Patel Sambandh Setu -sovellus on tarkoitettu Patidar-yhteisön avioliittoon. Tämän sovelluksen on luonut ja valtuuttanut "Shree Vallabhipur Taluka Patidar Pragati Mandal, Surat".
વલ્લભીપુર તાલુકાના વિવિધ ગામડાઓથી આવેલાં પાટીદાર સમાજના વિવિધ પરીવારો સુરતમાં એક થઇ રહે અને એક સમાજની સ્થાપના થાય તેવા હેતુંથી તા. 17-11-1989ના રોજ સુરત ખાતે "શ્રી વલ્લભીપુર તાલુકા પાટીદાર પ્રગતિ મંડળ, સુરત" ની સ્થાપના થઇ ત્યારથી લઇને આજ સુધી સમાજની દરેક પ્રવૃતિઓ અવિરત ચાલે છે સમાજની દરેક પ્રવૃતિઓ અવિરત ચાલે છે.
"શ્રી વલ્લભીપુર તાલુકા પાટીદાર પ્રગતિ મંડળ, સુરત" ની વિવિધ પ્રવૃતિઓમાં વાર્ષિક સ્નેહમિલન, સમૂહ લગ્ન, વિદ્યાર્થી કીટ વિતરણ, મેડિકલ સહાય, શિક્ષણ સહાય, વૃદ્ધ સહાય, વિધવા સહાય, વિક્લાંગ સહાય, મોટીવેશનલ સેમિનાર, કારકીર્દી માર્ગદર્શક સેમિનાર, જનરલ નોલેજ પરીક્ષા અને આફત ના સમયમાં થતી વિવિધ સેવાઓ વગેરેનોરેનો ામ.
હાલમાં જ કારોબારી કમિટીના માર્ગદર્શન હેઠળ એક "પટેલ સંબંધસેતુ" એપ બનાવામાં આવી છે. જેમાં પાટીદાર સમાજ ના દીકરા-દીકરી ને યોગ્ય પાત્ર મળે તે ઉદ્દેશ્ય માટે બનાવામાં આવી છે.
- "પટેલ સંબંધસેતુ" એપ ની અંદર તમામ માહિતી ની સુરક્ષા રાખવામાં આવી છે.
- આ એપ ની અંદર માત્ર ચકાસણી થયેવવપાાડ.
- બીજા કોઈ પણ વ્યક્તિ બાયોડેટા માં રહેલા ફોટોનો સ્ક્રિનશોટ લઇ શકાશે નહિ.
- વ્યક્તિ પોતાનો અથવા ઘરના અન્ય સભ્ય નો બાયોડેટા બનાવી શકાશે અને સુધારા પણ કરી શકાશે. જો બાયોડેટા એપ માંથી કાઢી નાખવો નાખવો હોાકહોય
Tämä on Patidarin luotetuin avioliittopalvelu. Voit valita Patel morsian ja sulhanen profiilit suurista patidar samajista.
Patel Sambandh setu -sovelluksessa näet luettelon vahvistetuista profiileista. Valitse kiinnostuksesi ja katso niiden yksityiskohdat.
Toisen profiilin voi nähdä vain, jos he voivat rekisteröityä ja heillä on vahvistettu profiili, muuten he eivät voi nähdä profiilin tietoja ja valokuvaa.
Profiilisi on 100 % turvallinen käytössä, emmekä voi jakaa tietoja muille. Lue tietosuojakäytäntö alla.
Ominaisuudet:
- Ilmainen rekisteröinti
- 100 % tietosuoja
- Rekisteröidy ja luo avioliittoprofiilisi
- Vain vahvistetut profiilitiedot
- Helppokäyttöinen ja käyttäjäystävällinen käyttöliittymä.
- Luo, päivitä ja poista elämätietosi milloin tahansa.
- Lista suosikkisi kaikista elämäkerroista.
- Hae suoraan nimellä
- Kehittyneet suodattimet, etsi omasi piirin, sukupuolen, iän, pituuden, koulutuksen, siviilisäädyn ja muiden mukaan.
- Ota yhteyttä suoraan referenssihenkilöön tai vanhempiin epäröimättä.
Lataa Patel Matrimony -sovellus nyt ja löydä täydellinen elämäkumppanisi! Rekisteröidy ILMAISEKSI.