શાળા મિત્ર

જાહેરાતો ધરાવે છેઍપમાંથી ખરીદી
4.5
44 હજાર રિવ્યૂ
50 લાખ+
ડાઉનલોડ
કન્ટેન્ટનું રેટિંગ
પ્રત્યેક
સ્ક્રીનશૉટ છબી
સ્ક્રીનશૉટ છબી
સ્ક્રીનશૉટ છબી
સ્ક્રીનશૉટ છબી
સ્ક્રીનશૉટ છબી
સ્ક્રીનશૉટ છબી
સ્ક્રીનશૉટ છબી
સ્ક્રીનશૉટ છબી

આ ઍપનું વર્ણન

"શાળા મિત્ર" કે "સ્કૂલ મિત્ર" એ GSEB (ગુજરાત શૈક્ષણિક બોર્ડ) ના અભ્યાસક્રમ મુજબ શિક્ષકો અને વિધાર્થીઓ માટે વિવિધ મટિરિયલ પૂરું પાળે છે. શાળા મિત્ર ગુજરાતી માધ્યમ માટેની એપ. છે.

સુવિધાઓ :
• પ્રાથમિક, માધયમિક અને ઉચ્ચતર માધ્યમિક અભ્યાસક્રમ
• ધોરણ 1 થી 12 સુધીના પાઠ્યપુસ્તકો
• પાઠ મુજબ MCQ (ધોરણ 5 થી 12)
• બોર્ડ દ્વારા બહાર પડાતી ઉપયોગી સૂચનાઓ અને પરિપત્રો
• નવી 2023 અને 2024 (NCERT – GCERT) ની બુક્સ
• વિવિધ સમયપત્રકો – વાર્ષિક પરીક્ષાનું, રોજનું
• પ્રશ્નપેપર માળખું અને સિલેબસ
• બોર્ડના જુના પ્રશ્નપેપર્સ
• સ્વાધ્યાય જવાબો (ગાઈડ)
• લેખક માહિતી
• નાના ભૂલકાઓ માટેનો બાળ વિભાગ
• બાલશૃષ્ટિ
• વિવિધ શિક્ષકોના વિડીયો (પાઠ સમજૂતી, સ્વાધ્યાય સમજૂતી)
• ધોરણ 10 માટેની બુક્સ
• ધોરણ 12 માટેની બુક્સ
• શિક્ષક અને વિદ્યાર્થી માટે ઉપયોગી પ્રિન્ટ કરી શકાય તેવી PDFs
• આવર્ત કોષ્ટક
• ચેપ્ટર બુકમાર્કની સુવિધા
• ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી વિષયના નિબંધ

એપમાં સમાવેલ વિવિધ પાઠ્યપુસ્તકો :

> ગુજરાતી, ગણિત, હિન્દી, સંસ્કૃત, સામાજિક વિજ્ઞાન, વિજ્ઞાન, રસાયણ વિજ્ઞાન, ભૌતિક વિજ્ઞાન, ઇતિહાસ, સમાજશાસ્ત્ર, મનોવિજ્ઞાન, કમ્પ્યુટર, ભૂગોળ, તત્વજ્ઞાન, અર્થશાસ્ત્ર, રાજ્યશાસ્ત્ર, નામના મૂળતત્વો, સેક્રેટરિયલ પ્રેક્ટિસ, આંકડાશાસ્ત્ર, જીવવિજ્ઞાન વગેરે...

> આ ઉપરાંત શારીરિક શિક્ષણ, ચિત્રકલા, સંગીત વગેરે વિષયોની બુક્સ પણ ખરી.

> 1 થી 5 માં આવતી કલરવ, કલ્લોલ, કૂજન, કલશોર, કુહૂ, કેકારવ, પલાશ, આસપાસ વગેરે બુક્સ પણ ખરી.

નોંધ: આ એપ. કોઈ પણ રીતે ગુજરાત સરકાર કે ગુજરાત શિક્ષણ બોર્ડ સાથે સંકળાયેલ નથી.
આ રોજ અપડેટ કર્યું
30 નવે, 2023

ડેટા સલામતી

ડેવલપર તમારો ડેટા કેવી રીતે એકત્રિત અને શેર કરે છે, તે સમજવાથી સુરક્ષાની શરૂઆત થાય છે. તમારા દ્વારા ઍપનો ઉપયોગ, ઉપયોગ થાય તે પ્રદેશ અને તમારી ઉંમરના આધારે ડેટાની પ્રાઇવસી અને સુરક્ષા પદ્ધતિઓ અલગ-અલગ હોઈ શકે છે. ડેવલપર દ્વારા આ માહિતી પ્રદાન કરવામાં આવી છે અને તેઓ સમયાંતરે તેને અપડેટ કરી શકે છે.
આ ઍપ આ પ્રકારોનો ડેટા ત્રીજા પક્ષો સાથે શેર કરી શકે છે
ઍપ પ્રવૃત્તિ, ઍપ માહિતિ અને પર્ફોર્મન્સ અને ડિવાઇસ કે અન્ય IDs
આ ઍપ કદાચ આ પ્રકારનો ડેટા એકત્રિત કરી શકે છે
ઍપ પ્રવૃત્તિ, ઍપ માહિતિ અને પર્ફોર્મન્સ અને ડિવાઇસ કે અન્ય IDs
પરિવહનમાં ડેટા એન્ક્રિપ્ટ કરવામાં આવે છે
ડેટા ડિલીટ કરી શકતો નથી

રેટિંગ્સ અને સમીક્ષાઓ

4.4
43.2 હજાર રિવ્યૂ
Dilip Chaudhary
18 જુલાઈ, 2024
દોસ્તો આ એપ્લિકેશન માં અડધા થી વધારે વિકલ્પો ખોટા છે. માટે તમારો ટાઈમ બરબાદ કરશે . કાંતો આ એપના મેનેજર તમામ વિકલ્પો ટુંક સમયમાં સુધારે . ! નહિતર એપ કાંઈ કામની નથી અનઈસ્ટોલ કરો
2 લોકોને આ રિવ્યૂ સહાયરૂપ જણાયો
Pakko Mitra
18 જુલાઈ, 2024
નમસ્તે, MCQ માં ઘણા ટ્રિક પ્રશ્નો હોય છે એટલે એવું લાગી શકે. અમે યુઝર્સ ના રિપોર્ટ દ્વારા સમયાંતરે તપાસી ને સુધારી એ છીએ. 🙏.
Ram Ji
14 જુલાઈ, 2024
Best app 😃bro bhagvt Gita and Sanskrit MCQ add Karo👍 and gud thota add Karo☺️bro abhayash ki bhi pdf lavho
36 લોકોને આ રિવ્યૂ સહાયરૂપ જણાયો
Ranubha Chavda
17 એપ્રિલ, 2024
આ એપલી કેશન થી નવનીત ના પૈસા બચી જાય છે...
312 લોકોને આ રિવ્યૂ સહાયરૂપ જણાયો