Aloha Private Browser - VPN

ઍપમાંથી ખરીદી
4.4
2.1 લાખ રિવ્યૂ
1 કરોડ+
ડાઉનલોડ
કન્ટેન્ટનું રેટિંગ
PEGI 3
સ્ક્રીનશૉટ છબી
સ્ક્રીનશૉટ છબી
સ્ક્રીનશૉટ છબી
સ્ક્રીનશૉટ છબી
સ્ક્રીનશૉટ છબી
સ્ક્રીનશૉટ છબી
સ્ક્રીનશૉટ છબી
સ્ક્રીનશૉટ છબી
સ્ક્રીનશૉટ છબી
સ્ક્રીનશૉટ છબી
સ્ક્રીનશૉટ છબી
સ્ક્રીનશૉટ છબી
સ્ક્રીનશૉટ છબી
સ્ક્રીનશૉટ છબી
સ્ક્રીનશૉટ છબી
સ્ક્રીનશૉટ છબી
સ્ક્રીનશૉટ છબી
સ્ક્રીનશૉટ છબી
સ્ક્રીનશૉટ છબી
સ્ક્રીનશૉટ છબી
સ્ક્રીનશૉટ છબી
સ્ક્રીનશૉટ છબી
સ્ક્રીનશૉટ છબી
સ્ક્રીનશૉટ છબી

આ ઍપનું વર્ણન

વીજળીની ઝડપ ધરાવતું અને અત્યંત સુરક્ષિત તથા ઉત્તમ પ્રાઇવેટ બ્રાઉઝિંગ અનુભવ માટે બનેલ વેબ બ્રાઉઝર Alohaમાં તમારું સ્વાગત છે.

🌐 તેજ અને વિનામૂલ્ય પ્રાઇવેટ બ્રાઉઝર 🌐

એક અજોડ પ્રાઇવેટ બ્રાઉઝર એપ્લિકેશન Alohaમાં પૂરેપૂરા તલ્લીન થઇ જાઓ. Aloha એ અસાધારણ ગતિ માટે રચાયેલ છે, અને તમારી ઓનલાઇન સલામતી અને શેડો ડાટા ગોપનીયતાને મોખરું સ્થાન આપે છે. Aloha સાથે, તમે એક પ્રાઇવેટ વેબ બ્રાઉઝિંગ વાતાવરણમાં તેજ અને સરળ બ્રાઉઝિંગનો અનુભવ કરશો.

🔒 અમર્યાદિત અને વિનામૂલ્ય વિશ્વસનીય VPN બ્રાઉઝર🔒

તેજ અને સુરક્ષિત VPN Aloha સાથે તમારી ડિજીટલ દુનિયાને વેગ આપો. ભૌગોલિક નિયંત્રણોને અલવિદા કહો અને અજોડ સુરક્ષિત અને ઝડપી બ્રાઉઝિંગનો આનંદ માણો. Aloha સાથે છાયામાંથી બહાર આવો. એ ફક્ત પ્રાઇવેટ જ નહીં, પણ અત્યંત વિશ્વસનીય અને વિનામૂલ્ય VPN વેબ બ્રાઉઝર પણ છે.

💼 મિની ક્રિપ્ટો વૉલેટ અને બ્લોકચેન બ્રાઉઝર 💼

સંકલિત ક્રિપ્ટો વૉલેટ ધરાવતા બ્રાઉઝર Aloha સાથે બ્લોકચેનના ભવિષ્યમાં ઝંપલાવો! એ તમને સુરક્ષિત રીતે ડિજિટલ ચલણ સંગ્રહ અને સોદો કરવાની સુવિધા આપે છે જેથી ક્રિપ્ટોની દુનિયામાં તમારી સફર ઝડપી અને સરળ બને.

🚀 AD BLOCK બ્રાઉઝર 🚀

Aloha સાથે રોકેટ જેવી ઝડપે બ્રાઉઝિંગનો અનુભવ કરો, જે અદ્ભુત ફીચર્સ ધરાવતું ઉત્તમ જાહેરાત-અવરોધક બ્રાઉઝર છે. રોકેટ જેવી ઝડપ માટે અમારા આંતરિક જાહેરાત-અવરોધક વડે તમારા વેબસર્ફિંગ પ્રવાસને કંટાળાજનક જાહેરાતોમાંથી મુક્તિ અપાવો.

🔒 પ્રાઇવેટ બ્રાઉઝર ટેબ્સ અને સુરક્ષિત તિજોરી🔒

અગ્રણી પ્રીમિયમ અને પ્રાઇવેટ વેબ બ્રાઉઝર, Aloha સાથે તમારી બ્રાઉઝિંગ સુરક્ષા વધારો. આ નવીન અને પ્રાઇવેટ બ્રાઉઝિંગ ટૂલમાં વધારાની સુરક્ષા માટે સુરક્ષિત ટેબ્સ અને પાસવર્ડ સુરક્ષાનો આનંદ માણો.

🎵 ફાઇલ બ્રાઉઝર અને ડાઉનલોડ મેનેજર 🎵

ખામીરહિત ફાઇલ મેનેજમેન્ટ માટે Aloha Browser એક અજોડ પ્રાઇવેટ ટૂલ છે. વિડિઓઝ, સંગીત અને ફાઇલો ડાઉનલોડ કરીને આ પ્રાઇવેટ બ્રાઉઝર સાથે તમારા વેબ બ્રાઉઝિંગ અનુભવને આગલા સ્તર પર લઇ જાઓ.
પ્રાઇવેટ બ્રાઉઝરમાં મીની વિડિઓ અને મ્યુઝિક પ્લેયર પણ શામેલ છે. હાથવિધિ નિયંત્રણ થકી ફિલ્મો, કોન્સર્ટ કે ઓપેરા જુઓ અને સાંભળો.

⚡ WEB3 અને બ્લોકચેન સપોર્ટ ⚡

Aloha Private Browser સાથે ભવિષ્યમાં ઝંપલાવો અને Web3.0 અને બ્લોકચેન ટેક્નોલોજીની દુનિયાને આવકારો. આ નવીન ટેક્નોલોજીઓની રોકેટ-ગતિએ શોધ માટે અમારી એપ્લિકેશન સખત બ્લોકચેન સપોર્ટ આપે છે.

📡 Wi-Fi ફાઈલ શેરિંગ 📡

અમારું પ્રાઇવેટ Wi-Fi ફાઇલ બ્રાઉઝર ભિન્ન-ભિન્ન ખાનગી સુવિધાઓ પ્રદાન કરે છે, તેના દ્વારા વિવિધ ઉપકરણો વચ્ચે સુરક્ષિત રીતે ફાઇલો ટ્રાન્સફર કરો.

🔐 એક્સપ્રેસ VPN બ્રાઉઝર અને અદ્યતન સુરક્ષા 🔐

અજોડ એક્સપ્રેસ VPN અને બ્રાઉઝર એપ્લિકેશન Aloha સાથે તમારી જાતને સુરક્ષિત કરો! અમારી અદ્યતન સુરક્ષા સુવિધાઓ અને છાયા જેવી ગોપનીયતા અનુભવવા માટે વિનામૂલ્ય VPN અને પ્રાઇવેટ બ્રાઉઝિંગનો આનંદ માણો!

Aloha Browser એ વિશિષ્ટ, સુરક્ષિત અને જાહેરાત-મુક્ત વેબ બ્રાઉઝિંગ માટેનું અંતિમ રસ્તો છે. તેની વિનામૂલ્ય VPN, ad blocker અને ઝડપી ક્રિપ્ટો વૉલેટ જેવી સુવિધાઓ સાથે, તે એક પ્રાઇવેટ અને સુરક્ષિત ઓનલાઇન અનુભવ આપે છે. સરળ બ્રાઉઝિંગ અનુભવ માટે હમણાં જ આ પ્રાઇવેટ અને સુરક્ષિત બ્રાઉઝર એપ્લિકેશન મેળવો!

Aloha વિશે:
Aloha એ Aloha Browserનું મુખ્ય યોજનાસૂત્ર છે, જે વિનામૂલ્ય VPN, ad blocker અને ક્રિપ્ટો વૉલેટ જેવી સુવિધાઓ પ્રસ્તુત કરવામાં અગ્રણી છે. સુરક્ષિત ઓનલાઇન અનુભવ અને ગોપનીયતા સાથે અમે બધાં લોકો માટે નિઃશંક એક શ્રેષ્ઠ પ્રાઇવેટ Web બ્રાઉઝિંગ અનુભવ સુનિશ્ચિત કરીએ છીએ.

વધુ જાણો: https://alohabrowser.com/
અમારી સાથે જોડાઓ: Facebook: https://www.facebook.com/alohabrowser/
અમને ફોલૉ કરો: Twitter: https://twitter.com/IJustWantAloha
તમારા પ્રશ્નો અથવા સહાયતા માટે, અમને ઈમેલ કરો: support@alohabrowser.com

ગોપનીયતા નીતિ: https://alohabrowser.com/ /privacy-policy.html
શરતો અને જોગવાઈઓ: https://alohabrowser.com/terms.htmlB
આ રોજ અપડેટ કર્યું
26 મે, 2024

ડેટા સલામતી

ડેવલપર તમારો ડેટા કેવી રીતે એકત્રિત અને શેર કરે છે, તે સમજવાથી સુરક્ષાની શરૂઆત થાય છે. તમારા દ્વારા ઍપનો ઉપયોગ, ઉપયોગ થાય તે પ્રદેશ અને તમારી ઉંમરના આધારે ડેટાની પ્રાઇવસી અને સુરક્ષા પદ્ધતિઓ અલગ-અલગ હોઈ શકે છે. ડેવલપર દ્વારા આ માહિતી પ્રદાન કરવામાં આવી છે અને તેઓ સમયાંતરે તેને અપડેટ કરી શકે છે.
આ ઍપ આ પ્રકારોનો ડેટા ત્રીજા પક્ષો સાથે શેર કરી શકે છે
ઍપ માહિતિ અને પર્ફોર્મન્સ
આ ઍપ કદાચ આ પ્રકારનો ડેટા એકત્રિત કરી શકે છે
વ્યક્તિગત માહિતી ઍપ પ્રવૃત્તિ અને અન્ય 2
પરિવહનમાં ડેટા એન્ક્રિપ્ટ કરવામાં આવે છે
તમે આ ડેટાને ડિલીટ કરવાની વિનંતી કરી શકો છો
સ્વતંત્ર સુરક્ષા રિવ્યૂ

રેટિંગ્સ અને સમીક્ષાઓ

4.4
2.04 લાખ રિવ્યૂ
રામજી વજા કોલી કોલી સમાજ
12 એપ્રિલ, 2024
સુપર સ્ટાર એપ
શું તમને આ સહાયરૂપ જણાયું?
Bhuva Kanji
18 ઑગસ્ટ, 2023
Ok
શું તમને આ સહાયરૂપ જણાયું?
BHAVIK TILAVAT
1 મે, 2021
Best app
5 લોકોને આ રિવ્યૂ સહાયરૂપ જણાયો
શું તમને આ સહાયરૂપ જણાયું?

નવું શું છે?

🌐 Aloha - Your Ultimate Browser! 🚀
📚 Updates: Bug Fixes & Enhancements!
🔄 Bookmark Groups: Organize favorites.
🔍 Custom Searches: Personalize.
🎉 Search Autocomplete: Faster results.
🔒 VPN Integration: Secure online.
🔥 GPT Integration: Smart browsing.
Upgrade to Aloha for a seamless experience! Fixes applied & feedback valued!