Sardar Patel: સરદાર પટેલ

Diamond Pocket Books Pvt Ltd
Free sample

કોઈ પણ પ્રશસ્તિ સરદાર પટેલના વ્યક્તિત્વનું નિઃશેષ વર્ણન નથી કરી શકતી. ક્યારેય પણ કોઈ બાધા એમનો માર્ગ અવરુદ્ધ નહોતી કરી શકતી. કોઈ પણ વ્યક્તિ કે વસ્તુ એમના વિચારોને ડગાવી શકતા ન હતા. ભારતની સ્વાધીનતા અને સમ્પન્નતા સિવાય એમનું કોઈ લક્ષ્ય ન હતું.

દેશની સ્વાધીનતા પછી દેશી રાજ્યોને ભારત રાષ્ટ્રમાં વિલય કરવામાં સરદાર પટેલની ભૂમિકા, એમના જીવનનો સર્વાધિક પ્રશંસનીય અધ્યાય છે. એમની અદમ્ય ઇચ્છાશક્તિ, કુશળ રાજનીતિથી જ ભારત એક રાષ્ટ્ર બન્યું. વસ્તુતઃ તેઓ જ આધુનિક ભારતના નિર્માતા હતા કેમ કે એક વાસ્તવિક બુદ્ધિમત્તાપૂર્ણ વ્યક્તિત્વ અદમ્ય દૃઢ ઇચ્છાશક્તિ એમના સિવાય કોઈ બીજામાં ન હતી.

Read more
Loading...

Additional Information

Publisher
Diamond Pocket Books Pvt Ltd
Read more
Pages
176
Read more
ISBN
9789350837689
Read more
Language
Gujarati
Read more
Content Protection
This content is DRM protected.
Read more
Read Aloud
Available on Android devices
Read more

Reading information

Smartphones and Tablets

Install the Google Play Books app for Android and iPad/iPhone. It syncs automatically with your account and allows you to read online or offline wherever you are.

Laptops and Computers

You can read books purchased on Google Play using your computer's web browser.

eReaders and other devices

To read on e-ink devices like the Sony eReader or Barnes & Noble Nook, you'll need to download a file and transfer it to your device. Please follow the detailed Help center instructions to transfer the files to supported eReaders.
©2018 GoogleSite Terms of ServicePrivacyDevelopersArtistsAbout Google
By purchasing this item, you are transacting with Google Payments and agreeing to the Google Payments Terms of Service and Privacy Notice.