Soni Samaj Indore

Conține anunțuri
50+
Descărcări
Evaluarea conținutului
Toți
Captură de ecran
Captură de ecran
Captură de ecran

Despre aplicație

શ્રી વિશા શ્રીમાળી સોની સમાજ, ઇન્દૌર વ્હાલા સૌ જ્ઞાતિજનો, આજે આપણા શહેર માં વસતા દરેક જ્ઞાતિજનો ના દરેક ધરની સમ્પૂર્ણ વિગતો સાથે વેબસાઈટ પ્રસિદ્ધી થતાં ખુબ જ હર્ષ ની લાગણી અનુભવી એ છીએ આજના આજના કોમ્પ્યુટર તથા મોબાઈલ યુગમાં વેબસાઈટ દ્વારા દરેક જ્ઞાતિ જનોની વિગતો મોબાઈલ દ્વારા પ્રાપ્ત થઈ શકે આજના યુગમાં લગભગ દરેક વ્યક્તિ પાસે સ્માટર્ ફોન હોય છે જેથી આ ફોન દ્વારા દરેક જ્ઞાતિજન અધતન માહિતી મેળવી શકે તેવા ઉમદા હેતુ થી શરૂ કરવામાં આવેલ વેબસાઈટ અને મોબાઈલ એપ્લિકેશન ખુબ જ સરાહનીય છે. આ વેબસાઈટ અને મોબાઈલ એપ્લિકેશન બનાવવા માં હાલની કારોબારી સમિતિ દ્વારા આધુનિક યુગની વિચારણી તથા સમાજ ના લોકો ખાસ કરીને યુવાનો આ વેબસાઈટ નો વધુ માં વધુ ઉપયોગ કરી સમાજ ને આગળ લાવવા પ્રયત્ન કરે તેવી અપેક્ષા રાખીએ છીએ. આ વેબસાઈટ અને મોબાઈલ એપ્લિકેશન બનાવવા તમામ કારોબારી સભ્યો આપણા સમાજ ના જ્ઞાતિ જનો સર્વેએ ખુબજ મેહનત કરેલ છે અને વેબસાઈટ બનાવવા નો નવો અભિગમ અપનાવેલ છે જે અમારી જાણ મુજબ મધ્ય પ્રદેશ તેમજ અન્ય રાજ્યોમાં આ પ્રથમ પ્રયાસ છે. આપણા દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી નું ડીઝીટલ ઇન્ડિયા નુ જે સપનું છે તેમાં સમાજ નો એક અગ્નસર કદમ. આપની સંસ્થા બિન હરિફ પ્રગતિ શીલ રહે તેમજ આ વેબસાઈટ અને મોબાઈલ એપ્લિકેશન સર્વ શ્રેષ્ઠ રહે તેવી હાદિર્ક અભિલાષા અભિલાષા સાથે.
Ultima actualizare
2 nov. 2022

Siguranța datelor

Siguranța începe cu înțelegerea modului în care dezvoltatorii colectează și trimit datele tale. Practicile de securitate și confidențialitate a datelor pot varia în funcție de modul de utilizare, de regiune și de vârsta ta. Dezvoltatorul a oferit aceste informații și le poate actualiza în timp.
Nu sunt trimise date terțelor părți
Află mai multe despre cum declară dezvoltatorii trimiterea
Nu au fost colectate date
Află mai multe despre cum declară dezvoltatorii colectarea
Datele sunt criptate în timpul transmiterii

Asistență pentru aplicație

Număr de telefon
+919617350006
Despre dezvoltator
SIXTH SENSE MARKETING PRIVATE LIMITED
sixthsenseit@gmail.com
38, Vidhya Nagar Ujjain, Madhya Pradesh 456010 India
+91 96173 50006

Mai multe de la Sixth Sense IT Solutions