શ્રી મેવાડા સુથાર પરિવાર છાપી દર વર્ષે વિવિધ સ્થળોએ વિશ્વકર્મા જયંતિ ઉજવે છે કે જેની શુભ શરૂઆત સોપ્રથમ વાર તારીખ: ૧૯/૦૨/૧૯૮૯ ના રોજ થઈ. આ એપ્લિકેશન શ્રી મેવાડા સુથાર પરિવાર છાપી દ્વારા દર વર્ષે ઉજવાતી વિશ્વકર્મા જયંતિની સંપૂર્ણ માહિતી પ્રદાન કરે છે.

છાપી જે બનાસકાંઠા જિલ્લાનું મુખ્ય વેપાર કેન્દ્ર ગણાય છે, ત્યાં છેલ્લા ગણા વર્ષો થી મેવાડા સુથાર સમાજના વિવિધ ગામોના લોકો વસવાટ કરે છે. કોદરાલી ,ચાંગા,નાંદોત્રા,મેગાળ,તેનીવાડા,સાસમ,કમાલપુરા વગેરેનો સમાવેશ થાય છે. દરેક પરિવારના સભ્યો એકત્ર થાય છે અને દર વર્ષે વિશ્વકર્મા જયંતિ ઉજવે છે અને આ ઉજવણીની શરૂઆત, દર વર્ષે ઉજવાતી ઉજવણીઓની યાદી, ઉજવણી ની સંપૂર્ણ માહિતી , તેમજ રજત જયંતી મહોત્સવ ની સંપૂર્ણ માહિતી એપમાં આપવામાં આવી છે.
શ્રી મેવાડા સુથાર પરિવાર છાપી દ્વારા ઉજવાતી વિશ્વકર્મા જયંતિની સંપૂર્ણ માહિતી આપતી મોબાઈલ એપ ડાઉનલોડ કરવા આપ સૌને વિનંતી છે.
આ રોજ અપડેટ કર્યું
9 ફેબ્રુ, 2022