ShazzleChat

4.2
4.38 હજાર રિવ્યૂ
5 લાખ+
ડાઉનલોડ
કન્ટેન્ટનું રેટિંગ
કિશોર
સ્ક્રીનશૉટ છબી
સ્ક્રીનશૉટ છબી
સ્ક્રીનશૉટ છબી
સ્ક્રીનશૉટ છબી
સ્ક્રીનશૉટ છબી
સ્ક્રીનશૉટ છબી
સ્ક્રીનશૉટ છબી
સ્ક્રીનશૉટ છબી

આ ઍપનું વર્ણન

ShazzleChat એ કોલ્સ અને સંદેશાઓ માટે ખાનગી, ઝડપી અને વાપરવામાં સરળ એપ છે. સંદેશાઓ અથવા ફોટાઓ મોકલો, સુરક્ષિત રીતે ઓડીઓ અને વિડીઓ કોલ્સ કરો. જ્યારે તમે તમારી અને તમારા પરિવારની માહિતી અને સુરક્ષિત વ્યવહારો માટે ચિંતિત છો. તમે મોકલેલ દરેક સંદેશ તમારી અને સંદેશ મેળવનાર વ્યક્તિ વચ્ચે જ રહે છે. અમારા વિડીઓ અને ઓડીઓ કોલ્સ માત્ર બે વ્યક્તિઓ વચ્ચે સુરક્ષિત છે, p2p Shazzle ટેક્નોલોજી દ્વારા સુરક્ષિત છે.

અમારી એપ કોઇપણ સબસ્ક્રીપશન કે જાહેરાતો વગર ડાઉનલોડ કરવામાં સરળ છે. તમારા મિત્રો, પરિવાર અને સહકર્મીઓ સાથે વાતચીત કરો: HD ફોર્મેટમાં ઓડીઓ અને વિડીઓ કોલ્સ કરો!
કોઈ તમારા સંદેશાઓ વાંચશે કે તમારા કોલ્સ સાંભળશે તેવી કોઈ જ ચિંતા નથી.
અમારી મેસેન્જર ટેક્નોલોજી એક વિકેન્દ્રિત મંચ પૂરું પાડે છે જ્યાં દરેક સ્માર્ટફોન જ વપરાશકર્તાનું ખાનગી નેટવર્ક બને છે. અમે એક એન્ક્રિપ્ટેડ ચેનલ બનાવીને સંદેશ મોકલનારને સંદેશ પ્રાપ્ત કરનાર સાથે જોડીએ છીએ, જેના દ્વારા વપરાશકર્તાઓ સામગ્રીને શેર કરે છે અને કોલ્સ કરે છે. સંદેશ સામગ્રીની કોઈ કેન્દ્રીય રેકોર્ડ હોતો નથી. અમારી મદદથી તમે તુરંત જ તમારા મિત્રો સાથે જોડાઇ શકો છો.
અમે અમારા ઉત્પાદનોને વપરાશકર્તા માટે વધુ સુલભ અને સુગમ બનાવીને, તેમને વધુ સારા બનાવવા માટે સતત પ્રયત્નશીલ રહીએ છીએ. જો તમારા કોઈ પણ સલાહ-સૂચનો હોય તો, કૃપા કરીને અમને support@shazzle.com પર ઇમેઇલ કરો.
નીચે Google patents છે જે તમને ટેકનોલોજી વિશે વધુ જાણવા માટે મદદરૂપ થશે:
US20090037211A1
US20150081567A1
US20120265828A1
US20120110322A1
US20150134948A1

અમે તમારા સંદેશાઓને કોઇપણ સર્વર પર સંગ્રહયા સિવાય તમને તમારા મિત્રો અને સહકર્મીઓ સાથે જોડીએ છીએ. તમારી બધી જ માહિતી ફકત તમારી ડીવાઈસ પર જ ઉપલબ્ધ રહે છે!
તમારી ગોપનીયતા એ જ અમારી મુખ્ય પ્રાથમિકતા છે!
આ રોજ અપડેટ કર્યું
30 ઑગસ્ટ, 2022

ડેટા સલામતી

ડેવલપર તમારો ડેટા કેવી રીતે એકત્રિત અને શેર કરે છે, તે સમજવાથી સુરક્ષાની શરૂઆત થાય છે. તમારા દ્વારા ઍપનો ઉપયોગ, ઉપયોગ થાય તે પ્રદેશ અને તમારી ઉંમરના આધારે ડેટાની પ્રાઇવસી અને સુરક્ષા પદ્ધતિઓ અલગ-અલગ હોઈ શકે છે. ડેવલપર દ્વારા આ માહિતી પ્રદાન કરવામાં આવી છે અને તેઓ સમયાંતરે તેને અપડેટ કરી શકે છે.
આ ઍપ આ પ્રકારોનો ડેટા ત્રીજા પક્ષો સાથે શેર કરી શકે છે
વ્યક્તિગત માહિતી
આ ઍપ કદાચ આ પ્રકારનો ડેટા એકત્રિત કરી શકે છે
વ્યક્તિગત માહિતી સંપર્કો અને અન્ય 2
ડેટા એન્ક્રિપ્ટેડ નથી

રેટિંગ્સ અને સમીક્ષાઓ

4.2
4.24 હજાર રિવ્યૂ
Maheshsolaki Solaki
9 સપ્ટેમ્બર, 2021
Mahesh
6 લોકોને આ રિવ્યૂ સહાયરૂપ જણાયો
શું તમને આ સહાયરૂપ જણાયું?
Shazzle, LLC
17 જૂન, 2022
પ્રિય વપરાશકર્તા! તમારા પ્રતિસાદ બદલ આભાર! અમે ખુશ છીએ કે તમે મેસેન્જરનો ઉપયોગ કર્યો. વિડિઓ કૉલ્સ અને ચેટની ગુણવત્તા પર પ્રતિસાદ સાંભળીને અમને આનંદ થશે. અમે મેસેન્જરમાં ગંભીર સુધારાની પ્રક્રિયામાં છીએ. અમારી સાથે રહો!

નવું શું છે?

What's New:

Our development team has fixed some bugs and improved the overall performance of the app, now our users won't face any problems!