MO Investor - માટેની સરળ એપ

3.8
1.06 લાખ રિવ્યૂ
50 લાખ+
ડાઉનલોડ
કન્ટેન્ટનું રેટિંગ
પ્રત્યેક
સ્ક્રીનશૉટ છબી
સ્ક્રીનશૉટ છબી
સ્ક્રીનશૉટ છબી
સ્ક્રીનશૉટ છબી
સ્ક્રીનશૉટ છબી
સ્ક્રીનશૉટ છબી
સ્ક્રીનશૉટ છબી
સ્ક્રીનશૉટ છબી

આ ઍપનું વર્ણન

એક સ્ટોક માર્કેટ ઈન્વેસ્ટર માટે એક એવા પ્લેટફોર્મની જરૂર હોય છે જે બદલાતા સંજોગો સાથે અપડેટ થતું હોય, નવા ફીચર્સ અને પ્રોડક્ટસ ધરાવતું હોય, સરળ યુઝર ઈન્ટરફેસ હોય, ફંડની સુરક્ષા ધરાવતું હોય અને પોતાના દરેક ઈન્વેસ્ટમેન્ટને એક જગ્યાએ ટ્રેક કરી શકતું હોય. ભારતનાં આગળ પડતાં બ્રોકિંગ હાઉસ મોતીલાલ ઓસ્વાલની MO Investor એપ ગ્રાહકની આવી દરેક જરૂરિયાતોને સંતોષે છે. 
🌟વિશેષતા: 
✔️EDUMO: એપ પર એજ્યુમો વિડિયોની સીરિઝ ઉપલબ્ધ છે જેની મદદથી સ્ટોક માર્કેટની આંટીઘૂંટીઓ આસાનીથી સમજી શકાય છે. 
✔️ગેટ ક્યુઓતે અને વૉચલિસ્ટ: કોઈ પણ શેર અંગેના અપડેટ, ન્યૂઝ, કિંમત અને અન્ય જાણકારી માટે એપ પર ક્વોટેશન અને વૉચલિસ્ટની સુવિધા ઉપલબ્ધ છે. 
✔️UPI દ્વારા IPOમાં ઈન્વેસ્ટમેન્ટ: IPOમાં ઈન્વેસ્ટ કરવા માટે ખૂબ જ સરળ એવી UPIની સુવિધા MO Investor એપમાં ઇનબિલ્ટ છે. 
✔️AI આધારિત ઈન્વેસ્ટમેન્ટ સોલ્યુશન: MO Investor એ એક એવી એપ છે જે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સની મદદથી અલગ અલગ ઈન્વેસ્ટમેન્ટ સોલ્યુશન પૂરા પાડે છે. 

🌟ફીચર્સ: 

✔️મ્યુચ્યુઅલ ફંડ પોર્ટફોલિયો: પર્સનલાઇઝ્ડ અનુભવ આપવા માટે એપ પર અલગ અલગ થીમ પર આધારિત મ્યુચ્યુઅલ ફંડ પોર્ટફોલિયોની સુવિધા આપવામાં આવી છે. 
✔️અમેરિકન ઇક્વિટિમાં ઈન્વેસ્ટ કરો: આ એપ દ્વારા 3500થી પણ વધુ અમેરિકન શેર્સમાં ઈન્વેસ્ટ કરી શકાય છે. 
✔️SIP: MO Investor એપમાં મ્યુચ્યુઅલ ફંડની સાથે સાથે ઇક્વિટિમાં પણ SIP કરી શકાય છે જે શેર્સમાં અચાનક આવતી મૂવમેન્ટને પહોંચી વળે છે.
✔️રિપોર્ટ્સ: એક ઈન્વેસ્ટરને પોતાના દરેક ઈન્વેસ્ટમેન્ટ અંગેના અપડેટેડ રિપોર્ટની ખાસ્સી જરૂર પડતી હોય છે. MO Investor એપમાં દરેક પ્રકારના ઈન્વેસ્ટમેન્ટની પોઝિશન, નફો અથવા નુકસાન અંગેની સંપૂર્ણ માહિતી મળી રહે છે. 
✔️સુરક્ષા: સ્ટોક માર્કેટમાં સૌથી મહત્વનું ફીચર છે, સુરક્ષા. MO Investor એપ ફંડ ટ્રાન્સફર માટે એકદમ સુરક્ષિત અને પારદર્શી સુવિધા પૂરી પાડે છે. 
✔️ગોલ્ડ ઈન્વેસ્ટમેન્ટ: MO Investor એપ MMTC - PAMP દ્વારા માન્ય ગોલ્ડ ઈન્વેસ્ટમેન્ટ માટે પણ ઉપયોગી છે. 

ભારતમાં અંદાજે 18 લાખ વખત ડાઉનલોડ થયેલી અમારી MO Investor એપ તમને તમારા ઈન્વેસ્ટમેન્ટ અંગેના ખરા નિર્ણયો લેવામાં મદદરૂપ થાય છે. તમારા ફાઇનાન્સિયલ ગોલ્સ અને તમારી રિસ્ક લેવાની ક્ષમતાનું એનાલિસિસ કરીને અમારી એપ તમારા માટે એક વૈવિધ્યસભર પોર્ટફોલિયો તૈયાર કરી આપે છે. 💰
આજે જ MO Investor એપ ડાઉનલોડ કરો અને સ્ટોક માર્કેટમાં સરળતાથી રોકાણ કરો. 🏆

મોતીલાલ ઓસ્વાલ ફાઈનાન્સિયલ સર્વિસ ભારતનું એક પ્રખ્યાત ઇક્વિટી બ્રોકિંગ હાઉસ છે. ટ્રેડિંગ એપ પર 4 સ્ટાર ધરાવતું આ બ્રોકિંગ હાઉસ દેશભરમાં 10 લાખથી વધુ કસ્ટમર્સ ધરાવે છે તેમજ મની કન્ટ્રોલ 2019ના બેસ્ટ બ્રોકિંગ બિઝનેસ સહિત 100 કરતાં પણ વધુ એવોર્ડ મેળવી ચૂક્યું છે. મોતીલાલ ઓસ્વાલ ફાઈનાન્સિયલ સર્વિસ ભારતના 550 શહેરોમાં 2500 કરતાં પણ વધુ લોકેશન્સ પર નેટવર્ક ધરાવે છે. અત્યાધુનિક ટેક્નોલોજી ધરાવતું તેમજ સરળ વપરાશ કરી શકાય તેવું માધ્યમ કોઈ પણ સ્ટોક ટ્રેડર કે ઈન્વેસ્ટરનું સપનું હોય છે. મોતીલાલ ઓસ્વાલ પાસે આ બંને પ્રકારના લોકો માટે એપ ઉપલબ્ધ છે.  

📰વધુ માહિતી માટે: https://www.motilaloswal.com/traders-corner
👍Facebook પર ફોલો કરો: https://www.facebook.com/MotilalOswalSecurities  
🐦Twitter પર ફોલો કરો: https://twitter.com/MotilalOswalltd
📸Instagram પર ફોલો કરો: https://www.instagram.com/motilaloswalgroup/
➡️LinkedIn પર ફોલો કરો: https://www.linkedin.com/company/motilal-oswal-financial-services-ltd/
📰Quora પર ફોલો કરો: https://www.quora.com/profile/Motilal-Oswal-Financial-Services-Ltd-1
આ રોજ અપડેટ કર્યું
22 એપ્રિલ, 2024

ડેટા સલામતી

ડેવલપર તમારો ડેટા કેવી રીતે એકત્રિત અને શેર કરે છે, તે સમજવાથી સુરક્ષાની શરૂઆત થાય છે. તમારા દ્વારા ઍપનો ઉપયોગ, ઉપયોગ થાય તે પ્રદેશ અને તમારી ઉંમરના આધારે ડેટાની પ્રાઇવસી અને સુરક્ષા પદ્ધતિઓ અલગ-અલગ હોઈ શકે છે. ડેવલપર દ્વારા આ માહિતી પ્રદાન કરવામાં આવી છે અને તેઓ સમયાંતરે તેને અપડેટ કરી શકે છે.
ત્રીજા પક્ષો સાથે કોઈ ડેટા શેર કરવામાં આવતો નથી
ડેવલપર ડેટા શેર કરવાની ઘોષણા કેવી રીતે કરે છે, તે વિશે વધુ જાણો
આ ઍપ કદાચ આ પ્રકારનો ડેટા એકત્રિત કરી શકે છે
સ્થાન વ્યક્તિગત માહિતી અને અન્ય 7
પરિવહનમાં ડેટા એન્ક્રિપ્ટ કરવામાં આવે છે
તમે આ ડેટાને ડિલીટ કરવાની વિનંતી કરી શકો છો

રેટિંગ્સ અને સમીક્ષાઓ

3.8
1.05 લાખ રિવ્યૂ
Kinjal Vohra
29 ડિસેમ્બર, 2023
Investor Friendly staff. Proper guidance provided.
13 લોકોને આ રિવ્યૂ સહાયરૂપ જણાયો
શું તમને આ સહાયરૂપ જણાયું?
patel patel
18 જાન્યુઆરી, 2024
nice app
12 લોકોને આ રિવ્યૂ સહાયરૂપ જણાયો
શું તમને આ સહાયરૂપ જણાયું?
Motilal Oswal - Stock Market, Demat Account & IPO
18 જાન્યુઆરી, 2024
Dear User, Thank you for your valuable feedback. If you like our app, would you mind rating us 5 stars? That would be very encouraging for us. Warm Regards, Team MOFSL
SANJAYKUMAR RATHOD
19 ડિસેમ્બર, 2023
Good
7 લોકોને આ રિવ્યૂ સહાયરૂપ જણાયો
શું તમને આ સહાયરૂપ જણાયું?
Motilal Oswal - Stock Market, Demat Account & IPO
26 ડિસેમ્બર, 2023
Dear Sanjay, Thank you for taking out time to rate us a perfect 5-⭐and for supporting us all along. It really helps us to keep going and delivering the best :) Warm Regards, Team MOFSL

નવું શું છે?

- Minor bug fixes and enhancements.