Anndata અન્નદાતા Crop Farming

10 тыс.+
(количество скачиваний)
Возрастные ограничения
Для всех
Скриншот
Скриншот
Скриншот
Скриншот
Скриншот
Скриншот
Скриншот
Скриншот

Описание

"અન્નદાતા" એપ્લિકેશન અને ખેડૂતો માટે એક સંપૂર્ણ સૌથી મોટો જાણકારી અને સાધનોનો સંગ્રહ છે. આ એપ્લિકેશન ખેડૂતોને પોતાની ખેતી પ્રમાણે ઉપય ોગી માહિતી અને વિવિધ સંદર્ભોમાં ઉપયોગી સૂચનો પ ૂરા પાડે છે. આપને વરસાદ, હવામાન પૂર્વાનુમાન, રોગ જીવાતો, પી યત ઘડી, ખેતીની કેળવણી, ખરાઈ પ્રમાણે ખેતી માટેના ઉપયોગી કેલ્ક્યુલેટર અને અન્ય ગુણવત્તાપૂર્ણ સ ાધનો મળી રહેશે. આપ મારી ખેતી માટે પસંદગીઓ બનાવી શકો છો, ખેતી હિ સાબો સંગ્રહી શકો છો અને ખેતીને અપડેટ કરી શકો છો . આ એપ્લિકેશનમાં મંડી ભાવ, પાકની તબક્કાવાર માહિ તી, સરકારી યોજનાઓ અને ખેડૂત સાથે જોડાયેલ બજારન ી સુચનાઓ પણ મેળવી શકો છો. અને સરળ રીતે ઉપયોગકર્તા ને જરૂર મુજબ અન્નદાતા ખેતી સાથે ખેડૂતોની મદદ કરશે.

આપને ખેતીનું માર્ગદર્શન, વરસાદની આગાહી, ખેતી મા આવતા રોગચાળાની જાણકારી, ખેતી બજારના ભાવ, ફર્ ટિલાઇઝર ની સરખામણી અને પાકની વાવણી માટેની ઉપયો ગી સૂચનાઓ મળી શકે છે. આપમાંથી કોઈપણ ખેડૂત સહાય માટે સરળ સુવિધા દ્વા રા તબક્કાવાર સપોર્ટ પણ મળશે. એપ્લિકેશનમાં મંડી (એપીએમસી) સુચના અને ખેડૂતો મ ાટેના પ્રાથમિક સાધનોની પણ ઉપલબ્ધતા છે.

તમારી ખેતીને અદ્યતન અને આધુનિક બનાવવાનું મિશ ન સંપન્ન કરો અને એપ્લિકેશનની મદદથી તમારા પાકની માહિતીને વ્યવસ્થિત રીતે સંગ્રહ કરો. કોઇપણ સમયે ખેતી હિસાબો અને ખર્ચો નોંધીને આવક જાવક નું સરવૈયું કાઢતા બનો અને ખેડૂતો માટે ખેડૂ ત કેલ્ક્યુલેટર પણ છે.
સરકારી યોજનાઓ અને ખેડૂતના લાભોની વિગતો પણ તમે આપી શકો છો

આ એપ્લિકેશન ખેડૂતોને ખેતીમાં સંબંધિત મોટા ભા ગના સાધનોની એક સંપૂર્ણ પ્લેટફોર્મ પૂરું પાડે પ ે.
એપ્લીકેશન થકી ખેડૂત ભાઈઓ પ્રાકૃતિક ખેતી, ઓર્ગ ેનિક ખેતી અને વૈજ્ઞાનિક ખેતી વગેરે નવીન ખેતી પ ્રક્રિયાઓ વિશે પણ માહિતી મેળવી શકો છો.

અન્નદાતા એપ્લિકેશન વધુમાં વધુ ખેડૂતોને સુચન ાઓ અને સહાય આપવાનો ઉદ્દેશ ધરાવે છે અને ખેડૂતોના હિતના સંદર્ભોમાં મદદ માટે પ્રથમ પંક્તિમાં ઉભ ીને તત્પર છે.


Приложение «Anndata» (Аннадата) представляет собой всеобъемлющий набор информации и инструментов для сельского хозяйства и фермеров. Это приложение предоставляет фермерам полезную информацию об их методах ведения сельского хозяйства и предлагает полезные советы в различных контекстах. Вы можете получить доступ к полезным калькуляторам для расчета количества осадков, прогнозирования погоды, борьбы с вредителями, управления орошением, сбора урожая, внесения удобрений и других инструментов, повышающих качество. Вы можете настроить параметры ведения сельского хозяйства, вести учет ведения сельского хозяйства и обновлять информацию о своей сельскохозяйственной деятельности. Приложение также предоставляет рыночную информацию, цены на урожай, правительственные схемы и связывает вас с фермерским сообществом. Это облегчает помощь фермерам через удобный интерфейс. Приложение также предлагает информацию о рынке и первичные ресурсы для фермеров.

Улучшите свое сельское хозяйство, следуя новейшим и современным методам, и систематически систематизируйте информацию, связанную с урожаем, с помощью этого приложения. Вы можете отслеживать свои сельскохозяйственные счета и расходы и использовать фермерский калькулятор для фермеров. Кроме того, вы можете получить доступ к подробной информации о государственных схемах и льготах для фермеров.

Это приложение служит полноценной платформой для фермеров, охватывающей значительную часть ресурсов, связанных с сельским хозяйством. От натурального земледелия до органических и научных методов земледелия вы можете получить информацию о различных современных процессах земледелия.

Основная цель приложения "Anndata" (Аннадата) - предоставить фермерам все больше и больше рекомендаций, предложений и помощи в их сельскохозяйственных занятиях, а также быть легкодоступными в трудные времена для фермеров.
Последнее обновление
10 нояб. 2023 г.

Безопасность данных

Чтобы контролировать безопасность, нужно знать, как разработчики собирают ваши данные и передают их третьим лицам. Методы обеспечения безопасности и конфиденциальности могут зависеть от того, как вы используете приложение, а также от вашего региона и возраста. Информация ниже предоставлена разработчиком и в будущем может измениться.
Данные не передаются третьим сторонам.
Данные не собираются
Данные шифруются при передаче.