને ક્રેડિટ લિન્કડ સબસીડી સ્કીમ.
તમારી પોતાની મિલકત ઉપર ઘર બાંધો છો? અથવા માળ ઉમેરો છો? પ્રોપર્ટી પર લોન લઈ રહ્યા છો? અથવા ઇ.એમ.આઈ. નાના કરવા માંગો છો? કારણ જે કઈ પણ હોય, અમે તમને તમારી ઈચ્છાઓ પૂર્ણ કરવામાં સહાય કરવા હાજર છીએ

વન્ડર હોમ ફાઇનાન્સ ખાતે અમે આપની સેવા કરવા તમારી બધી હોમ લોન જરૂરિયાત, પૂછપરછ અને ફિડબેક માટે પ્રતિબધ્ધ છીએ. વન્ડર હોમ ફાઇનાન્સ એપ અત્યારેજ ડાઉનલોડ કરો અને અગાઉ ક્યારેય અનુભૂતિ કરી ન હોય તેવી ધિરાણ સેવાની અનુભૂતિ કરો.

સહકાર અને ફિડબેક માટે આપનો આભાર. સમાલોચના અને સૂચનો માટે અમને technology@wonderhfl.com પર લખો.

વધુ માહિતી માટે અમારી વેબ સાઇટ: gujarati.wonderhfl.com ની મુલાકાત લો.
વધુ વાંચો
સંકુચિત કરો
લોડ કરી રહ્યાં છે…

નવું શું છે

Our latest Home Loan app update comes with several improvements for better overall user experience, performance & stability.
વધુ વાંચો
સંકુચિત કરો

અતિરિક્ત માહિતી

અપડેટ કરેલ
22 ફેબ્રુઆરી, 2021
કદ
10M
ઇન્સ્ટૉલ કરે છે
5,000+
વર્તમાન વર્ઝન
1.0.14
Android આવશ્યક છે
4.4W અને તે પછીનું વર્ઝન
કન્ટેન્ટનું રેટિંગ
પ્રત્યેક
પરવાનગીઓ
આના દ્વારા ઑફર કરાયું
Wonder Home Finance Ltd.
©2021 Googleસાઇટની સેવાની શરતોગોપનીયતાવિકાસકર્તાઓGoogle વિશે|સ્થાન: યુનાઇટેડ સ્ટેટ્સભાષા: ગુજરાતી
આ આઇટમ ખરીદીને, તમે Google Payments સાથે વ્યવહાર કરો છો અને Google Payments સેવાની શરતો અને ગોપનીયતા સૂચના સાથે સંમત થાઓ છો.