Diamond Record Book is the perfect digital solution for diamond workers and traders. Track your daily diamond production across multiple categories (Type A, B, C, etc.) and calculate your earnings instantly.
Daily Records: Enter daily counts and rates to see instant totals.
Visual Analytics: View your monthly progress with intuitive charts.
Data Security: Secure your records with App Lock and Cloud Backup.
Export Options: Save and share your data in PDF, Excel, or Word formats.
ડાયમંડ રેકોર્ડ બુક એ રત્નકલાકારો અને હીરા ઉદ્યોગ સાથે જોડાયેલા મિત્રો માટે હીરાનો હિસાબ રાખવાની શ્રેષ્ઠ એપ છે. હવે ચોપડો રાખવાની જરૂર નથી, તમારા ફોનમાં જ બધો હિસાબ સુરક્ષિત રાખો.
રોજિંદો હિસાબ: હીરાના પ્રકાર (Type A, B, C) મુજબ રોજની એન્ટ્રી કરો.
રિપોર્ટ્સ: માસિક પગારના રિપોર્ટ ગ્રાફ દ્વારા જુઓ.
ડેટા સુરક્ષા: એપ લોક અને ગૂગલ ડ્રાઇવ બેકઅપની સુવિધા.
એક્સપોર્ટ: તમારા ડેટાને PDF અથવા Excel માં સેવ કરો.
Manage your daily diamond work, labor, and salary reports easily.