send predefined and custom messages,whatsapp or email using excel file.
predefined templates-
* automatic birthday reminder
*birthdays
*absences
*test results
*homework
*fees
*test reminder
આ એપ ની મદદ થી જીઓ, આઈડિયા, એરટેલ અને વોડાફોન દ્રારા મળતા ૧૦૦ ફ્રી મેસેજ નો આપની શાળા માટે વિધાર્થીઓના જન્મદિવસ, ગેરહાજરી, ટેસ્ટ રિઝલ્ટ, હોમવર્ક,ફી, પરિક્ષા ના પરિણામ, કસ્ટમ મેસેજ વગેરે ના મેસેજ અને વોટ્સએપ મેસેજ કરી શકશો. એપ માં નિયત નમુના મુજબ ની એક્સેલ ફાઈલ અપલોડ કરી સરળતાથી ડેટા એન્ટ્રી કરી શકો છો.