Gujarati Wedding Kankotri એ એક સરળ અને શક્તિશાળી એપ છે, જેનાથી તમે સુંદર ડિજિટલ ગુજરાતી લગ્ન કંકોત્રી બનાવી શકો છો.
આ એપ ખાસ કરીને ગુજરાતી લગ્ન, સગાઈ, લગ્નોત્સવ, રિસેપ્શન, હળદર, મહેંદી જેવા પ્રસંગો માટે બનાવવામાં આવી છે.
🌸 મુખ્ય ફીચર્સ:
✔️ તૈયાર ડિઝાઇન કંકોત્રી ટેમ્પલેટ્સ
✔️ ગુજરાતી ભાષામાં સંપૂર્ણ સપોર્ટ
✔️ વર–વધૂનું નામ, તારીખ, સમય અને સ્થળ સરળતાથી ઉમેરો
✔️ તમે લોકેશન લિંકડ પણ ઉમેરી શકો છો
✔️ અલગ અલગ ફોન્ટ અને કલર વિકલ્પ
✔️ ફોટો ઉમેરવાની સુવિધા
✔️ WhatsApp, Instagram, Facebook દ્વારા શેર કરો
✔️ PDF / Image તરીકે સેવ કરવાની સુવિધા
✔️ 100% Digital – પ્રિન્ટની જરૂર નથી
💍 કેમ ઉપયોગ કરશો?
• સમય બચાવો
• ખર્ચ ઓછો
• તરત શેર કરી શકાય
• પર્યાવરણને અનુકૂળ
Gujarati Wedding Kankotri એપથી તમારા ખાસ દિવસને બનાવો વધુ ખાસ અને યાદગાર.
આજે જ ડાઉનલોડ કરો અને તમારી કંકોત્રી મિનિટોમાં તૈયાર કરો!