Ian એપ્લીકેશન Electricista ITI અને Wireman ના અભ્યાસક્રમ પર આધારિત વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષામાં લેવાયેલા પ્રશ્નપત્રોનો સંગ્રહ છે, ખાસ કરીને સરકારી ભરતી માટે લેવાયેલ પરીક્ષા.
આ એપ્લીકેશનમાં આપેલ પ્રશ્નોના જવાબ અને તેની સમજુતી વિશેષ આકર્ષણ છે. પ્રેકટીસ માટે પણ ઘણા પશ્નો મુકેલ છે.
વિદ્યુત સહાયક ઇલેક્ટ્રિક આસીસ્ટનના કુલ 21 તથા અન્ય ભરતીના 15 પશ્નપત્રો સામેલ છે.
Esta aplicación é unha recompilación de documentos de preguntas feitos en varios exames competitivos, especialmente en contratacións gobernamentais cuxo programa é Electricista ITI ou Wire man en Gujarat. A solución sinxela de cada pregunta é a característica principal desta aplicación. Na sección de prácticas ofrécense moitas preguntas. O idioma da lingua é o guxaratí.
Novidade na actualización:
Inclúense máis papeis.
Última actualización
17 de xuño de 2022