શ્રી અજીતનાથ ભગવાન તથા શ્રી શાંતિનાથ ભગવાનની આ સ્તોત્રમાં છંદો દ્વારા સ્તવના કરવામાં આવી છે.
શ્રી નંદિષેણ સૂરિજી મહારાજાએ આ સ્તવનની રચના કરી છે.
એમ કહેવાય છે કે શ્રી શત્રુંજય તીર્થ ઉપર નવટૂંકમાં શ્રી અજિતનાથ તથા શ્રી ભગવાનના દેરાસર સામ સામે હતા.
શ્રી નંદિષેણ સૂરિજી મહારાજાને ભગવાનનાં દર્શન કરતાં પૂંઠ પડે એમાં ન લાગતા આ સ્તવનની રચના જ્યારે કરી ત્યારે બંને દેરાસર એકબીજાની આજુબાજુમાં આવી ગયા.
પાક્ષિક, ચૌમાસી, સંવત્સરી પ્રતિક્રમણમાં સ્તવન તરીકે આ સ્તોત્ર બોલાય છે અને પ્રાતઃ નવસ્મરણમાં છટ્ઠુ સ્મરણ તરીકે પણ આ સ્તોત્ર બોલાય છે.
Trekk :-
==========
★ Spill av / Pause-alternativet
★ Spol frem / tilbake alternativet
★ Bell Sound
★ Conch Sound
★ Gjenta alternativet
★ Bakgrunnslyd av Conch, Bell
★ Sett som ringetone og alarmtone
★ Helt gratis og fungerer offline
★ Enkelt brukergrensesnitt og veldig lett å forstå
★ Bakgrunnsspill aktivert
★ Du kan synge mantraet mens du spiller
Ansvarsfraskrivelse: -
Innholdet i dette programmet er tilgjengelig gratis på offentlige domener. Vi ordner bare ordentlig i appen vår og gir måten å streame den på. Vi hevder ikke rett til noen fil i dette programmet. Alt innholdet i dette programmet har kopirettighetene til sine respektive eiere. Vennligst send e-post på utvikler-ID-en vår, hvis noen trenger å fjerne.