૧૨૩ નંબર્સ: ગણિતની રમતો

4.3
14.8 હજાર રિવ્યૂ
1 કરોડ+
ડાઉનલોડ
શિક્ષકે મંજૂર કરેલી
કન્ટેન્ટનું રેટિંગ
પ્રત્યેક
સ્ક્રીનશૉટ છબી
સ્ક્રીનશૉટ છબી
સ્ક્રીનશૉટ છબી
સ્ક્રીનશૉટ છબી
સ્ક્રીનશૉટ છબી
સ્ક્રીનશૉટ છબી
સ્ક્રીનશૉટ છબી
સ્ક્રીનશૉટ છબી
સ્ક્રીનશૉટ છબી
સ્ક્રીનશૉટ છબી
સ્ક્રીનશૉટ છબી
સ્ક્રીનશૉટ છબી
સ્ક્રીનશૉટ છબી
સ્ક્રીનશૉટ છબી
સ્ક્રીનશૉટ છબી
સ્ક્રીનશૉટ છબી
સ્ક્રીનશૉટ છબી
સ્ક્રીનશૉટ છબી
સ્ક્રીનશૉટ છબી
સ્ક્રીનશૉટ છબી
સ્ક્રીનશૉટ છબી
સ્ક્રીનશૉટ છબી
સ્ક્રીનશૉટ છબી
સ્ક્રીનશૉટ છબી

આ ગેમ વિશે

૧૨૩ નંબર્સ - ગણતરી અને ટ્રેસીંગ, આ શૈક્ષણિક એપ્લિકેશન સાથે બાળકો માટે શ્રેષ્ઠ નંબરો શીખવું એ વધારે આનંદદાયક છે!

સરળતાથી ઉપયોગ કરી શકાય અને બાળકો અને માતા-પિતાને સાથે રમી શકાય તેવી આ એપ્લિકેશનની મદદથી તમારા ચાલવા શીખતાં બાળકને અથવા પ્રિસ્કુલ બાળક ને નંબર્સ, ટ્રેસિંગ, ગણતરી અને બીજું વધારે શીખવા માટે મદદ કરો. ૧૨૩ નંબર્સ વિશિષ્ટ, રંગબેરંગી રમતો દર્શાવે છે જે બાળકોને રમતા-રમતા શીખવે છે, અને આ અનુકૂળ એપમાંથી મૂળભૂત સંખ્યા અને ગણતરી શીખવાનું સરળ બને છે.

૧૨૩ ગણિતની નંબર્સની દરેક રમતમાં બાળકોને પ્રત્યેક દિવસ શીખવા માટે અને પ્રોત્સાહિત કરવા માટે મનોરંજક ગ્રાફિક્સ અને સાઉન્ડ્સ સાથે સંગ્રહિત સ્ટીકરોનો સમાવેશ થાય છે. માતા-પિતા તેમના બાળકની જરૂરિયાતોને અનુરૂપ દરેક રમતને કસ્ટમાઇઝ કરી શકે છે. પરંતુ, સૌથી શ્રેષ્ઠ બાબત એ છે કે, ૧૨૩ નંબર્સ ડાઉનલોડ કરવા અને માણવા માટે મફત છે. કોઈ થર્ડ-પાર્ટી જાહેરાતો અથવા એપ્લિકેશન માં ખરીદી નથી, બાળકોને શીખવા માટે ફક્ત સલામત અને મનોરંજક વાતાવરણ છે.

૧૨૩ ગણિતની નંબર્સ બાળકો માટે મનોરંજનથી ભરપૂર રમતોથી સુસજ્જ છે:

નંબર ટ્રેસીંગ- આ બાળકો માટેની રંગીન મીની ગેમની મદદ થી નંબર્સનાં આકારો શીખો. બાળકો સ્ક્રીન પર આકાર ટ્રેસ કરવા માટે ચમકદાર દિશા-નિર્દેશકને અનુસરે છે જે સરળ છે!

ગણતરી કરવાનું શીખો - વિવિધ પ્રકારની ઓબ્જેક્ટ્સ સ્ક્રીન પર પ્રદર્શિત થશે. બાળકો ઓબ્જેક્ટ્સ ની ગણતરી કરે છે અને વ્યક્તિગત રીતે નંબરો શીખવા માટે દરેક પર ટેપ કરે છે.

નંબર મેચિંગ - એક નંબર સ્ક્રીનની ટોચ પર ફુગ્ગા માં પ્રદર્શિત થાય છે. બાળકો નંબરને ઓળખીને સ્ક્રિનની નીચેથી સાચા નંબરને ડ્રેગ કરશે.

ખાલી જગ્યા ભરો - એક એડવાન્સ રમત જે અંતમાં ખાલી જગ્યા સાથે ક્રમાંકિત સંખ્યા બતાવે છે. ક્રમ પૂર્ણ કરવા માટે બાળકો ખાલી જગ્યા ભરે છે.

૧૨૩ ગણિતની નંબર્સ એ મનોરંજક એપ્લિકેશન છે જે પ્રિ-સ્કુલ, ચાલવા શીખતું બાળક અને બાલમંદિરનાં બાળકો માટે યોગ્ય છે. માતા-પિતાને કસ્ટમાઇઝ કરી શકાય તેવા રમતનાં વિકલ્પો ગમશે અને શીખવા પર ધ્યાન કેન્દ્રિત કરશે. બાળકોને સુંદર ગ્રાફિક્સ, મનોરંજક સાઉન્ડ ઇફેકટ્સ, સંગ્રહિત સ્ટીકરો અને મનોરંજક રમતો દ્વારા વ્યસ્ત રાખવામાં આવશે.

માતા-પિતાને નોંધ:
૧૨૩ નંબર્સ પર કામ કરતી વખતે, અમે શક્ય એટલું શ્રેષ્ઠ અને સૌથી મનોરંજક શૈક્ષણિક અનુભવ બનાવવા માંગતા હતા. અમે સ્વયં પણ માતા-પિતા છીએ અને પેઇડ, થર્ડ-પાર્ટી જાહેરાતો અને એપ્લિકેશનમાં પેઈડ ફીચર્સ, શીખવાની પ્રક્રિયામાં નિરાશાજનક અવરોધો હોઈ શકે છે તે જાણીએ છીએ. આનો સામનો કરવા માટે, અમે પેઇડ એપની બધી સુવિધાઓ એક જ પ્રિસ્કુલ અનુકૂળ પેકેજમાં શામેલ કરી છે, જેનાથી માતા-પિતા અને બાળકો માટે આરામદાયક અને સહેલું બને છે. આતે બરાબર તે જ પ્રકારની શૈક્ષણિક એપ્લિકેશન છે જે આપણે આપણાં પોતાના બાળકો માટે ઇચ્છતા હતા, અને અમને લાગે છે કે તમારા પરિવારને પણ ગમશે!

બાળકો માટે નવી વસ્તુઓ શીખવી સરળ છે, તેથી ગણિતનાં નંબરો શીખવા અને તેને ગુજરાતીમાં ગણવાની ખૂબજ મજા આવે છે.

બાળકોની આ રમત 49 ભાષાઓમાં ઉપલબ્ધ છે.

ગુજરાતીમાં ૧૨૩ ગણિતની નંબર શીખવા માટે બાળકોની આ અદ્ભુત ગેમ ડાઉનલોડ કરો.
આ રોજ અપડેટ કર્યું
11 જૂન, 2024

ડેટા સલામતી

ડેવલપર તમારો ડેટા કેવી રીતે એકત્રિત અને શેર કરે છે, તે સમજવાથી સુરક્ષાની શરૂઆત થાય છે. તમારા દ્વારા ઍપનો ઉપયોગ, ઉપયોગ થાય તે પ્રદેશ અને તમારી ઉંમરના આધારે ડેટાની પ્રાઇવસી અને સુરક્ષા પદ્ધતિઓ અલગ-અલગ હોઈ શકે છે. ડેવલપર દ્વારા આ માહિતી પ્રદાન કરવામાં આવી છે અને તેઓ સમયાંતરે તેને અપડેટ કરી શકે છે.
ત્રીજા પક્ષો સાથે કોઈ ડેટા શેર કરવામાં આવતો નથી
ડેવલપર ડેટા શેર કરવાની ઘોષણા કેવી રીતે કરે છે, તે વિશે વધુ જાણો
કોઈ ડેટા એકત્રિત કરવામાં આવતો નથી
ડેવલપર ડેટા એકત્રિત કરવાની ઘોષણા કેવી રીતે કરે છે, તે વિશે વધુ જાણો
Play પારિવારિક પૉલિસીને અનુસરવા માટે પ્રતિબદ્ધ છે

રેટિંગ્સ અને સમીક્ષાઓ

4.5
12.1 હજાર રિવ્યૂ
Sajan Sankhat
22 ઑગસ્ટ, 2023
Kakko aave tevu app banavo
11 લોકોને આ રિવ્યૂ સહાયરૂપ જણાયો
શું તમને આ સહાયરૂપ જણાયું?
RV AppStudios
22 ઑગસ્ટ, 2023
અમે તમારો પ્રતિસાદ અમારા ડેવલપરને ફોરવર્ડ કર્યો છે. અમને તમારા સૂચનો મોકલવા માટે સમય કાઢવા બદલ આભાર!
Ashokbhai Khuman
17 માર્ચ, 2023
Nice
11 લોકોને આ રિવ્યૂ સહાયરૂપ જણાયો
શું તમને આ સહાયરૂપ જણાયું?
RV AppStudios
20 માર્ચ, 2023
Thank you for your support.
Mahesh Bharwad
28 જૂન, 2021
😍😍
29 લોકોને આ રિવ્યૂ સહાયરૂપ જણાયો
શું તમને આ સહાયરૂપ જણાયું?
RV AppStudios
28 જૂન, 2021
😭 why 3 star? Can you give 5 star if you like game? Every review matters. 🙏 😭😔😔😔😔😔😔😔

નવું શું છે?

🏅 123 નંબર્સ: મજેદાર શીખવાનો અનુભવ નવા સ્ટેમ્પ પુરસ્કારો સાથે! 🌟

📱 123 નંબર્સ સાથે સ્ક્રીન ટાઈમની ગણતરી કરો!
🏅 બાળકો નંબરો અને ટ્રેસિંગમાં નિપુણતા સાથે શાનદાર સ્ટેમ્પ મેળવશે.
🎓 સ્ક્રીન ટાઈમને મૂલ્યવાન અને આનંદદાયક બનાવો.

👉 બગ ફિક્સ અને સ્થિરતા સુધારણાઓ
• બહેતર પ્રદર્શન અને બગ ફિક્સેસ સાથે બહેતર રમત અનુભવનો આનંદ માણો.