શ્રી વિશા શ્રીમાળી સોની સમાજ, ઇન્દૌર વ્હાલા સૌ જ્ઞાતિજનો, આજે આપણા શહેર માં વસતા દરેક જ્ઞાતિજનો ના દરેક ધરની સમ્પૂર્ણ વિગતો સાથે વેબસાઈટ પ્રસિદ્ધી થતાં ખુબ જ હર્ષ ની લાગણી અનુભવી એ છીએ આજના આજના કોમ્પ્યુટર તથા મોબાઈલ યુગમાં વેબસાઈટ દ્વારા દરેક જ્ઞાતિ જનોની વિગતો મોબાઈલ દ્વારા પ્રાપ્ત થઈ શકે યુગમાં લગભગ દરેક વ્યક્તિ પાસે સ્માટર્ હોય છે જેથી આ ફોન દ્વારા દરેક જ્ઞાતિજન અધતન માહિતી મેળવી શકે તેવા ઉમદા થી શરૂ કરવામાં આવેલ વેબસાઈટ અને મોબાઈલ એપ્લિકેશન ખુબ જ સરાહનીય છે. આ વેબસાઈટ મોબાઈલ એપ્લિકેશન બનાવવા માં હાલની કારોબારી દ્વારા આધુનિક યુગની વિચારણી સમાજ ના ના લોકો ખાસ કરીને યુવાનો આ વેબસાઈટ નો માં વધુ ઉપયોગ કરી સમાજ ને આગળ લાવવા પ્રયત્ન કરે તેવી રાખીએ છીએ. આ વેબસાઈટ મોબાઈલ એપ્લિકેશન બનાવવા તમામ કારોબારી સભ્યો સમાજ ના જ્ઞાતિ જનો ખુબજ મેહનત મેહનત કરેલ છે અને વેબસાઈટ બનાવવા નો નવો અપનાવેલ છે જે અમારી જાણ મુજબ મધ્ય પ્રદેશ તેમજ અન્ય આ પ્રથમ પ્રયાસ પ્રયાસ. આપણા દેશના શ્રી નરેન્દ્રભાઇ મોદી નું ડીઝીટલ ઇન્ડિયા નુ જે સપનું છે તેમાં સમાજ નો એક અગ્નસર કદમ. આપની સંસ્થા હરિફ પ્રગતિ શીલ રહે તેમજ આ વેબસાઈટ અને મોબાઈલ એપ્લિકેશન સર્વ રહે રહે તેવી હાદિર્ક અભિલાષા સાથે.
Atualizado em
2 de nov. de 2022