સિપ્લી: ચિટ્સ અને સોનું

10 લાખ+
ડાઉનલોડ
કન્ટેન્ટનું રેટિંગ
પ્રત્યેક
સ્ક્રીનશૉટ છબી
સ્ક્રીનશૉટ છબી
સ્ક્રીનશૉટ છબી
સ્ક્રીનશૉટ છબી
સ્ક્રીનશૉટ છબી
સ્ક્રીનશૉટ છબી
સ્ક્રીનશૉટ છબી

આ ઍપનું વર્ણન

50 લાખ+ વપરાશકર્તાઓ સાથે જોડાઓ અને સિપ્લી સાથે તમારી બચત યાત્રા શરૂ કરો.

સિપ્લી સોનું
સોનું હંમેશા સદાબહાર રોકાણ હોય છે અને મુખ્યત્વે સોનાની લિક્વિડિટી માટે ભારતીયો સોનામાં રોકાણ કરવાનું પસંદ ❤ કરે છે. સિપ્લી સાથે 24 કેરેટ સોનું ખરીદવું હવે તમારા માટે ખુબ સહેલું થઇ ગયું છે. હવે તમે ગમે ત્યારે ₹1 જેટલી ઓછી રકમથી શરૂ કરીને ઓનલાઈન સોનું ખરીદી શકો છો અને જ્યારે ઈચ્છો ત્યારે તેને ભૌતિક સોનામાં રૂપાંતરિત કરી શકો છો.

તે કેવી રીતે કાર્ય કરે છે?
જ્યારે તમે સિપ્લી એપ પર ડિજિટલ ગોલ્ડ ખરીદો છો, ત્યારે તમારા વતી સમાન રકમનું સોનું ખરીદવામાં આવે છે અને તે IDBI ટ્રસ્ટીશીપ દ્વારા લૉકરમાં સુરક્ષિત મુકવામાં આવે છે. તમે જે સોનું ખરીદો છો, તે 24 કેરેટ શુદ્ધ છે અને BIS હોલમાર્ક વાળા શુદ્ધતાના પ્રમાણપત્ર સાથે આવે છે.

સોનું ખરીદવાની વાજબી રીત: ગોલ્ડ સેવિંગ્સ પ્લાન
ગોલ્ડ સેવિંગ્સ પ્લાન સાથે તમે નાના માસિક હપતામાં ગોલ્ડ કોઇન્સ ખરીદી શકો છો, તે પણ ડિસ્કાઉન્ટ કરેલા ભાવે. આ પ્લાન સાથે તમને મળશે:
✔ 24 કેરેટ શુદ્ધ સોનાનો સિક્કો
✔ શુદ્ધતા માટે ગેરંટી કાર્ડ
✔ ₹4000 સુધીનું ડિસ્કાઉન્ટ
✔ ગોલ્ડ કોઇનની મફત ડિલિવરી
✔ શૂન્ય કોઈન મેકિંગ ચાર્જીસ
✔ ગમે ત્યાં ઘરેણાં માટે સરળ એક્સચેન્જ

ઉપલબ્ધ પ્લાન્સ
ગોલ્ડ કોઇનનું વજન: 1 ગ્રામ
હપતાની રકમ: ₹450/મહિને
ડિસ્કાઉન્ટ: ₹1200 સુધી

ગોલ્ડ કોઇનનું વજન: 2 ગ્રામ
હપતાની રકમ: ₹900/મહિને
ડિસ્કાઉન્ટ: ₹2500 સુધી

ગોલ્ડ કોઇનનું વજન: 5 ગ્રામ
હપતાની રકમ: ₹2500/મહિને
ડિસ્કાઉન્ટ: ₹4000 સુધી

વધુ વિગતો માટે ગોલ્ડ સેવિંગ્સ પ્લાન પર અમારું વિગતવાર વેબ પેજ તપાસો: www.siply.in

ચિટ ફંડ
ચિટ ફંડ બચતના સૌથી જૂનું સ્વરૂપોમાંનું એક છે તેથી તે એવું એકમાત્ર નાણાકીય ઉત્પાદન છે જે તમને એક જ સમયે બચત અને ઉધાર લેવા માટે મંજૂરી આપે છે. ચિટ ફંડમાં, મૂળભૂત રીતે લોકોનું એક જૂથ ચોક્કસ સમયગાળા માટે દર મહિને એક નિશ્ચિત રકમનું યોગદાન આપવા સંમત થાય છે. સૌથી ઓછી બોલી લગાવનાર માટે આ રકમની હરાજી કરવામાં આવે છે અને આયોજકના કમિશનને બાદ કર્યા પછી બાકી રહેલા ફંડ્સને ડિવિડન્ડ તરીકે બાકીના સભ્યોમાં સમાનરૂપે વહેંચવામાં આવે છે.

સિપ્લી ચિટ્સ
સિપ્લી ચિટ્સ એ પરંપરાગત ચિટ્સનું ડિજિટલ સ્વરૂપ છે જે હાલમાં બેંગાલુરુ અને હૈદરાબાદમાં લાઈવ છે. તે IBG ઈચિટ્સ સાથે ભાગીદારીમાં આવે છે જે સરકારી લાઇસન્સ પ્રાપ્ત ચિટ ફંડ છે. હવે તમે ₹1000/મહિના જેટલી ઓછી રકમનું રોકાણ કરીને શરૂઆત કરી શકો છો અને સારા રિટર્ન્સ મેળવી શકો છો.

✔ પેપરલેસ ઓનબોર્ડિંગ
✔ ચિટ ફંડ એક્ટ 1982 મુજબ સંપૂર્ણપણે સુસંગત
✔ સરળ ઉધાર
✔ બહુવિધ હરાજી
✔ સરકાર દ્વારા લાઇસન્સ પ્રાપ્ત ચિટ ફંડ સાથે ભાગીદારી
✔ સફળ સબ્સ્ક્રિપ્શન પર મફત ડિજિટલ ગોલ્ડ

ચિટ પ્લાન ઉપલબ્ધ છે
ત્યાં બહુવિધ ચિટ ફંડ પૂલ પ્લાન્સ ઉપલબ્ધ છે:
ચિટની રકમ: ₹1 લાખ
સમયગાળો: 25 મહિના
જોડાવાનું બોનસ: ₹2000નું મફત સોનું

ચિટની રકમ: ₹50,000
સમયગાળો: 25 મહિના
જોડાવાનું બોનસ: ₹1000નું મફત સોનું

ચિટની રકમ: ₹25,000
સમયગાળો: 25 મહિના
જોડાવાનું બોનસ: ₹500નું મફત સોનું

50 લાખથી વધુ રોકાણકારોની સાથે ભારતના વિશ્વસનીય સેવિંગ્સ પ્લેટફોર્મ પર જોડાઓ. આ એપ્લિકેશન ઉપયોગમાં સરળ છે જે તમને તમારી રોકાણને લગતી તમામ જરૂરિયાતો પૂરી કરવામાં મદદ કરશે. હવે તમે આ આધુનિક સેવિંગ્સ એપ્લિકેશન વડે સ્ટોક્સ, મ્યુચ્યુઅલ ફંડ્સ, સોનું અને ચિટ ફંડ્સમાં રોકાણ કરી શકો છો.
અમારી એપ્લિકેશન મફતમાં ડાઉનલોડ કરો અને તમારી બચતની યાત્રા ત્વરિત શરૂ કરો
વધુ માહિતી માટે અહીં અમારી મુલાકાત લો: www.siply.in

કોઈપણ સમયે મૂંઝવણ હોય ત્યારે,
તમે અહીં પણ અમારો સંપર્ક કરી શકો છો
ફેસબુક: @jiyosiply
ઇન્સ્ટાગ્રામ: @jiyosiply
આ રોજ અપડેટ કર્યું
13 એપ્રિલ, 2023

ડેટા સલામતી

ડેવલપર તમારો ડેટા કેવી રીતે એકત્રિત અને શેર કરે છે, તે સમજવાથી સુરક્ષાની શરૂઆત થાય છે. તમારા દ્વારા ઍપનો ઉપયોગ, ઉપયોગ થાય તે પ્રદેશ અને તમારી ઉંમરના આધારે ડેટાની પ્રાઇવસી અને સુરક્ષા પદ્ધતિઓ અલગ-અલગ હોઈ શકે છે. ડેવલપર દ્વારા આ માહિતી પ્રદાન કરવામાં આવી છે અને તેઓ સમયાંતરે તેને અપડેટ કરી શકે છે.
ત્રીજા પક્ષો સાથે કોઈ ડેટા શેર કરવામાં આવતો નથી
ડેવલપર ડેટા શેર કરવાની ઘોષણા કેવી રીતે કરે છે, તે વિશે વધુ જાણો
આ ઍપ કદાચ આ પ્રકારનો ડેટા એકત્રિત કરી શકે છે
વ્યક્તિગત માહિતી, ઍપ માહિતિ અને પર્ફોર્મન્સ અને ડિવાઇસ કે અન્ય IDs
પરિવહનમાં ડેટા એન્ક્રિપ્ટ કરવામાં આવે છે