CET સાફલ્ય 6 અંગ્રેજી

১+
ডাউনল’ড
সমলৰ মূল্যাংকন
সকলো
স্ক্ৰীনশ্বটৰ প্রতিচ্ছবি
স্ক্ৰীনশ্বটৰ প্রতিচ্ছবি
স্ক্ৰীনশ্বটৰ প্রতিচ্ছবি
স্ক্ৰীনশ্বটৰ প্রতিচ্ছবি
স্ক্ৰীনশ্বটৰ প্রতিচ্ছবি
স্ক্ৰীনশ্বটৰ প্রতিচ্ছবি
স্ক্ৰীনশ্বটৰ প্রতিচ্ছবি
স্ক্ৰীনশ্বটৰ প্রতিচ্ছবি

এই এপ্‌টোৰ বিষয়ে

Pankajsid34 રજૂ કરે છે અંગ્રેજી (English) વિષયના અભ્યાસ માટેની ઓનલાઈન ગુજરાતી એપ, જે CET(જ્ઞાનસેતુ) પરીક્ષા, ત્રિમાસિક (પ્રશ્નબેંક) ટેસ્ટ, સત્રાંત અને વાર્ષિક પરીક્ષા અને અન્ય સ્પર્ધાત્મક કે શિષ્યવૃત્તિની પરીક્ષાની તૈયારી માટે પણ ઉપયોગી છે.

આ એપની મુખ્ય વિશેષતાઓ નીચે મુજબ છે.

● વિશેષતાઓ :-

- સંપૂર્ણ ગુજરાતી અને સરળ GUI, આકર્ષક લૂક.
- 5 MB કરતા નાની સાઈઝ, જાહેરાતના અડચણ વગરની એપ.
- અંગ્રેજી(English) વિષય માટે પ્રકરણવાર વાંચન અને ટેસ્ટ. કુલ 1,500+ પ્રશ્નોનો સમાવેશ થશે.
- વધુ પ્રશ્નો હવે પછી ઉમેરવામાં આવશે…
- ઉચ્ચ વિચાર ક્ષમતા માગી લે, તેવા HOTs પ્રશ્નોનો સમાવેશ
- એકથી વધુ વખત ટેસ્ટ આપતા, દરેક વખતે અમુક પ્રશ્નો નવા આવશે.
- જો તમારો જવાબ ખોટો હોય, તો તમે ટેસ્ટ આપતા સમયે જ સાચો જવાબ જોઈ શકશો.
- દરેક ક્વિઝને અંતે overview અને ટકાવારી સાથેનું પરિણામ જોવા મળશે. ક્વિઝમાં અગાઉથી તમારું નામ એન્ટર કરીને, તમારું પરિણામ સર્ટિફિકેટ સ્વરૂપે જોઈ શકશો.
- અભ્યાસ, મૂલ્યાંકન અને ઉપચાર એમ તમામ કાર્ય કરી શકાય.
- CET પરીક્ષાના બાકીના વિષયો માટેની એપ્સનું નિર્માણકાર્ય પ્રગતિમાં…
- મહત્તમ લાભ મેળવવા માટે નિયમિત એપ અપડેટ કરતા રહો...

→ આ એપ માટે કોઈ સૂચન હોય, તો મેનુ વિભાગમાં ‘એપ વિશે’ના પેજ પર જઈ Whatsapp દ્વારા સીધો સંપર્ક કરી શકાશે.

નોંધ :- આ એપ ચલાવવા માટે, તમારો મોબાઈલ ગુજરાતી સપોર્ટેડ હોવો જરૂરી છે. અને બેસ્ટ વ્યૂ માટે ફોન્ટ સાઈઝ અને ડિસ્પ્લે સાઈઝ નોર્મલ રાખો.

ઓછામાં ઓછી જરૂરિયાત :- 5 ઈંચ કે તેથી મોટી સ્ક્રીન સાઈઝ, 1 GB RAM અને 200 KBPS સુધીની ઈન્ટરનેટ સ્પીડ.

જો તમને ઑનલાઇન ક્વિઝ ખોલવામાં સમસ્યા જણાય, તો પ્લે સ્ટોરમાંથી તમારા મોબાઇલનું 'Android System WebView' અપડેટ કરો. તમે આ સ્ટેપ્સનો ઉપયોગ કરી શકો છો.

1) ઇન્ટરનેટ/વાઇફાઇ શરૂ કરો.
2) પ્લે સ્ટોર ખોલો.
3) ડાબી બાજુના મેનુ બટન પર ક્લિક કરો.
4) My Apps & Games માં જાઓ.
5) અપડેટ્સની યાદીમાંથી 'Android System WebView' શોધો, અપડેટ કરો.
6) બધી 'WebView' સંબંધિત એપ્સનો સતત આનંદ માણવા માટે તેને નિયમિતપણે અપડેટ કરો...

આવા વધુ મટીરિયલ્સનો લાભ લેવા માટે અમારી વેબસાઈટની મુલાકાત લો. લિંક્સ નીચે આપેલ છે.
Website - https://pankajsid34.blogspot.com
Youtube - https://www.youtube.com/c/Pankajsid34
Facebook - https://www.facebook.com/Pankajsid34
Telegram - https://telegram.me/Pankajsid_34

એપ ડિઝાઈન અને નિર્માણ :- પરમાર પંકજભાઈ એ.
જાખરીયા આરતીબેન આર.
আপডে’ট কৰা তাৰিখ
২৪-১০-২০২৫

ডেটা সুৰক্ষা

বিকাশকৰ্তাসকলে আপোনাৰ ডেটা কেনেকৈ সংগ্ৰহ আৰু শ্বেয়াৰ কৰে সেয়া বুজি পোৱাৰ জৰিয়তে সুৰক্ষা আৰম্ভ হয়। ডেটাৰ গোপনীয়তা আৰু সুৰক্ষা প্ৰণালী আপোনাৰ ব্যৱহাৰ, অঞ্চল আৰু বয়সৰ ওপৰত ভিত্তি কৰি ভিন্ন হ’ব পাৰে। বিকাশকৰ্তাগৰাকীয়ে এই তথ্যখিনি প্ৰদান কৰিছে আৰু সময়ৰ লগে লগে এয়া আপডে’ট কৰিব পাৰে।
তৃতীয় পক্ষৰ সৈতে কোনো ডেটা শ্বেয়াৰ কৰা নাই
বিকাশকৰ্তাই ডেটা শ্বেয়াৰ কৰাৰ বিষয়ে কেনেকৈ ঘোষণা কৰে সেই বিষয়ে অধিক জানক
কোনো ডেটা সংগ্ৰহ কৰা হোৱা নাই
বিকাশকৰ্তাই ডেটা সংগ্ৰহ কৰাৰ বিষয়ে কেনেকৈ ঘোষণা কৰে সেই বিষয়ে অধিক জানক
Play পৰিয়ালৰ নীতি অনুসৰণ কৰিবলৈ বদ্ধপৰিকৰ

নতুন কি আছে

1.0= CET પરીક્ષામાં પૂછાતા અંગ્રેજી વિષય માટેની નવી એપ…