AgroVikas Shopping & Farm Help

10K+
Downloads
Content rating
Everyone
Screenshot image
Screenshot image
Screenshot image
Screenshot image
Screenshot image
Screenshot image
Screenshot image
Screenshot image
Screenshot image
Screenshot image
Screenshot image
Screenshot image
Screenshot image
Screenshot image
Screenshot image
Screenshot image
Screenshot image
Screenshot image
Screenshot image
Screenshot image
Screenshot image

About this app

ખેતી ને લગતી માહિતી તથા કૃષિ ઉત્પાદનો તથા સાધનો અને જંતુનાશક દવાઓ મેળવો હવે એગ્રોવિકાસ શોપિંગ એપથી.
Agrovikas એ કૃષિ ને લગતી જરૂરિયાતો, ખેતીને લગતી સમસ્યાઓના સમાધાન પર ધ્યાન આપીને તેમજ જરૂરી માહિતીઓનું આદાનપ્રદાન કરીને દરેક ખેડૂતભાઈઓને તેમના ખેતરમાં ઓછી મહેનતે જડપી તેમજ સારા વિકાસ અને વધુ ઉત્પાદન મેળવવામાં બનતી બધી જ મદદ કરવા માટે કટિબદ્ધ છે.

ખેતી આધારિત પાક તથા પાકનું વધુ ઉત્પાદન મેળવવા માટેનાં ઉચ્ચતમ બિયારણો, સાધનો તથા જંતુનાશક દવાઓ મેળવો.

સાથે સાથે તમારા ખેતરમાં તમે વાવેલા પાકનું વધુ માત્રા માં ઉપજ મેળવવા માટેની જાણકારી મેળવવા માટેનું ઉત્તમ ઓનલાઈન પ્લેટફોર્મ.

એગ્રોવિકાસ શોપિંગ એપની વિશેષતાઓ:
કૃષિ આધારિત બિયારણોની ખરીદી
કૃષિ આધારિત હાર્ડવેરની ખરીદી
કૃષિ આધારિત જંતુનાશક દવાઓની ખરીદી
કૃષિ આધારિત તમારા પ્રશ્નોનું નિરાકરણ એગ્રોવિકાસ શોપિંગ એપ, સામાજિક પ્લેટફોર્મ થકી
કૃષિ આધારિત નવી નવી પદ્ધતિઓનું જ્ઞાન

તમારા બીજા ખેડૂતભાઈઓ સંલગ્ન થાઓ અને સાથે સાથે કૃષિ આધારિત તમામ માહિતીનું આદાનપ્રદાન કરો.

પ્રોડક્ટ સાથે સાથે મેળવો:
પાકું બિલ
ઘરે બેઠા ફ્રી ડિલીવરી મેળવો.
પ્રોડક્ટ મેળવ્યા પછી બિલની ચુકવણી કરો.
અનન્ય આકર્ષક ઓફરનાં લાભો.
વપરાશનું માર્ગદર્શન
પાકનું વધુ ઉત્પાદન માટે ફ્રી સપોર્ટ

Agrovikas is committed to helping every farmers in their field work to achieve better growth and higher productivity with minimum efforts by focusing on agricultural needs, solving problems related to agriculture as well as sharing the necessary information.

Get the Farm related information of agriculture fields with purchase Agri products, equipments and pesticides using online platform.

Get best Seeds, Tools(Hardwares) and Pesticides for your growing farms and crops directly to your door at free of cost.

Also using This app, farmers will be able to get the information on the latest technologies, and methodologies to get maximise the yield of the crops they plant on their farms.

Features of Agrovikas Shopping App:
Purchase facility of agricultural Seeds, Hardwares, Pesticides
Get all types solutions regarding your farm and crop relevant issues.
Get knowledge of the latest technologies, methods and crop related informations.
Get connected with other farmer friends and share agri related knowledge among them, also get suggestions and ideas from other farmer friends using our social platform.


More Benefits:
Free home delivery.
Cash on delivery.
Offers.
Original Purchase Bill
Free usage Guide and support for more crop production
Updated on
Apr 23, 2025

Data safety

Safety starts with understanding how developers collect and share your data. Data privacy and security practices may vary based on your use, region, and age. The developer provided this information and may update it over time.
No data shared with third parties
Learn more about how developers declare sharing
This app may collect these data types
Personal info, Messages and 2 others
Data is encrypted in transit
You can request that data be deleted

App support

About the developer
AGROVIKAS AGRITECH PRIVATE LIMITED
info@agrovikas.com
2nd Floor, No. 208/A, Trogon Plaza, Village Panchot Mehsana, Gujarat 384205 India
+91 6355 616 209