Shri Krushnavallabhacharyaji J

100+
Downloads
Content rating
Everyone
Screenshot image
Screenshot image
Screenshot image
Screenshot image
Screenshot image
Screenshot image

About this app

"" શ્રીકૃષ્ણવલ્લભાચાર્યજી મહારાજનું જીવનચરિત્ર ""( અભિનંદન ગ્રન્થ - Pdf Book )

પ્રગટ ભગવાન શ્રીકૃષ્ણવલ્લભાચાર્યજી મહારાજ ( M.a., Ph.d., D.phil., D.litt )ના દિવ્ય જીવન, ગુણો, કાર્યો તેમજ મહાવિદ્ધતાને દર્શાવતાં તથા તેમના રચિત અનેક કલ્યાણકારી શાસ્ત્રોનો પરિચય આપતા આ " અભિનંદન ગ્રન્થ " માં વિશ્વના અનેક વિદ્વાન ધર્મગુરુઓ- મહામંડલેશ્વરો- સંતો - મહંતો - રાજકીય મહાનુભાવો - દેશ વિદેશની અનેક યુનિવર્સીટીઓના ચાન્સેલરો - પ્રિન્સિપાલો તેમજ અનેક સંસ્થાઓનાં સંચાલકો તેમજ અનેક મહાન વિદ્વાનોના કિંમતી લેખો- અભિપ્રાયો મહારાજશ્રી પ્રત્યેના છે.
આ અભિનંદન ગ્રન્થના માધ્યમથી " શ્રીકૃષ્ણવલ્લભાચાર્યજી મહારાજ એ માત્ર મહાન વિદ્વાન સંતજ નહીં પરંતુ અનંત જીવાત્માઓનું કલ્યાણ કરવાને અર્થે પરમધમાધિપતિ પ્રગટ ભગવાન અનાદિશ્રીકૃષ્ણનારાયણ સ્વયં આ પૃથ્વી પર પ્રગટ થયા છે, એ વિદ્વાનોના મતે સાબિત થાય છે..
જગતના અનેક જીવાત્માઓના કલ્યાણને માટે ઘણાં વર્ષોના અતિ મહેનતના ફળ સ્વરુપે " પ્રગટ ભગવાન અનાદિ શ્રીકૃષ્ણનારાયણ તેમજ શ્રીહરિ શરણાગતિ મંડળના રાજીપાર્થે - વિકાસાર્થે આ એપ્લિકેશન જુનાગઢધામથી " શ્રીકૃષ્ણપ્રકાશ સ્વામી / કે.પી સ્વામી " દ્વારા લોન્ચ કરવામાં આવી છે.
શ્રીકૃષ્ણવલ્લભાચાર્યજી મહારાજના રચેલા અનેક શાસ્ત્રો તેમજ સ્વયં મહારાજના દિવ્ય જીવન વિષેના પણ ઓડીઓ - વિડિઓ વગેરે અનેક પ્રકારના સાહિત્ય પ્રાપ્ત કરવા માટે સંપર્ક કરો. શ્રીકૃષ્ણપ્રકાશ સ્વામી..= મો. 9974362108.

લી. = પ્રગટ શ્રીહરિ શરણાગતિ મંડળ.
શ્રીપરમધામ સ્મૃતિ મંદિર - ગાદિ સ્થાન , શ્રી શ્વેતાયન બાગ ટ્રસ્ટ - જુનાગઢધામ.
Updated on
Mar 18, 2019

Data safety

Safety starts with understanding how developers collect and share your data. Data privacy and security practices may vary based on your use, region, and age. The developer provided this information and may update it over time.
No data shared with third parties
Learn more about how developers declare sharing
No data collected
Learn more about how developers declare collection

What's new

- First release
- Pragat Bhagvan Shri Krushnavallabhacharji Maharaj (Pragat Bhagvan Anadi Shri Krushnanarayan)'s Abhinandan granth