Soni Samaj Indore

10+
deskarga
Edukiaren sailkapena
Adin guztietarako
Pantaila-argazkia
Pantaila-argazkia
Pantaila-argazkia

Aplikazio honi buruz

શ્રી વિશા શ્રીમાળી સોની સમાજ, ઇન્દૌર વ્હાલા સૌ જ્ઞાતિજનો, આજે આપણા શહેર માં વસતા દરેક જ્ઞાતિજનો ના દરેક ધરની સમ્પૂર્ણ વિગતો સાથે વેબસાઈટ પ્રસિદ્ધી થતાં ખુબ જ હર્ષ ની લાગણી અનુભવી એ છીએ આજના આજના કોમ્પ્યુટર તથા મોબાઈલ યુગમાં વેબસાઈટ દ્વારા દરેક જ્ઞાતિ જનોની વિગતો મોબાઈલ દ્વારા પ્રાપ્ત થઈ શકે આજના યુગમાં લગભગ દરેક વ્યક્તિ પાસે સ્માટર્ ફોન હોય છે જેથી આ ફોન દ્વારા દરેક જ્ઞાતિજન અધતન માહિતી મેળવી શકે તેવા ઉમદા હેતુ થી શરૂ કરવામાં આવેલ વેબસાઈટ અને મોબાઈલ એપ્લિકેશન ખુબ જ સરાહનીય છે. આ વેબસાઈટ અને મોબાઈલ એપ્લિકેશન બનાવવા માં હાલની કારોબારી સમિતિ દ્વારા આધુનિક યુગની વિચારણી તથા સમાજ ના લોકો ખાસ કરીને યુવાનો આ વેબસાઈટ નો વધુ માં વધુ ઉપયોગ કરી સમાજ ને આગળ લાવવા પ્રયત્ન કરે તેવી અપેક્ષા રાખીએ છીએ. આ વેબસાઈટ અને મોબાઈલ એપ્લિકેશન બનાવવા તમામ કારોબારી સભ્યો આપણા સમાજ ના જ્ઞાતિ જનો સર્વેએ ખુબજ મેહનત કરેલ છે અને વેબસાઈટ બનાવવા નો નવો અભિગમ અપનાવેલ છે જે અમારી જાણ મુજબ મધ્ય પ્રદેશ તેમજ અન્ય રાજ્યોમાં આ પ્રથમ પ્રયાસ છે. આપણા દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદદ નું ડડઝઝટલ ઇન્ડિયા નુ જેમાં છે તેમાં મે તેમાં મે નેમાં મેતાં નેમક અગ્નસર કદમ. આપની ંંં્થા બિન હરિફ પ્રગતિ શશલ રહે તેમજ આ મેબબાઈટ અ્લિકેશન સર્વ શ્રેષ્ઠ હર્વ શ્રેષ્ઠ હર્વ શ્રેષ્ઠ હર્વ શ્રેષ્ઠ હર્વ શ્રેષ્ઠ રહે તેવવ હાદિર્ક અભિલાષા સાથે.
Azken eguneratzea
2022(e)ko aza. 2(a)

Datuen babesa

Seguru egoteko, funtsezkoa da jakitea garatzaileek nola biltzen eta partekatzen dituzten zuri buruzko datuak. Baliteke datuen pribatutasunaren eta segurtasunaren inguruko jardunbideak aplikazioaren erabileraren, lurraldearen eta adinaren araberakoak izatea. Informazio hori garatzaileak eman du, eta baliteke aurrerago eguneratzea.
Ez da daturik partekatzen hirugarrenekin
Lortu informazio gehiago garatzaileek partekatutako datuak aitortzeko duten moduari buruz
Ez da daturik biltzen
Lortu informazio gehiago garatzaileek bildutako datuak aitortzeko duten moduari buruz
Datuak bidaltze-prozesuan enkriptatzen dira

Aplikazioaren laguntza-zerbitzua

Sixth Sense IT Solutions garatzailearen elementu gehiago