"અન્નદાતા" એપ્લિકેશન ખેતી અને ખેડૂતો માટે એક સંપૂર્ણ સૌથી મોટો જાણકારી અને સાધનોનો સાધનોનો સંગ્રહ છે. et plus ોગી માહિતી અને વિવિધ સંદર્ભોમાં ઉપયોગી સૂચનો પ ૂરા પાડે છે. આપને વરસાદ, હવામાન પૂર્વાનુમાન, રોગ જીવાતો, પી યત ઘડી, ખેતીની કેળવણી, ખરાઈ પ્રમાણે ખેતી માટેના En savoir plus ાધનો મળી રહેશે. આપ મારી ખેતી માટે પસંદગીઓ બનાવી શકો છો, ખેતી હિ સાબો સંગ્રહી શકો છો અને ખેતીને અપડેટ કરી શકો છો . આ એપ્લિકેશનમાં મંડી ભાવ, પાકની થ તી, સરકારી યોજનાઓ અને ખેડૂત સાથે જોડાયેલ બજારન ી સુચનાઓ પણ મેળવી શકો છો. અને સરળ રીતે ઉપયોગકર્તા ને જરૂર મુજબ અન્નદાતા ખેતી સાથે ખેડૂતોની મદદ કરશે.
આપને ખેતીનું માર્ગદર્શન, વરસાદની આગાહી, ખેતી મા આવતા રોગચાળાની જાણકારી, ખેતી બજારના ભાવ, ફર્ ટિલાઇઝર ની સરખામણી અને પાકની વાવણી માટેની ઉપયો ગી સૂચનાઓ મળી શકે છે. 2 રા તબક્કાવાર સપોર્ટ પણ મળશે. એપ્લિકેશનમાં મંડી (એપીએમસી) સુચના અને ખેડૂતો મ ાટેના પ્રાથમિક સાધનોની પણ ઉપલબ્ધતા છે.
En savoir plus Tous les éléments માહિતીને વ્યવસ્થિત રીતે સંગ્રહ કરો. કોઇપણ સમયે ખેતી હિસાબો અને ખર્ચો નોંધીને આવક જાવક નું સરવૈયું કાઢતા બનો અને ખેડૂતો માટે ખેડૂ ત કેલ્ક્યુલેટર પણ છે.
સરકારી યોજનાઓ અને ખેડૂતના લાભોની વિગતો પણ તમે આપી શકો છો
et plus ગના સાધનોની એક સંપૂર્ણ પ્લેટફોર્મ પૂરું પાડે છ ે.
એપ્લીકેશન થકી ખેડૂત ભાઈઓ પ્રાકૃતિક ખેતી, ઓર્ગ ેનિક ખેતી અને વૈજ્ઞાનિક ખેતી વગેરે નવીન ખેતી પ ્રક્રિયાઓ વિશે પણ માહિતી મેળવી શકો છો.
અન્નદાતા એપ્લિકેશન વધુમાં વધુ ખેડૂતોને સુચન ાઓ અને સહાય આપવાનો ઉદ્દેશ ધરાવે છે અને ખેડૂતોનપ Plus d'informations ીને તત્પર છે.
L'application "Anndata" (Annadata) est une collection complète d'informations et d'outils pour l'agriculture et les agriculteurs. Cette application fournit des informations utiles aux agriculteurs dans leurs pratiques agricoles et propose des suggestions utiles dans divers contextes. Vous pouvez accéder à des calculatrices utiles pour les précipitations, les prévisions météorologiques, la lutte antiparasitaire, la gestion de l'irrigation, la récolte des cultures, l'application d'engrais et d'autres outils d'amélioration de la qualité. Vous pouvez définir des préférences agricoles, tenir à jour des registres agricoles et mettre à jour vos activités agricoles. L'application fournit également des informations sur le marché, les prix des cultures, les programmes gouvernementaux et vous connecte avec la communauté agricole. Il facilite l'assistance aux agriculteurs grâce à une interface conviviale. L'application offre également des informations sur le marché et des ressources primaires pour les agriculteurs.
Améliorez votre agriculture en suivant les pratiques les plus récentes et modernes et organisez systématiquement vos informations relatives aux cultures à l'aide de cette application. Vous pouvez suivre vos comptes et dépenses agricoles et utiliser la calculatrice agricole pour les agriculteurs. De plus, vous pouvez accéder à des détails sur les programmes gouvernementaux et les avantages pour les agriculteurs.
Cette application sert de plate-forme complète pour les agriculteurs, englobant une partie importante des ressources liées à l'agriculture. De l'agriculture naturelle aux techniques agricoles biologiques et scientifiques, vous pouvez acquérir des informations sur les différents processus agricoles modernes.
L'objectif principal de l'application "Anndata" (Annadata) est de fournir aux agriculteurs de plus en plus de conseils, de suggestions et d'assistance dans leurs activités agricoles et d'être facilement disponible en cas de besoin des agriculteurs.
Date de mise à jour
10 nov. 2023