⚠️ વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના તમામ વિદ્યાર્થીઓ માટે ઉપયોગી
🔰 નમસ્કાર મિત્રો , હું ગાયકવાડ સાહિલ યુસફૂલ ક્લાસમાં તમારું હાર્દિક સ્વાગત કરું છું , મિત્રો આપણી એપ્લિકેશનમાં તમને વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં ચાલતા બી.કોમ , બી.એ. , એમ.કોમ , તથા અન્ય તમામ ફેકલ્ટીના વિદ્યાર્થીઓ માટે તમામ વિષય માટે પરીક્ષામાં પુછાઇ શકાય તેવા સવાલો , દાખલાઓ , વિકલ્પો તથા અન્ય તમામ માહિતી જવાબ સહિત જોવા મળશે.
🔰 AVAILABLE STUDENTS :-
☞ NON NEP STUDENTS [ NON NEP એટલે નવી શિક્ષણ નીતિ 2020 માં નહિ આવતા વિદ્યાર્થીઓ ]
☞ NEP 2020 STUDENTS [ NEP 2020 એટલે નવી શિક્ષણ નીતિ 2020 માં આવતા તમામ વિદ્યાર્થીઓ ]
☞ EXTERNAL STUDENTS [ બાહ્ય પરીક્ષા આપતા વિદ્યાર્થીઓ ]
☞ OTHER ALL STUDENTS
🔰 AVAILABLE FEATURES :-
☞ એડમીશન ફોર્મ , એ.ટી.કે.ટી. ફોર્મ , રી - અસેસમેન્ટ ફોર્મ , રી - ચેકીંગ ફોર્મ તથા વગેરે તમામ ફોર્મ ભરી આપવામાં આવશે. (ચાર્જ લાગુ)
☞ પરીક્ષાની તૈયારી માટે પુસ્તક ઓડર કરી આપવામાં આવશે.
☞ એપ્લિકેશનમાં તમામ મટીરીયલ પીડીએફ ફોર્મેટમાં આપવામાં આવશે.
☞ બી.કોમ , એમ.કોમ , બી.એ. વગેરે તમામ કોર્સની માહિતી આપવામાં આવશે.
☞ તમામ વિષય (નીચે મુજબ) ધરાવતી સમગ્ર ગુજરાતમાં પેહલી ક્લાસ / એપ્લિકેશન છે.
🔰 AVAILABLE SUBJECT :-
☞ ENGLISH
☞ HINDI
☞ GUJARATI
☞ BHARATIYA KNOWLEDGE SYSTEM (B.K.S. / I.K.S.)
☞ ENVIRONMENTAL STUDIES (E.V.S.)
☞ BUSINESS REGULATORY FRAMEWORK (M.LAW)
☞ ECONOMICS
☞ ACCOUNTING
☞ AUDITING
☞ BUSINESS ADMINISTRATION (B.A. / M.B.P.)
☞ STATISTICS
☞ ELEMENTS OF BANKING AND INSURANCE (BANKING)
☞ SECRETARIAL PRACTICE (S.P.)
☞ FINANCIAL MANAGEMENT
☞ MARKETING
☞ MANAGEMENT
🔰 AVAILABLE MEDIUM :-
☞ GUJARATI MEDIUM
☞ ENGLISH MEDIUM
🚨 કોઈ સવાલ હોય તો અમોને મેઈલ અથવા મેસેજ કરવા માટે હચકશો નહિ.
✉️ - usefullclass.help@gmail.com
☎️ - +91 7016 345 399
Sahil Gayakwad (Usefull Class)