Gujarati Calendar 2024
One of the best Gujarati Calendar 2024 of its kind. You can view today's tithi, festival, janmrashi and holidays with just one click.
2024 ગુજરાતી કેલેન્ડર 2024 Gujarati Calendar is offline calendar and free calendar app for all Gujarati speaking people across the globe.
Free calendar almanac app for Gujarati people (Also known as Gujarat calendar 2024).
Gujarati calendar apps is highly useful to know festivals, holidays, Shubh Muhurat & Gujarati panchang 2024 information
ગુજરાતી કેલેન્ડર 2024 માં તમને મળી રહેશે...
– તિથી, તહેવારો, જાહેર અને બેંકિંગ રજાઓ, જન્મરાશી, ચોઘડિયા, વ્રત કથા, નક્ષત્ર, વિંછુંડો, પંચક, પંચાંગ, ગુજરાતી કુંડળી, લગ્ન ગુણ મિલન.
Full Gujarati Calendar Panchang of the year 2024 with all the Hindu festivals, Tithi, Vaar, Paksha, Karan, yoga, Nakshatra in Gujarati.
features
✦ Calendar images (From January 2022 - December 2024)
✦ Vrat Katha – Ekadashi And Other Festivals
✦ Gujarati Calendar With Choghadiya
✦ Sunrise and Sunset timings
✦ Festivals 2024 (ગુજરાતી તહેવારો)
✦ Holidays 2024 (ગુજરાતી રજાઓ)
✦ Shub Muhurt dates of 2024 (Marriage dates, Grih Pravesh dates, Vehicle purchase details, Namakaran dates)
✦ Nakshatra and Rasi details
✦ Fasting days in every month
ગુજરાતી કેલેન્ડર ૨૦૨૨ માં તમે પંચાંગ, તિથિ, નક્ષત્ર, જાહેર રજાઓ, વ્રત કથાઓ, જન્મ રાશી, ચોઘડિયા, પંચક, વિંછુડો, કુંડળી, ગુણ મિલન, વરસાદના નક્ષત્રો - લગ્ન, ગૃહ પ્રવેશ, મિલકત ખરીદી, વાહન ખરીદી વગેરેના મૂહર્ત વગેરેની વિગતવાર માહિતી મેળવી શકશો.
વિશ્વના કોઈ પણ સ્થળ પર આ એપ્લીકેશન સપોર્ટ કરશે. અમે દેશ / સ્થાનના સંદર્ભમાં બધી કેલેન્ડર માહિતીની ગણતરી કરી છે, જેથી કરીને, તમને હંમેશા એપ્લિકેશનમાં સચોટ માહિતી મળે.
તમારા સ્થળ પ્રમાણે સૂર્યોદય અને સૂર્યાસ્તના સમય, ચોઘડિયા ચાલુ થવાનો અને પુરા થવાનો સમય આ ગુજરાતી કેલેન્ડર એપ્લીકેશન માં જોઈ શકાશે.
આ એપ્લીકેશનમાં તમે બાળકના જન્મ તારીખ, જન્મ સમય અને જન્મ સ્થળ ના આધારે બાળકની રાશી જોઈ શકશો તેમજ જન્માક્ષર પણ બનાવી શકશો.
Thanks for downloading this app.
Ažurirano dana
29. jul 2024.