🌾 ખેડૂત મિત્ર — Gujarat ના ખેડૂતો માટે સૌથી સંપૂર્ણ ખેતી App!
ખેડૂત મિત્ર App ખેડૂત ભાઈઓ માટે ખાસ બનાવેલ છે. રોજના બજાર ભાવ જોવાથી લઈ ખાતરની ગણતરી, નફો-નુકશાન, હવામાન, MSP, ખેતર Diary — બધું જ એક App માં!
📊 ભાવ & મંડી
- Marketing Yard wise આજના ભાવ — City અને Pak બંને રીતે
- છેલ્લા 7 દિવસના ભાવ — Graph & Table view
- Price Trend Analysis
- Multiple Mandi Compare — એક જ screen પર compare
- MSP (Minimum Support Price) — સરકારી ટેકાના ભાવ
🚨 ભાવ Alerts
- Price Alert set karo — ભાવ target સુધી પહોંચે ત્યારે Notification
- Daily price notification — Schedule મુજબ automatic
- Pak & City wise custom alert
🌦️ હવામાન
- Real-time weather — Temperature, Humidity, Wind
- 5 Day Forecast — આવતા 5 દિવસ નું હવામાન
🧮 ખેતી Calculators
- ખાતર ગણતરી — Crop wise ખાતર
- નફો Calculator — Revenue vs Cost
- બીજ Calculator — Area wise seed amount
🌱 My Farm
- ખેતર ઉમેરો — Field name, area, crop track karo
- Farm Schedule — Automatic fertilizer & care schedule
📚 ખેડૂત Knowledge
- Sowing Calendar — ક્યારે, ક્યો પાક વાવવો
- Disease Info — Crop wise રોગ ની માહિતી
- Govt Schemes — સરકારી યોજનાઓ
- Vadiyu (Loan) — ખેડૂત વ્યાજ ની માહિતી
📔 Farm Diary
- Daily activity log — ખેતરમાં શું કર્યું track karo
- Expense tracking — ખર્ચ record
- Calendar view — Month wise activity
🙏 ખેડૂત ભાઈઓ, આ App free છે. Download karo, Share karo, ખેતીને smarter banavo!
રોજના બજાર ભાવ, ભાવ Alerts, હવામાન, MSP & ખેતી ગણતરી — ખેડૂત App