Gujarat Job Alert ( PC Job )

Enthält WerbungIn-App-Käufe
4.2
6.45 Tsg. Rezensionen
Altersfreigabe
Jedes Alter
500 Tsg.+
Downloads
Screenshot
Screenshot
Screenshot
Screenshot
Screenshot
Screenshot
Screenshot
Screenshot

Über diese App

Gujarat Job Alert (PC Job) – Your Career, Our Updates!

શું તમે ગુજરાતમાં સરકારી અથવા પ્રાઇવેટ નોકરીની શોધમાં છો? "Gujarat Job Alert (PC Job)" એપ ખાસ તમારા માટે જ બનાવવામાં આવી છે. અહીં તમને મળશે દરેક નાની-મોટી ભરતીની માહિતી સૌથી પહેલા.

Explore Careers with Gujarat Job Alert:
અમારી એપ દ્વારા તમે Gujarat Govt Job, OJAS Alert, અને તમામ મોટી ભરતીઓની પળેપળની અપડેટ મેળવી શકો છો. પછી ભલે તે GSSSB હોય, GPSSB હોય કે હાઈકોર્ટની ભરતી, અમે બધું જ કવર કરીએ છીએ.

Key Features that Make Us Unique:

Daily Job Alerts: દરરોજ નવી સરકારી અને પ્રાઇવેટ નોકરીઓની નોટિફિકેશન મેળવો. Maru Gujarat અને OJAS Updates માટે હવે અલગ-અલગ વેબસાઈટ જોવાની જરૂર નથી.

Professional Resume Builder: નોકરી માટે પરફેક્ટ રિઝ્યુમ બનાવવું હવે સાવ સરળ છે. અમારી ઇન-બિલ્ટ Resume Builder સુવિધાથી માત્ર 2 મિનિટમાં આકર્ષક બાયોડેટા બનાવો.

Easy Photo Resizer: સરકારી ફોર્મ ભરવા માટે ફોટો અને સહી (Signature) ને ચોક્કસ સાઈઝમાં કન્વર્ટ કરો. આ Photo Resizer ફીચર તમારો સમય બચાવશે.

Category Wise Search: 10th Pass, 12th Pass, Graduate, ITI અને ડિપ્લોમા પાસ ઉમેદવારો માટે અલગ-અલગ કેટેગરીમાં જોબ શોધો.

Current Affairs & Materials: પરીક્ષાની તૈયારી માટે ડેઈલી કરંટ અફેર્સ અને મોડેલ પેપર્સ પણ ઉપલબ્ધ છે.

શા માટે Gujarat Job Alert (PC Job) પસંદ કરવી?
અમે માત્ર જોબની લિંક જ નથી આપતા, પણ તમને ફોર્મ ભરવામાં મદદરૂપ થાય તેવા ટુલ્સ (Resume Maker, Photo Resizer) પણ આપીએ છીએ. Gujarat Job Alert ટીમ હંમેશા સચોટ અને વિશ્વાસપાત્ર માહિતી પૂરી પાડવા માટે કટિબદ્ધ છે.

Disclaimer:
We are a private organization and NOT a government entity. We do not represent any government body and are not affiliated with the government in any way. All information provided here is for educational and informational purposes only.

Sources of Information:
We collect information from official recruitment news and government websites like:

https://gpsc.gujarat.gov.in/
https://www.india.gov.in/
https://gsssb.gujarat.gov.in/

PC Job always strives for accuracy, but we are not responsible for any errors or consequences arising from the use of this information. Please verify everything on official websites.

For any queries, support or feedback, please contact us at:
contactuspccom@gmail.com
Aktualisiert am
04.05.2026

Datensicherheit

Was die Sicherheit angeht, solltest du als Erstes verstehen, wie Entwickler deine Daten erheben und weitergeben. Die Datenschutz- und Sicherheitspraktiken können je nach deiner Verwendung, deiner Region und deinem Alter variieren. Diese Informationen wurden vom Entwickler zur Verfügung gestellt und können jederzeit von ihm geändert werden.
Diese App kann die folgenden Datentypen an Dritte weitergeben
Standort, App-Informationen und -Leistung und Geräte- oder andere IDs
Diese App kann die folgenden Datentypen erheben
Standort und App-Informationen und -Leistung
Daten werden bei der Übertragung verschlüsselt
Du kannst das Löschen der Daten beantragen

Bewertungen und Rezensionen

4.4
6.35 Tsg. Rezensionen

Neuerungen

Good News...
The apps UI has been completely improved.
✅ GK Test - ડેઇલી ક્વિઝની સુવિધા ઉમેરવામાં આવી.
✅ ફોટો ક્રોપ કરવાની સુવિધા પણ ઉમેરી.
✅ ફોટો અને સહી નાની (રિસાઈઝ) કરવાની સુવિધા ઉમેરી.
✅ રિઝ્યુમ કે બાયોડેટા માટે ભરેલી માહિતી હવે તમારા ફોનમાં સેવ જ રહશે...
✅ નોકરી માટે તમારું પ્રોફેશનલ રિઝ્યુમ (Resume - CV) બનાવી શકશો.
✅ લગ્ન માટે તમારો બાયોડેટા પણ બનાવી શકશો...
WhatsApp Group Button Added.
Share to Social Media Options Added
UI Soft working and speed up
Online Center Added of all Gujarat

Support für diese App

Telefonnummer
+919313996123
Informationen zum Entwickler
BHARATBHAI G SAVALIYA
contactuspccom@gmail.com
67, Meeen Bajarjamnibaju, malvia pipria, Malaviya Piariya-365430, Tal.-Lathi, Dist.-Amreli AMRELI, Gujarat 365430 India

Mehr von PC Computer