SSA छात्रों को प्रमुख शिक्षण उद्देश्यों में कुशल बनने में मदद करने के लिए साप्ताहिक परीक्षण आयोजित करता है। यह ऐप SSA द्वारा GCERT द्वारा उपलब्ध कराए जा रहे सवालों के साथ लॉन्च किया गया है, ताकि छात्रों को इन साप्ताहिक परीक्षणों में दिए गए उत्तरों के लिए प्रश्न स्तर पर आसान और त्वरित डेटा संग्रह को सक्षम बनाया जा सके।
૧. સ્કેન થવામાં બહુ સમય લાગે છે. ૨. સ્કેન બરોબર થાતું નથી. ૩. સ્કેન કર્યા બાદ નંબર ફરીથી લખવા પડે છે તેથી સ્કેન નો કોઇ અર્થ સરતો નથી ઉલટો સમય બરબાદ થાય છે. આવી થર્ડક્લાસ એપ્લિકેશન આજ સુધી જોઈ નથી. આ એપ્લિકેશનનું નામ 'સરલ ડાટા' નહીં પરન્તુ 'કઠિન ડાટા' એપ રાખવાની જરૂર છે.