Soni Samaj Indore

പരസ്യങ്ങൾ അടങ്ങിയിരിക്കുന്നു
10+
ഡൗൺലോഡുകൾ
ഉള്ളടക്ക റേറ്റിംഗ്
എല്ലാവർക്കും
സ്‌ക്രീൻഷോട്ട് ചിത്രം
സ്‌ക്രീൻഷോട്ട് ചിത്രം
സ്‌ക്രീൻഷോട്ട് ചിത്രം

ഈ ആപ്പിനെക്കുറിച്ച്

શ્રી વિશા શ્રીમાળી સોની સમાજ, ઇન્દૌર વ્હાલા સૌ જ્ઞાતિજનો, આજે આપણા શહેર માં વસતા દરેક જ્ઞાતિજનો ના દરેક ધરની સમ્પૂર્ણ વિગતો સાથે વેબસાઈટ પ્રસિદ્ધી થતાં ખુબ જ હર્ષ ની લાગણી અનુભવી એ છીએ આજના આજના કોમ્પ્યુટર તથા મોબાઈલ યુગમાં વેબસાઈટ દ્વારા દરેક જ્ઞાતિ જનોની વિગતો મોબાઈલ દ્વારા પ્રાપ્ત થઈ શકે આજના યુગમાં લગભગ દરેક વ્યક્તિ પાસે સ્માટર્ ફોન હોય છે જેથી આ ફોન દ્વારા દરેક જ્ઞાતિજન અધતન માહિતી મેળવી શકે તેવા ઉમદા હેતુ થી શરૂ કરવામાં આવેલ વેબસાઈટ અને મોબાઈલ એપ્લિકેશન ખુબ જ સરાહનીય છે. આ વેબસાઈટ અને મોબાઈલ એપ્લિકેશન બનાવવા માં હાલની કારોબારી સમિતિ દ્વારા આધુનિક યુગની વિચારણી તથા સમાજ ના લોકો ખાસ કરીને યુવાનો આ વેબસાઈટ નો વધુ માં વધુ ઉપયોગ કરી સમાજ ને આગળ લાવવા પ્રયત્ન કરે તેવી અપેક્ષા રાખીએ છીએ. આ વેબસાઈટ અને મોબાઈલ એપ્લિકેશન બનાવવા તમામ કારોબારી સભ્યો આપણા સમાજ ના જ્ઞાતિ જનો સર્વેએ ખુબજ મેહનત કરેલ છે અને વેબસાઈટ બનાવવા નો નવો અભિગમ અપનાવેલ છે જે અમારી જાણ મુજબ મધ્ય પ્રદેશ તેમજ અન્ય રાજ્યોમાં આ પ્રથમ પ્રયાસ છે. આેણા દેશના વડાપ્રધાઇ નરેન્દ્રભાઇ નરેન્દ્રભાઇ મોદી નું સપનિયા નુજે સપનું સે તેમાં સમાજ નો એક અગ્નસર Cont સંસ્થા બીલ રહે તેમજ આને મોબાઈલ એને મોબાઈલ એને મોબાઈલ એને મોબાઈલ એને શ્રેષ્ઠ રહે તેવી હાદિર્ક સાથિા
അപ്‌ഡേറ്റ് ചെയ്ത തീയതി
2022, നവം 2

ഡാറ്റാ സുരക്ഷ

ഡെവലപ്പര്‍മാർ നിങ്ങളുടെ ഡാറ്റ ശേഖരിക്കുകയും പങ്കിടുകയും ചെയ്യുന്നത് എങ്ങനെയെന്ന് മനസ്സിലാക്കുന്നതിലൂടെയാണ് സുരക്ഷ ആരംഭിക്കുന്നത്. നിങ്ങളുടെ ഉപയോഗത്തെയും പ്രദേശത്തെയും പ്രായത്തെയും അടിസ്ഥാനമാക്കി ഡാറ്റാ സ്വകാര്യതയും സുരക്ഷാ നടപടികളും വ്യത്യാസപ്പെടാം. ഡെവലപ്പര്‍ ഈ വിവരങ്ങൾ നൽകി കാലക്രമേണ ഇത് അപ്ഡേറ്റ് ചെയ്തേക്കാം.
മൂന്നാം കക്ഷികളുമായി ഡാറ്റയൊന്നും പങ്കിട്ടില്ല
ഡെവലപ്പർമാർ എങ്ങനെയാണ് പങ്കിടൽ പ്രഖ്യാപിക്കുന്നത് എന്നതിനെക്കുറിച്ച് കൂടുതലറിയുക
ഡാറ്റയൊന്നും ശേഖരിച്ചിട്ടില്ല
ഡെവലപ്പർമാർ എങ്ങനെയാണ് ശേഖരണം പ്രഖ്യാപിക്കുന്നത് എന്നതിനെക്കുറിച്ച് കൂടുതലറിയുക
ട്രാൻസിറ്റിൽ ഡാറ്റ എൻക്രിപ്റ്റ് ചെയ്തിരിക്കുന്നു

ആപ്പ് പിന്തുണ

Sixth Sense IT Solutions ഡെവലപ്പറിൽ നിന്ന് കൂടുതൽ ഇനങ്ങൾ