શ્રી અજીતનાથ ભગવાન તથા શ્રી શાંતિનાથ ભગવાનની આ સ્તોત્રમાં છંદો દ્વારા સ્તવના કરવામાં આવી છે.
શ્રી નંદિષેણ સૂરિજી મહારાજાએ આ સ્તવનની રચના કરી છે.
એમ કહેવાય છે કે શ્રી શત્રુંજય તીર્થ ઉપર નવટૂંકમાં શ્રી અજિતનાથ તથા શ્રી શાંતિનાથ ભગવાનના દેરાસર સામ સામે હતા.
શ્રી નંદિષેણ સૂરિજી મહારાજાને ભગવાનનાં દર્શન કરતાં પૂંઠ પડે એમાં ઔચિત્ય ન લાગતા આ સ્તવનની રચના જ્યારે કરી ત્યારે બંને દેરાસર એકબીજાની આજુબાજુમાં આવી આવી.
પાક્ષિક, ચૌમાસી, સંવત્સરી પ્રતિક્રમણમાં સ્તવન તરીકે આ સ્તોત્ર બોલાય છે અને પ્રાતઃ સ્મરણીય નવસ્મરણમાં છટ્ઠુ સ્મરણ તરીકે પણ આ સ્તોત્ર બોલાય છે.
Ciri: -
==========
★ Pilihan Main / Jeda
★ Pilihan maju / mundur pantas
★ Loceng Bunyi
★ Bunyi Conch
★ Pilihan Ulangan
★ Latar Belakang Suara Keong, Bell
★ Tetapkan sebagai Nada Dering dan Nada Penggera
★ Benar-benar percuma dan berfungsi di luar talian
★ UI yang mudah dan sangat mudah difahami
★ Main latar belakang diaktifkan
★ Anda boleh melantunkan mantera semasa bermain
Penafian: -
Kandungan yang disediakan dalam aplikasi ini tersedia secara percuma di domain awam. Kami hanya mengatur dengan betul di aplikasi kami dan menyediakan cara untuk mengalirkannya. Kami tidak menuntut hak atas fail dalam aplikasi ini. Semua kandungan yang disediakan dalam aplikasi ini mempunyai hak salinan dari pemiliknya masing-masing. Sila hantarkan e-mel di id pembangun kami sekiranya ada yang perlu dikeluarkan.
Dikemas kini pada
11 Ogo 2022