કોહબી: શિક્ષકોના વ્યવસાયની ઍપ

5.0
615 રિવ્યૂ
1 લાખ+
ડાઉનલોડ
કન્ટેન્ટનું રેટિંગ
પ્રત્યેક
સ્ક્રીનશૉટ છબી
સ્ક્રીનશૉટ છબી
સ્ક્રીનશૉટ છબી
સ્ક્રીનશૉટ છબી
સ્ક્રીનશૉટ છબી
સ્ક્રીનશૉટ છબી
સ્ક્રીનશૉટ છબી
સ્ક્રીનશૉટ છબી

આ ઍપનું વર્ણન

કોહબી એ શિક્ષકો, ખાનગી શિક્ષકો, અધ્યાપકો ને પ્રશિક્ષકો માટે વિકસાવેલી ટોપ રેટેડ ઑનલાઇન શિક્ષણ આપતી, શિક્ષકના વ્યવસાય માટેની ઍપ છે. આ ઍપમાં શિક્ષકો ને અધ્યાપકોને ઑનલાઇન શિક્ષણ આપવા ને પોતાના વ્યવસાયનું સંચાલન કરવા માટે જરૂરી બધી સુવિધાઓ ને સાધનોનો સમાવેશ થાય છે. કોહબી સાથે તમે આ કરી શકો છો-
🌎અમારા બળવાન વેબસાઇટ બિલ્ડર સાથે મફત વેબસાઇટ બનાવો
💻વર્ગ બનાવીને વિદ્યાર્થીઓ ઉમેરો
🖥️લાઈવ ક્લાસ ચલાવો
⏯વર્ગના રેકોર્ડિંગ મેળવો
⏱હાજરીને આપોઆપ અંકિત કરો
📖હોમવર્ક, અસાઇનમેન્ટ, અભ્યાસ સામગ્રી શેર કરીને એકઠી કરો
🔔વિદ્યાર્થીઓ સાથે ચેટ કરીને
જાહેરાત મોકલો
💰ચુકવણીઓ એકઠી કરો.
💰ઑનલાઇન અભ્યાસક્રમનું વેચાણ કરો
લાઈવ ઑનલાઈન ક્લાસ, અભ્યાસ સામગ્રીનું શેરિંગ, મફત વેબસાઈટ, લેક્ચરના રેકોર્ડીંગ, ઑનલાઈન પરીક્ષા, ચેટ, નોટિફિકેશન, ઑનલાઇન કોર્સ બનાવો, શિક્ષણની સુવિધા માટે ઑનલાઈન વ્હાઇટબોર્ડ, ઑનલાઈન શિક્ષકોની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને તેમના માટે જરૂરી દરેક વસ્તુને આ એક ઍપમાંથી મેળવો. અમે ઑનલાઇન અભ્યાસક્રમ શીખવવાનું ને વેચવાનું સરળ ને કાર્યક્ષમ બનાવીએ છીએ.
તમે કોહબી ઍપનો ઉપયોગ કરીને કોઈપણ ડિવાઇસ સાથે સરળતાથી લાઈવ
ઑનલાઇન ક્લાસ ચલાવી શકો છો, કોર્સની વેબસાઈટ વેચી શકો છો ને ઑનલાઈન શીખવી શકો છો.
જો તમે એવા શિક્ષક છો જે પોતાના લાઇવ ક્લાસ ચલાવે છે ને તમને લેસન પ્લાનર, ઑનલાઇન, વ્હાઇટબોર્ડ ને વેબસાઇટ બિલ્ડરની જરૂર હોય, તો કોહબી તમારા માટે બનેલી ઍપ છે. આ ઍપને તરત ડાઉનલોડ કરો, ઑનલાઇન શીખવોને કોર્સની વેબસાઈટ તમારા ઘરેથી આરામથી વેચો.
કોહબીના લાભ- ભારતની ટોપ-રેટેડ ઑનલાઈન શિક્ષણ આપતી
ઍપ:
સરળ- ડિજિટલ વર્ગખંડ, મફત અભ્યાસક્રમની વેબસાઇટ ને
શિક્ષકની પ્રોફાઇલ બનાવો ને ઑનલાઇન શીખવવાનું શરૂ કરો. એ બની ગયા પછી, તમારા વિદ્યાર્થીઓ સાથે વર્ગખંડની લિંક ને અભ્યાસક્રમની વેબસાઇટ શેર કરો.
સુરક્ષિત- કોહબી 100% સુરક્ષિત ઑનલાઇન શિક્ષણ આપતું પ્લેટફોર્મ છે. વોટ્સઍપ, ઝૂમ, કે ડ્રાઇવ હોય, એ અન્ય ઍપથી વિપરીત કોહબી ક્યારેય જેને ગેરકાયદેસર ગણાતું હોય તેવા વપરાશકર્તાઓના કોઈપણ વ્યક્તિગત ડેટાનો ઉપયોગ કરતી નથી.
મફત ઍપ- કોહબી સાવ મફત ઑનલાઇન શિક્ષણ આપતી ઍપ છે.
કોઈ લવાજમ ફી શામેલ નથી, અમે લેસન પ્લાનર, મફત વેબસાઇટ બિલ્ડર, ઑનલાઇન અભ્યાસક્રમ બનાવવાના સાધનો, વેબસાઇટ ને તેના જેવી શિક્ષણને સહાયક સેવાઓ આપીએ છીએ.
સમય બચાવે છે- કોઈપણ ઑનલાઈન સત્ર પહેલાં સૂચનાઓ ને વર્ગ માટેની
યાદ મોકલો કે આપમેળે પરીક્ષણ કરો, તમારા ઑનલાઈન ખાનગી શિક્ષણનું સંચાલન કરીને સરળતાથી ઑનલાઈન વર્ગને લાઈવ કરો.
અમારું બળવાન વેબસાઈટ બિલ્ડર વાપરો, ઑનલાઈન પરીક્ષણ કરો, અમારા કાર્યક્ષમ ઑનલાઇન વ્હાઇટબોર્ડ સાથે શીખવો, લેસન પ્લાનર સાથે પાઠની યોજના બનાવો, નોંધો ને અભ્યાસ સામગ્રીને (પીડીએફ, એક્સેલ, વર્ડ, વીડિયો ફોર્મેટમાં) શેર કરીને ઘણું કરો.
સરળ સંવાદ- બિલ્ટ ઇન મેસેજિંગ ટૂલથી તમારા વિદ્યાર્થીઓ સાથે સલામત રીતે વાતચીત કરી શકશો.
આપોઆપ હાજરીને ચુકવણી એકત્ર કરો – ચુકવણીની, હાજરીની લિંક મેળવો ને અગાઉ ક્યારેય ન કર્યું હોય તેમ ઑનલાઇન શિક્ષણ આપો.
કેવી રીતે શરૂઆત કરવી?
કોહબી મફત મોબાઇલ શિક્ષણ ને શિક્ષકના વ્યવસાયની ઍપ છે જે તમને વેબિનાર ચલાવવા, ઑનલાઇન શીખવવા, અભ્યાસક્રમ બનાવવા, વેબસાઇટ બનાવવા, જીવંત ચર્ચાઓ કરવા ને બીજુ ઘણું કરવામાં મદદ કરશે. અમારા બળવાન વેબસાઇટ બિલ્ડર સાથે મફત વેબસાઇટ બનાવો, શિક્ષણ માટે ઑનલાઇન વ્હાઇટબોર્ડ ને ઘણું બધું.
કોહબીનું બળવાન વેબસાઇટ બિલ્ડર વાપરો, અભ્યાસક્રમ બનાવીને તમારી પહોંચ વધારો. આ 3 સરળ પગલાંમાં તમારા વિદ્યાર્થીઓ સાથે લાઇવ વર્ગ લો:
મફત સાઇન અપ કરો
વર્ગખંડ ને વિદ્યાર્થીઓનો બેચ બનાવો
વિદ્યાર્થીઓને આમંત્રણની લિંક મોકલો
પહેલાં ક્યારેય ન કર્યું હોય એમ તમારા વર્ગ સાથે લાઇવ જાઓ!
કોહબીનો ઉપયોગ કોણ કરી શકે છે?
ઘરે ઑનલાઇન શિક્ષણની માંગ વધી રહી છે, કોહબી સાથે તમે કોર્સની વેબસાઇટ બનાવીને વેચીને કલાને યોગથી, ગણિતને અંગ્રેજી સુધીના કોઈપણ વિષય કે કૌશલને ઑનલાઇન શીખવી શકો છો. અમારી ઍપ લવચીક ઉકેલ છે જે ઑનલાઈન ભણાવવા ઈચ્છતા ખાનગી શિક્ષકો, શિક્ષકો ને અધ્યાપકોને સફળતાનું વચન આપે છે.
કોહબી ઍપનો આ લોકો ઉપયોગ કરી શકે છે-
ઑનલાઇન શિક્ષક
કોલેજના શિક્ષક
કોચિંગ સેન્ટરના માલિક
નૃત્ય શિક્ષક
ફિટનેસ પ્રશિક્ષક
ઑનલાઇન કોચિંગ શિક્ષક
ઘરે/ખાનગી ટ્યુશન આપતા શિક્ષક
યુટ્યુબરને સામગ્રી નિર્માતા
યોગ શિક્ષક
આ ઍપ તમને બળવાન વેબસાઈટ બિલ્ડર, કોઈપણ જંજટ વિનાનો પેમેન્ટ ગેટવે, વાપરનારને મૈત્રીપૂર્ણ ઑનલાઇન શિક્ષણ આપતું પ્લેટફોર્મ આપે છે. આ મફત ઑનલાઇન શિક્ષણની ઍપ શિક્ષકોને ઉપયોગી છે કારણ કે તે અભ્યાસક્રમ બનાવવામાં, મફત વેબસાઇટ બનાવવામાં ને સમગ્ર વિશ્વના વિદ્યાર્થીઓ સાથે જોડાવામાં મદદ કરે છે. આવો, કોહબીથી ઑનલાઇન શીખવવાનું શરૂ કરો!
આ રોજ અપડેટ કર્યું
13 જૂન, 2023

ડેટા સલામતી

ડેવલપર તમારો ડેટા કેવી રીતે એકત્રિત અને શેર કરે છે, તે સમજવાથી સુરક્ષાની શરૂઆત થાય છે. તમારા દ્વારા ઍપનો ઉપયોગ, ઉપયોગ થાય તે પ્રદેશ અને તમારી ઉંમરના આધારે ડેટાની પ્રાઇવસી અને સુરક્ષા પદ્ધતિઓ અલગ-અલગ હોઈ શકે છે. ડેવલપર દ્વારા આ માહિતી પ્રદાન કરવામાં આવી છે અને તેઓ સમયાંતરે તેને અપડેટ કરી શકે છે.
આ ઍપ આ પ્રકારોનો ડેટા ત્રીજા પક્ષો સાથે શેર કરી શકે છે
ઍપ પ્રવૃત્તિ અને ઍપ માહિતિ અને પર્ફોર્મન્સ
આ ઍપ કદાચ આ પ્રકારનો ડેટા એકત્રિત કરી શકે છે
વ્યક્તિગત માહિતી નાણાકીય માહિતી અને અન્ય 4
ડેટા એન્ક્રિપ્ટેડ નથી
તમે આ ડેટાને ડિલીટ કરવાની વિનંતી કરી શકો છો

રેટિંગ્સ અને સમીક્ષાઓ

5.0
609 રિવ્યૂ
rajput m. m. rajput
10 માર્ચ, 2022
Good
1 વ્યક્તિને આ રિવ્યૂ સહાયરૂપ જણાયો
શું તમને આ સહાયરૂપ જણાયું?