શ્રી અજીતનાથ ભગવાન તથા શ્રી શાંતિનાથ ભગવાનની આ સ્તોત્રમાં છંદો દ્વારા સ્તવના કરવામાં આવી છે.
શ્રી નંદિષેણ સૂરિજી મહારાજાએ આ સ્તવનની રચના કરી છે.
એમ કહેવાય છે કે શ્રી શત્રુંજય તીર્થ ઉપર નવટૂંકમાં શ્રી અજિતનાથ તથા શ્રી શાંતિનાથ ભગવાનના દેરાસર સામ સામે હતા.
શ્રી નંદિષેણ સૂરિજી મહારાજાને ભગવાનનાં દર્શન કરતાં પૂંઠ પડે એમાં ઔચિત્ય ન લાગતા આ સ્તવનની રચના જ્યારે કરી ત્યારે બંને દેરાસર એકબીજાની આજુબાજુમાં આવી ગયા.
પાક્ષિક, ચૌમાસી, સંવત્સરી પ્રતિક્રમણમાં સ્તવન તરીકે આ સ્તોત્ર બોલાય છે અને પ્રાતઃ સ્મરણીય નવસ્મરણમાં છટ્ઠુ સ્મરણ તરીકે પણ આ સ્તોત્ર બોલાય છે.
Fitur: -
==========
★ Opsi Putar / Jeda
★ Opsi maju cepat / Maju mundur
★ Suara Bel
★ Suara Keong
★ Opsi Ulangi
★ Latar Belakang Suara Keong, Bel
★ Atur sebagai Nada Dering dan Alarm
★ Benar-benar gratis dan bekerja secara offline
★ UI Mudah dan sangat mudah dimengerti
★ Putar di latar belakang diaktifkan
★ Anda bisa mengucapkan mantra sambil bermain
Penafian: -
Konten yang disediakan dalam aplikasi ini tersedia gratis di domain publik. Kami hanya mengatur dengan benar di aplikasi kami dan menyediakan cara untuk mengalirkannya. Kami tidak mengklaim hak atas file apa pun di aplikasi ini. Semua konten yang disediakan dalam aplikasi ini memiliki hak cipta dari pemiliknya masing-masing. Mohon email di id pengembang kami jika ada yang perlu dihapus.