L'app Patel Sambandh Setu è per il matrimonio della comunità di Patidar. Questa applicazione è stata creata e autorità da "Shree Vallabhipur Taluka Patidar Pragati Mandal, Surat".
વલ્લભીપુર તાલુકાના વિવિધ ગામડાઓથી આવેલાં પાટીદાર સમાજના વિવિધ પરીવારો સુરતમાં એક થઇ રહે અને એક સમાજની સ્થાપના થાય તેવા હેતુંથી તા. 17-11-1989ના રોજ સુરત ખાતે "શ્રી વલ્લભીપુર તાલુકા પાટીદાર પ્રગતિ મંડળ, સુરત તાલુકા પાટીદાર પ્રગતિ સ્થાપના ત્યારથી લઇને આજ સુધી સમાજની દરેક પ્રવૃતિઓ અવિરત આજ સુધી સમાજની દરેક પ્રવૃતિઓ અવિરત ચાલે છે.
“શ્રી વલ્લભીપુર તાલુકા પાટીદાર પ્રગતિ મંડળ, સુરત” ની વિવિધ પ્રવૃતિઓમાં વાર્ષિક સ્નેહમિલન, સમૂહ લગ્ન, વિદ્યાર્થી કીટ વિતરણ, મેડિકલ સહાય, શિક્ષણ સહાય, વૃદ્ધ સહાય, વિધવા સહાય, વિક્લાંગ સહાય, મોટીવેશનલ સેમિનાર, કારકીર્દી માર્ગદર્શક સેમિનાર, જનરલ નોલેજ પરીક્ષા અને આફત ના સમયમાં થતી વિવિધ સેવાઓ વગેરેનો સમાવેશ થાય છે.
હાલમાં જ કારોબારી કમિટીના માર્ગદર્શન હેઠળ એક "પટેલ સંબંધસેતુ" એપ બનાવામાં આવી છે. જેમાં પાટીદાર સમાજ ના દીકરા-દીકરી ને યોગ્ય પાત્ર મળે તે ઉદ્દેશ્ય માટે બનાવામાં આવી છે.
- "પટેલ સંબંધસેતુ" એપ ની અંદર તમામ માહિતી ની સુરક્ષા રાખવામાં આવી છે.
- આ એપ ની અંદર માત્ર ચકાસણી થયેલ બાયોડેટા જ રાખઇાંઆવાંઆ.
- બીજા કોઈ પણ વ્યક્તિ બાયોડેટા માં રહેલા ફોટોનો સ્ક્રિનશોટ લઇ શકાશે નહિ.
- વ્યક્તિ પોતાનો અથવા ઘરના અન્ય સભ્ય નો બાયોડેટા બનાવી શકાશે અને સુધારા પણ કરી શકાશે. જો બાયોડેટા એપ માંથી કાઢી નાખવો હોય તો પણ કાઢી શોાશઇ.
Questo è il servizio matrimoniale più affidabile per Patidar. Puoi scegliere i profili degli sposi Patel dai principali patidar samaj.
Nell'app Patel Sambandh setu, puoi vedere l'elenco dei profili verificati. Scegli il tuo interesse e guarda i loro dettagli.
Si può vedere un altro profilo solo se possono essere registrati e avere un profilo verificato, altrimenti non possono vedere i dettagli del profilo e la foto.
Il tuo profilo è sicuro al 100% con l'uso e non possiamo condividere alcuna informazione con altri. Si prega di leggere l'informativa sulla privacy di seguito.
Caratteristiche:
- Registrazione gratuita
- 100% Privacy
- Registrati e crea il tuo profilo di matrimonio
- Solo elenco di profili verificato
- Interfaccia utente facile da usare e facile da usare.
- Crea, aggiorna ed elimina i tuoi dati anagrafici in qualsiasi momento.
- Elenca i tuoi dati biografici preferiti.
- Cerca direttamente usando il nome
- Filtri avanzati, trova la tua corrispondenza per distretto, sesso, età, altezza, istruzione, stato civile e altro ancora.
- Contattare direttamente la persona di riferimento oi genitori senza alcuna esitazione.
Scarica subito l'app Patel Matrimony e trova il tuo compagno di vita perfetto! Registrati GRATIS.
Ultimo aggiornamento
20 mag 2022