Shree Zalawad Jain Samaj Surat

500+
次下载
内容分级
适合所有人
屏幕截图图片
屏幕截图图片
屏幕截图图片
屏幕截图图片
屏幕截图图片
屏幕截图图片
屏幕截图图片
屏幕截图图片
屏幕截图图片

关于此应用

ઝાલાવાડમાંથીસુરતઆવીનેસ્થાઈથયેલાઘણાકુટુ ંબોછે。 એકબીજાને મદદરૂપ થવાની તથા પરસ્પર ઉપયોગી થઈ સહ યોગઆપવાનીભાવનાએતા。 ૨૪/૭/૧૯૮૨ શનિવારે શ્રી વાડીભાઈ શાહ,શ્રી કાંતિ લાલ અજમેરા、વકીલશ્રી ઉજમશીભાઈ શાહ、શ્રી નટુભાઈ ધ્રુવ,શ્રીવિનયભાઈવોરા,ડૉ。 મુગટલાલબાવીસી,શ્રીલક્ષ્મીકાંતશાહ,શ્રીરસ િકભાઈશાહ,શ્રીશરદભાઈશાહ,શ્રીમનહરભાઈશાહ,શ્ર ીધરમચંદભાઈખાટડીયા、શ્રીપંકજભાઈશાહ、શ્રીનવિ નભાઈ પારેખ વગેરે એ સુરત માં વસતા ઝાલાવાડી જૈનો ના ત્રણેય ફિરકાઓનો સમાવેશ કરતા શ્રી ઝાલાવાડ જ ૈન મિત્ર મંડળ, સુરત ની સ્થાપનાકરી。 શ્રી વાડીભાઈ શાહને પ્રથમ પ્રમુખ બનવાનું સદભા ગ્યસાંપડ્યું。

શ્રીઝાલાવાડજૈનમિત્રમંડળ,સુરતમાંતપસ્વીબ હુમાન, વિદ્યાર્થી સન્માન, વિશિષ્ટ સિદ્ધિ પ્રાપ ્તકરનારનુંસન્માન、યાત્રાપ્રવાસ、જુદીજુદીહ રીફાઈઓકરવામાંઆવતીહતી。 ઘણા નામી અનામી સભ્યો એ મંડળ ની પ્રવૃત્તિ અને પ ્રગતિમાંમોટોફાળોઆપેલોછે。

ફક્તરૂ。 ૧૧૬૧/- જેવી નજીવી આજીવન ફી માં શરૂ કરેલું મંડળ ઉત્તરોતરપ્રગતિકરીરહ્યુંહતું。 તે સમય દરમિયાન સમાજની ઓફીસ લેવાનું આયોજન કરવા માંઆવ્યું。 આપણા મિત્ર મંડળ પાસે પાન નંબર કે રજીસ્ટર્ડ બં ધારણનહોવાથીશ્રીઝાલાવાડજૈનસમાજ,સુરતનાનામ ે નવું બંધારણ બનાવીને ચેરિટી કમિશનર ની ઓફીસ મા ંપાસકરાવ્યું。 અને 80 G નુંસર્ટિફિકેટપણમેળવવામાંઆવ્યું。 51 ટ્રસ્ટીઓબનાવી,દરેકપાસેથીરૂ。 51000/- ટ્રસ્ટફંડમાંલેવામાંઆવ્યા。 હાલમાં 46 ટ્રસ્ટીઓનીનિમણુંકકરવામાંઆવી。 આ ઉપરાંત ઘણા સભ્યો પાસેથી મોટું દાન મેળવવા મા ંઆવ્યું。 આમ આપણા ફંડમાંથી અને મોટા દાતાઓના સહકારથી નરી માન પોઇન્ટ、ચોથે માળે、સિટીલાઈટ માં સમાજની ઓફિસ લેવામાંઆવી。 અને સમાજની ઑફિસ નું સપનું સાકાર કરવામાં આવ્યુ ં。

શરૂઆત માં શ્રી મનીષભાઈ ગાંધી તરફથી મળેલ દાન મ ાંથી સતત ત્રણ વર્ષ સુધી વિદ્યાર્થીઓ ને નોટબુક વ વ િતરણકરીશક્યાછીએ。

શ્રી હેમેન્દ્રભાઈ શાહે સતત પાંચ વર્ષ સુધી સ્વ ામીવાતસલ્યનોલાભલીધોછે。

કોરોનાકાળ દરમિયાન આપણા સમાજના જરૂરિયાતમંદ સ ભ્યોનેરૂ。 ૩૫૦૦/-નીસહાયઆપીશક્યાછીએ。

સમસ્ત જૈન સંઘ ની યોજના માં આપણા સમાજના જરૂરિય ાતમંદસભ્યોનેત્રણહપ્તામાંરૂ。 ૧૫૦૦૦/- જેવી માતબર રકમ આપવામાં આવી હતી તે યોજના માંપણઆપણાસમાજતરફથીરૂ。 ૧૫૧૦૦૦/-આપવામાંઆવ્યાહતા。

બોટાદપાંજરાપોળમાંઆગનેકારણેમોટુંનુકશાનથ યુંહતું。 આપણા સભ્યોને WhatsApp દ્વારા દાન માટે અપીલ કરવામાં આવ ીહતી。 આપણા સભ્યો એ આ અપીલ ને ખૂબજ સરસ પ્રતિસાદ આપતા આ પણેરૂ。 ૯૫૦૦૦/- જેવી મોટી રકમ બોટાદ પાંજરાપોળ ને આપી શક ્યાછીએ。

આમ આપણો સમાજ નવી નવી પ્રવૃત્તિઓ કરી શકવાને સક ્ષમરહ્યોછે。 અને હજુ પણ ઘણી સામાજિક પ્રવૃત્તિ થઈ શકે તે માટ ેઆપણોસમાજપ્રયત્નકરીરહ્યોછે。
更新日期
2023年11月6日

数据安全

安全始于了解开发者如何收集和分享数据。数据隐私保护和安全措施可能会因您的使用情况、所在地区和用户年龄而异。此类信息由开发者提供,可能会随时间更新。
不与第三方分享任何数据
详细了解开发者如何声明数据分享事宜
不会收集任何数据
详细了解开发者如何声明数据收集事宜
数据在传输过程中会加密
您可以要求开发者删除数据

新功能

Enhance the user experience