હોકાયંત્ર એપ દ્વારા તમે તમારા Android મોબાઈલ માં ગુજરાતી ભાષા માં હોકાયંત્ર શરુ કરી શકો છો. હોકાયંત્ર એપ માં User ને ગમે તે માટે 4 અલગ અલગ હોકાયંત્ર થીમ રાખવામાં આવેલા છે. તમે Settings માં જઈને તમારું મનપસંદ હોકાયંત્ર Select કરી શકો છો.
ઉતર દિશા નો કાંટો હોકાયંત્ર ના ▼ કાંટા સામે મળે તે રીતે મોબાઈલ ને ફેરવો. આમ કરવાથી જયારે બંને કાંટા એકબીજા ની સામે સામે આવી જશે. ત્યારે જે દિશા નો સ્થિતિ થશે તે સાચી હશે.
••• હોક્યંત્ર 2 માટે.
♦ કેમેરા મોડ નવા કેમેરા મોડ દ્વારા તમે મોબાઈલ માં કેમેરામોડ શરુ થઇ જશે. આ દ્વારા તમે આસપાસ ની વસ્તુઓ ના ફોટો (હોકાયંત્ર સાથે) ચોક્કસ દિશા સાથે પાડી શકો છો. અને ફોટો સરળતાથી મોકલી પણ શકો છો..
● ખાસ નોંધ :- હોકાયંત્ર નો ઉપયોગ કરતા હોવ ત્યારે મોબાઈલ ને જમીન કે કોઈ સ્થિર વસ્તુ પર રાખવો. જો મોબાઈલ સ્થિર સપાટી પર નહિ હોય તો ચોક્કસ પરિણામ નહિ મળી શકે. આવી વખતે સ્ક્રીન માં બતાવ્યા મુજબ સેન્સર ને Calibrate કરીને પરિણામ મેળવી શકો છો.
Updated on
Aug 3, 2025
Tools
Data safety
arrow_forward
Safety starts with understanding how developers collect and share your data. Data privacy and security practices may vary based on your use, region, and age. The developer provided this information and may update it over time.
♦Vastu Searching Made Easy! We’ve simplified how you search for Vastu-compliant properties! With this update, finding your perfect space just got quicker, smarter, and more intuitive. Start exploring today and experience the ease!