શ્રી અજીતનાથ ભગવાન તથા શ્રી શાંતિનાથ ભગવાનની આ સ્તોત્રમાં દ્વારા સ્તવના કરવામાં આવી છે.
શ્રી નંદિષેણ સૂરિજી મહારાજાએ આ સ્તવનની રચના કરી છે.
એમ કહેવાય છે કે શ્રી શત્રુંજય તીર્થ ઉપર નવટૂંકમાં અજિતનાથ તથા શ્રી શાંતિનાથ ભગવાનના દેરાસર સામ સામે.
શ્રી નંદિષેણ સૂરિજી મહારાજાને ભગવાનનાં દર્શન કરતાં પૂંઠ પડે ઔચિત્ય ન લાગતા આ સ્તવનની રચના જ્યારે કરી ત્યારે બંને દેરાસર એકબીજાની આજુબાજુમાં આવી ગયા.
પાક્ષિક, ચૌમાસી, સંવત્સરી પ્રતિક્રમણમાં સ્તવન તરીકે આ સ્તોત્ર છે અને પ્રાતઃ સ્મરણીય નવસ્મરણમાં છટ્ઠુ સ્મરણ તરીકે પણ આ સ્તોત્ર બોલાય.
Voorzien zijn van :-
==========
★ Play / Pause-optie
★ Snel vooruit / achteruit-optie
★ Bell geluid
★ Conch Sound
★ Herhaal optie
★ Achtergrondgeluid van Conch, Bell
★ Instellen als beltoon en alarmtoon
★ Helemaal gratis en werkt offline
★ Eenvoudige gebruikersinterface en zeer gemakkelijk te begrijpen
★ Achtergrondweergave ingeschakeld
★ Je kunt de mantra zingen tijdens het spelen
Disclaimer: -
De inhoud van deze applicatie is gratis beschikbaar op openbare domeinen. We regelen het gewoon goed in onze app en bieden de manier om het te streamen. We claimen geen rechten op een bestand in deze applicatie. Alle inhoud in deze applicatie heeft de kopieerrechten van hun respectievelijke eigenaren. Stuur een e-mail naar onze ontwikkelaars-ID als deze moet worden verwijderd.