Patel Sambandh Setu-app is voor het huwelijk van de Patidar-gemeenschap. Deze applicatie is gemaakt en autoriteit door "Shree Vallabhipur Taluka Patidar Pragati Mandal, Surat".
તાલુકાના વિવિધ ગામડાઓથી આવેલાં પાટીદાર સમાજના વિવિધ પરીવારો સુરતમાં એક થઇ રહે અને એક સમાજની સ્થાપના થાય તેવા હેતુંથી તા. ૧૭-૧૧-૧૯૮૯ના રોજ સુરત ખાતે “શ્રી વલ્લભીપુર તાલુકા પાટીદાર પ્રગતિ મંડળ, સુરત” ની સ્થાપના થઇ ત્યારથી લઇને આજ સુધી સમાજની દરેક પ્રવૃતિઓ અવિરત ચાલે છે.
“શ્રી વલ્લભીપુર તાલુકા પાટીદાર પ્રગતિ મંડળ, સુરત” ની વિવિધ પ્રવૃતિઓમાં વાર્ષિક સ્નેહમિલન, સમૂહ લગ્ન, વિદ્યાર્થી કીટ વિતરણ, મેડિકલ સહાય, શિક્ષણ સહાય, વૃદ્ધ સહાય, વિધવા સહાય, વિક્લાંગ સહાય, મોટીવેશનલ સેમિનાર, કારકીર્દી માર્ગદર્શક સેમિનાર, જનરલ નોલેજ પરીક્ષા અને આફત સમયમાં થતી વિવિધ સેવાઓ વગેરેનો સમાવેશ થાય છે.
હાલમાં જ કારોબારી કમિટીના માર્ગદર્શન હેઠળ એક "પટેલ સંબંધસેતુ" એપ બનાવામાં આવી છે. જેમાં પાટીદાર સમાજ ના દીકરા-દીકરી ને યોગ્ય પાત્ર મળે તે ઉદ્દેશ્ય માટે બનાવામાં આવી છે.
- "પટેલ સંબંધસેતુ" એપ ની અંદર તમામ માહિતી ની સુરક્ષા રાખવામાં આવી છે.
- આ એપ ની અંદર માત્ર ચકાસણી થયેલ બાયોડેટા જ રાખવામાં આવશે.
- બીજા કોઈ પણ વ્યક્તિ બાયોડેટા માં રહેલા ફોટોનો સ્ક્રિનશોટ લઇ શકાશે નહિ.
- વ્યક્તિ પોતાનો અથવા ઘરના અન્ય સભ્ય નો બાયોડેટા બનાવી શકાશે અને સુધારા પણ કરી શકાશે. બાયોડેટા એપ માંથી કાઢી નાખવો હોય તો પણ કાઢી શકાશે.
Dit is de meest vertrouwde huwelijksservice voor Patidar. U kunt Patel bruid- en bruidegomprofielen kiezen uit grote patidar samaj.
In de Patel Sambandh setu-app kun je een lijst met geverifieerde profielen zien. Kies uw interesse en bekijk hun details.
Men kan alleen een ander profiel zien als ze zich kunnen registreren en een geverifieerd profiel hebben, anders kunnen ze geen profieldetails en foto's zien.
Je profiel is 100% veilig bij gebruik en we kunnen geen informatie met anderen delen. Lees het privacybeleid hieronder.
Kenmerken:
- Gratis registratie
- 100% privacy
- Registreer en maak uw huwelijksprofiel aan
- Alleen geverifieerde profiellijst
- Gemakkelijk te gebruiken en gebruiksvriendelijke gebruikersinterface.
- Creëer, update en verwijder uw persoonsgegevens op elk moment.
- Maak een shortlist van uw favoriete persoonsgegevens.
- Zoek direct op naam
- Geavanceerde filters, vind uw match op district, geslacht, leeftijd, lengte, opleiding, burgerlijke staat en meer.
- Neem zonder aarzelen rechtstreeks contact op met de referentiepersoon of ouders.
Download nu de Patel Matrimony App en vind je perfecte levenspartner! Registreer GRATIS.