પોલીસ કોન્સ્ટેબલ સંપૂર્ણ સિલેબસ
Gujarat PSI Exam Test Prep - પી.એસ.આઈ સંપૂર્ણ સિલેબસ - આ કોઈ સરકારી એપ નથી. આ એપ પરીક્ષાની તૈયારી કરતા વિધાર્થીઓને મદદરૂપ થવાના હેતુથી બનાવવામાં આવેલ છે.
મુખ્ય વિશેષતાઓ:
જૂના પ્રશ્નપત્રો: પાછલા વર્ષના પરીક્ષાના પેપરો .
એપના વિભાગો
કાયદો:
આ ભાગમાં ભારતીય દંડ સંહિતા (IPC), ફોજદારી કાર્યવાહી સંહિતા (CRPC), ભારતીય પુરાવા અધિનિયમ, પોલીસ ખાતાના અધિકારીઓની ઓળખ ઉપરાંત પરીક્ષાના સિલેબસને ધ્યાનમાં રાખી મનોવિજ્ઞાનના પૂછાયેલા પ્રશ્નો, લોજીકલ રીઝનીંગ, જનરલ સાયન્સ વગેરેનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.
બંધારણ:
આ ભાગમાં બંધારણ બેઝિક, રાષ્ટ્રીય ધ્વજ, રાજચિહ્ન, રાષ્ટ્રગાન અને રાષ્ટ્રગીત, અન્ય રાષ્ટ્રીય પ્રતિકો, બંધારણના સ્ત્રોતો, કાર્યકાળ, નિમણુંક, રાજીનામું, બંધારણ ઈતિહાસ, રાષ્ટ્રીય પ્રતીકો, ભાગ 3 - મૂળભૂત અધિકાર, રાષ્ટ્રપતિ, મતાધિકાર + ભાષા + બંધારણના ભાગ, ઉપરાષ્ટ્રપતિ, વડાપ્રધાન, એટર્ની જનરલ + એડવોકેટ જનરલ + એકાઉન્ટન્ટ જનરલ, લોકસભા અને રાજ્યસભા, ન્યાયાલય, વિધાન મંડળ, CAG, આયોગ, અધિનિયમ, આર્ટિકલ, નાણાવિભાગ, બજેટ, રાજયપાલ, RTI, RTE, અનુસૂચિ અને યાદીઓ, બંધારણીય સુધારા તેમજ અન્ય બાબતોનો સમાવેશ કરવામાં આવ્યો છે.