CommuTree

જાહેરાતો ધરાવે છે
4.7
41.2 હજાર રિવ્યૂ
10 લાખ+
ડાઉનલોડ
કન્ટેન્ટનું રેટિંગ
પ્રત્યેક 17+
સ્ક્રીનશૉટ છબી
સ્ક્રીનશૉટ છબી
સ્ક્રીનશૉટ છબી
સ્ક્રીનશૉટ છબી
સ્ક્રીનશૉટ છબી

આ ઍપનું વર્ણન

કોમ્યુટ્રી તેના વપરાશકર્તાઓમાં "CT" તરીકે સૌથી વધુ જાણીતું છે

ગુજરાતી મેત્રી માટે સમાજને જોડતુ એપ. ગુજરાતી સમાજ લગ્ન માટે નંબર 1 એપ. કોમ્યુટ્રી એક અનોખું પ્લેટફોર્મ છે જે તમને તમારું ફેમિલી ટ્રી બનાવવા અને તમારા સમાજ સાથે જોડાવા દે છે. તમે મૃત્યુ, નવા લગ્ન, નવા જન્મ વગેરે જેવા દૈનિક અપડેટ્સ જોઈ શકો છો. તમે સમાજ ડિરેક્ટરી જોઈ શકો છો. તમારા જીવનસાથીને શોધવા માટે કોમ્યુટ્રી પણ એક ઉત્તમ સ્થળ છે. કોમ્યુટ્રી 400 થી વધુ ગુજરાતી સમાજને જોડે છે. મેટ્રિમોની - આજના સમયમાં યોગ્ય જીવન સાથી શોધવો એ એક મોટો પડકાર છે. અમારી પાસે આ સમસ્યાનો અનોખો ઉકેલ છે.

અમે કોમ્યુટ્રી પર નીચેના સમુદાયોને કૌટુંબિક વૃક્ષો સાથે જોડ્યા છે: આહીર, ભાનુશાલી, ભરવાડ, ભાટિયા, ભાવસાર, બ્રહ્મક્ષત્રિય, ખત્રી, બ્રાહ્મણ, દરજી, જૈન, કડિયા, ગુર્જરક્ષત્રિય, ખારવા, માચી, કોળી, ક્ષત્રિય, રાજપૂત, લોહાણા, લોહાર, માલી, મુસ્લિમ, નાયી, વાલંદ, પંચાલ, પારસી, પટેલ, પ્રજાપતિ, સાધુ, સથવારા, સોની, સુથાર, ભગત, વણિક
આ રોજ અપડેટ કર્યું
4 મે, 2024

ડેટા સલામતી

ડેવલપર તમારો ડેટા કેવી રીતે એકત્રિત અને શેર કરે છે, તે સમજવાથી સુરક્ષાની શરૂઆત થાય છે. તમારા દ્વારા ઍપનો ઉપયોગ, ઉપયોગ થાય તે પ્રદેશ અને તમારી ઉંમરના આધારે ડેટાની પ્રાઇવસી અને સુરક્ષા પદ્ધતિઓ અલગ-અલગ હોઈ શકે છે. ડેવલપર દ્વારા આ માહિતી પ્રદાન કરવામાં આવી છે અને તેઓ સમયાંતરે તેને અપડેટ કરી શકે છે.
ત્રીજા પક્ષો સાથે કોઈ ડેટા શેર કરવામાં આવતો નથી
ડેવલપર ડેટા શેર કરવાની ઘોષણા કેવી રીતે કરે છે, તે વિશે વધુ જાણો
આ ઍપ કદાચ આ પ્રકારનો ડેટા એકત્રિત કરી શકે છે
વ્યક્તિગત માહિતી ફોટા અને વીડિયો અને અન્ય 3
પરિવહનમાં ડેટા એન્ક્રિપ્ટ કરવામાં આવે છે
તમે આ ડેટાને ડિલીટ કરવાની વિનંતી કરી શકો છો

રેટિંગ્સ અને સમીક્ષાઓ

4.7
41 હજાર રિવ્યૂ
Sathwara Haresh
12 જૂન, 2024
સીટી એક સમાજ માટે શ્રેષ્ઠ ઉદાહરણ માર્ગદર્શન આપે છે
શું તમને આ સહાયરૂપ જણાયું?
CommuTree
12 જૂન, 2024
આભાર! આપની પ્રતિસાદ આવકારક છે. આપની પ્રશંસા અમારે ઉત્સાહિત કરે છે અને આપને આપની સંતોષકારી અનુભવો મળ્યા તે ખુબ આનંદદાયી છે. અમે સદૈવ આપને શ્રેષ્ઠ સેવા પૂરી કરવા માટે પ્રયત્નશીલ રહીશું. આપના સમર્થન અમારી માટે અમૂલ્ય છે! 😊
Jagadish Solanki
7 માર્ચ, 2024
ખુબજ સરસ સહયોગી ઉપયોગી ને માહિતી પદ આભાર વ્યક્ત કરું છું
8 લોકોને આ રિવ્યૂ સહાયરૂપ જણાયો
શું તમને આ સહાયરૂપ જણાયું?
Naran Pithva
11 ફેબ્રુઆરી, 2024
વન
4 લોકોને આ રિવ્યૂ સહાયરૂપ જણાયો
શું તમને આ સહાયરૂપ જણાયું?

નવું શું છે?

Minor Enhancements And Bug Fixes