GPS Map Camera

જાહેરાતો ધરાવે છેઍપમાંથી ખરીદી
3.1
3.18 લાખ રિવ્યૂ
5 કરોડ+
ડાઉનલોડ
કન્ટેન્ટનું રેટિંગ
પ્રત્યેક
સ્ક્રીનશૉટ છબી
સ્ક્રીનશૉટ છબી
સ્ક્રીનશૉટ છબી
સ્ક્રીનશૉટ છબી
સ્ક્રીનશૉટ છબી
સ્ક્રીનશૉટ છબી
સ્ક્રીનશૉટ છબી
સ્ક્રીનશૉટ છબી
સ્ક્રીનશૉટ છબી
સ્ક્રીનશૉટ છબી
સ્ક્રીનશૉટ છબી
સ્ક્રીનશૉટ છબી
સ્ક્રીનશૉટ છબી
સ્ક્રીનશૉટ છબી
સ્ક્રીનશૉટ છબી
સ્ક્રીનશૉટ છબી
સ્ક્રીનશૉટ છબી
સ્ક્રીનશૉટ છબી
સ્ક્રીનશૉટ છબી
સ્ક્રીનશૉટ છબી
સ્ક્રીનશૉટ છબી
સ્ક્રીનશૉટ છબી
સ્ક્રીનશૉટ છબી
સ્ક્રીનશૉટ છબી

આ ઍપનું વર્ણન

પછી ભલે તે તમારા પ્રવાસના યાદગાર સંસ્મરણ હોય કે કોઈ વિશેષ રમણીય સ્થળની મુલાકાત હોય, જીપીએસ મેપ કેમેરા સ્ટેમ્પ ફોટો એપ્લિકેશન સાથે, તમારા કેમેરા ફોટામાં ડેટ ટાઈમ, મેપ, અક્ષાંશ અને રેખાંશ, ઊંચાઈ, હવામાન, ચુંબકીય ક્ષેત્ર, હોકાયંત્ર ઉમેરો.

જીપીએસ મેપ કેમેરા: લોકેશન મેપ ફોટો બનાવાની એપ દ્વારા તમારા કેપ્ચર કરેલા ફોટા સાથે લાઈવ લોકેશન ટ્રેક કરો . તમારા કુટુંબ અને મિત્રોને તમારા સ્થળના કે પછી પ્રવાસ સ્થળ ના જીપીએસ લોકેશન ઉમેરેલા ફોટા મોકલો અને તેમને તમારી શ્રેષ્ઠ મુસાફરીની યાદો વિશે જણાવો.

ફોટા પર જીપીએસ મેપ લોકેશન કેવી રીતે ઉમેરવું?

✔ તમારા સ્માર્ટફોનમાં જીપીએસ મેપ કેમેરા ઇમેજ ફોટો એપ્લિકેશન ડાઉનલોડ કરો
✔ એડવાન્સ અથવા ક્લાસિક ટેમ્પ્લેટ પસંદ કરો, સ્ટેમ્પ નું ફોર્મેટ ગોઠવો, જીપીએસ લોકેશન મેપ સ્ટેમ્પના સેટિંગ્સ ને તમારી જરૂરિયાત મુજબ બદલો
✔ તમારા ક્લિક કરેલા સુંદર ફોટા ઓ માં આપમેળે મોબાઈલ લોકેશન ની સ્ટેમ્પ ઉમેરો

આકર્ષક ફીચર્સ:

➤ ગ્રીડ, રેશિયો, ફ્રન્ટ અને સેલ્ફી કેમેરા, ફ્લેશ, ફોકસ, મિરર, ટાઈમર, કેપ્ચર સાઉન્ડ સપોર્ટ સાથે કસ્ટમ કેમેરા મેળવો
➤ મેપ નકશો ના ડેટા ને ઑટોમૅટિક અથવા મેન્યુઅલ તરીકે સેટ કરો
➤ ક્લાસિક ટેમ્પ્લેટ માં આપમેળે મેળવેલી સ્ટેમ્પ વિગતો હોય છે
➤ એડવાન્સ ટેમ્પ્લેટ માં:
1. નકશાનો પ્રકાર બદલો: સામાન્ય, સેટેલાઈટ, ટેર્રીન, હાઇબ્રિડ વિકલ્પોમાંથી ગુગલ મેપ નો પ્રકાર બદલો
2. સરનામું (એડ્રેસ): ઇમેજ ફોટો પર તમારું પસંદ કરેલ મેન્યુઅલ/ઓટોમેટિક લોકેશન ઉમેરો
3. અક્ષાંશ અને રેખાંશ: જીપીએસ સ્ટેમ્પ માટે DMS (ડિગ્રી મિનિટ સેકન્ડ) અને દશાંશ વિકલ્પો માંથી જીપીએસ કોઓર્ડિનેટ્સ સેટ કરો
4. તારીખ અને સમય: ઇમેજ ટેગ તરીકે વિવિધ ફોર્મેટમાંથી તારીખ અને સમય ની સ્ટેમ્પ ઉમેરો
5. લોગો: તમારો બ્રાન્ડ લોગો અપલોડ કરો
6. નોટ: તમારી સુંદર પિક્ચર માં સંબંધિત નોંધ લખો
7. હેશટેગ: તમે તમારા ફોટા સાથે સંબંધિત હેશટેગ પણ ઉમેરી શકો છો
8. આજનું હવામાન: ફેરનહીટ અથવા સેલ્સિયસ, જેવા એકમો માં આજનુ તાપમાન માપો
9. હોકાયંત્ર: સ્વયંસંચાલિત હોકાયંત્રની દિશા
10. ચુંબકીય ક્ષેત્ર: ઑટોમૅટિક ચુંબકીય ક્ષેત્ર ની વિગત
11. પવન: પવનની ઝડપને માપો
12. ભેજ: ઑટોમૅટિક ભેજ માપન
13. દબાણ: સ્થળનું દબાણ માપો
14. ઊંચાઈ: આ ફોટો એપ આપોઆપ ઊંચાઈ ની ગણતરી કરશે
15. એક્યુરસી(સચોટતા): ઇમેજ ફોટા પર ઑટોમૅટિક એક્યુરસી મેળવો

તમારા સ્માર્ટફોનમાં જીપીએસ મેપ કેમેરા ફોટો એપ્લિકેશન ડાઉનલોડ શા માટે કરો?

➝ ફોટો ક્લિક કરતી વખતે ફોટા પર સેટેલાઇટ મેપ નો સ્ટેમ્પ મેળવવા માટે
➝ ઇમેજ ફોટા પર જીપીએસ લોકેશન મેપ નો સ્ટેમ્પ મુકવા માટે
➝ફોકસ ક્લિક કરવા અને જીઓ ટેગ, ડેટ & ટાઈમ સ્ટેમ્પ ઉમેરવા
➝ એક જ ફોટો એપ્લિકેશન માં લોકેશન સ્ટેમ્પ સાથે જીઓ ટેગીંગ કેમેરા મળવો
➝ તારીખ અને સમય ની સ્ટેમ્પ ઉમેરવા જે ટાઇમસ્ટેમ્પ કેમેરા તરીકે કાર્ય કરે છે
➝ જીપીએસ નોટ કેમેરા તરીકે કામ કરે છે જે ફોટો પર સરળતાથી હેશટેગ, તમારું નામ અથવા કોઈ મહત્વપૂર્ણ નોંધ જેવી વિગતોને સ્ટેમ્પ કરે છે
➝ ફોટામાં રેખાંશ, અક્ષાંશ, સરનામું, વેધર, તારીખ-સમય, લાઈવ લોકેશન સ્ટેમ્પ ઉમેરવા
➝ ફોટા પર જીપીએસ લોકેશન ટ્રેક કરવા માટે
➝ ફોટો બનાવાની એપ વડે ઇમેજ પર મોબાઈલ લોકેશન ની સ્ટેમ્પ મેળવવા માટે
➝ મેન્યુઅલી વિગતો ઉમેરવા માટે કસ્ટમ સ્ટેમ્પ ધરાવતા સેલ્ફી કેમેરા એપ્લિકેશન


નીચેના લોકો માટે આ ફોટા એપ્લિકેશન ખૂબ જ ઉપયોગી સાબિત થશે

➥ પ્રવાસીઓ અને શોધકર્તા જીઓ ટેગિંગ કેમેરા એપ નો અસરકારક રીતે ઉપયોગ કરી શકે છે
➥ રિયલ એસ્ટેટ, બાંધકામ, આર્કિટેક્ચરને લગતા વ્યવસાય સાથે સંકળાયેલા લોકો તેમના સાઈટના ફોટા પર સરળતાથી જીપીએસ લાઈવ લોકેશન મેપ ની સ્ટેમ્પ લગાવી શકે છે.
➥ લગ્ન, જન્મદિવસ, તહેવારો, વર્ષગાંઠો, વગેરે જેવા પ્રસંગોની ડેસ્ટિનેશન સેલિબ્રેશન ની ફોટોગ્રાફી માટે
➥ જે કોઈપણ વ્યક્તિ તેમના ફોટા અને સેલ્ફી પર જીપીએસ નોટકેમ તરીકે વિગતો (નોંધ, નામ, હેશટેગ) ઉમેરવા માંગે છે તે આ સેલ્ફી કેમેરા ડાઉનલોડ કરો
➥ કંપની કે સંસ્થા દ્વારા આયોજિત મિટિંગ, કોન્ફરન્સ, સંમેલન, ઇવેન્ટ જેવા આયોજન વાળા વ્યક્તિઓ પોતાના ખાનગી કામો માટે
➥ ટ્રાવેલ, ફૂડ, ફેશન અને આર્ટ બ્લોગર્સ જીપીએસ મેપ કેમેરા દ્વારા તેમના ફોટો પાર લાઇવ લોકેશન & ગૂગલ મેપ ને ઉમેરીને તેમના કામને સરળ બનાવી શકે છે.
➥ એવા વ્યવસાયો માટે જ્યાં તમારે પોતાનું લાઈવ લોકેશન ફોટા ના માધ્યમ થી ક્લાઈન્ટ ને મોકલવા ની જરૂર હોઈ છે

આવી રસપ્રદ સુવિધાઓ નો ઉપ્રયોગ કરવા માટે તમારા સ્માર્ટફોન પર હમણાં જ જીપીએસ મેપ કેમેરા ઇમેજ ફોટો એપ પ્લે સ્ટોર એપ્લિકેશન ડાઉનલોડ કરો

રેટ અને રિવ્યુ દ્વારા તમારો શ્રેષ્ઠ અનુભવ અમારી સાથે શેર કરવાનું ભૂલશો નહીં.
આ રોજ અપડેટ કર્યું
14 ઑક્ટો, 2025

ડેટા સલામતી

ડેવલપર તમારો ડેટા કેવી રીતે એકત્રિત અને શેર કરે છે, તે સમજવાથી સુરક્ષાની શરૂઆત થાય છે. તમારા દ્વારા ઍપનો ઉપયોગ, ઉપયોગ થાય તે પ્રદેશ અને તમારી ઉંમરના આધારે ડેટાની પ્રાઇવસી અને સુરક્ષા પદ્ધતિઓ અલગ-અલગ હોઈ શકે છે. ડેવલપર દ્વારા આ માહિતી પ્રદાન કરવામાં આવી છે અને તેઓ સમયાંતરે તેને અપડેટ કરી શકે છે.
ત્રીજા પક્ષો સાથે કોઈ ડેટા શેર કરવામાં આવતો નથી
ડેવલપર ડેટા શેર કરવાની ઘોષણા કેવી રીતે કરે છે, તે વિશે વધુ જાણો
કોઈ ડેટા એકત્રિત કરવામાં આવતો નથી
ડેવલપર ડેટા એકત્રિત કરવાની ઘોષણા કેવી રીતે કરે છે, તે વિશે વધુ જાણો
પરિવહનમાં ડેટા એન્ક્રિપ્ટ કરવામાં આવે છે
ડેટા ડિલીટ કરી શકતો નથી

રેટિંગ અને રિવ્યૂ

3.2
3.17 લાખ રિવ્યૂ
Kamlesh Gadhadara
1 ઑક્ટોબર, 2025
સરસ
1 વ્યક્તિને આ રિવ્યૂ સહાયરૂપ જણાયો
શું તમને આ સહાયરૂપ જણાયું?
GPS Map Camera
2 ઑક્ટોબર, 2025
ખૂબ ખૂબ આભાર! અમને એ સાંભળીને આનંદ થયો કે GPS મેપ કેમેરા ખૂબ ઉપયોગી છે. તમારા મિત્રો, પરિવાર અને સહકાર્યકરો સાથે GPS મેપ કેમેરા શેર કરવાનું ભૂલશો નહીં - તેઓને તે તમારા જેટલો જ ઉપયોગી લાગી શકે છે! જો તમારી પાસે ક્યારેય સૂચનો હોય અથવા સપોર્ટની જરૂર હોય, તો 📩 support@gpsmapcamera.com પર અમારો સંપર્ક કરવા માટે નિઃસંકોચ રહો.
haresh rr thakor
7 ઑક્ટોબર, 2025
sup
શું તમને આ સહાયરૂપ જણાયું?
GPS Map Camera
7 ઑક્ટોબર, 2025
Thank you so much for your kind words! We are delighted to hear that GPS Map Camera is very useful. Don’t forget to share GPS Map Camera with your friends, family and colleagues—they might find it just as useful as you do! If you ever have suggestions or need support, feel free to reach us at 📩 support@gpsmapcamera.com
Vabhav amutiya Amutiya
31 ઑગસ્ટ, 2025
સારો કામ છે
7 લોકોને આ રિવ્યૂ સહાયરૂપ જણાયો
શું તમને આ સહાયરૂપ જણાયું?
GPS Map Camera
7 સપ્ટેમ્બર, 2025
તમારો ખુબ ખુબ આભાર! 😊 આ એપનો લાભ અન્ય મિત્રો અને પરિવારજનોને પણ મળે તે માટે કૃપા કરીને તેમને પણ શેર કરો. કોઈ પ્રશ્ન હોય તો support@gpsmapcamera.com પર અમારો સંપર્ક કરો.

નવું શું છે

- Added a new Navigational Compass Template.