ગુજરાતી કેલેન્ડર મિત્ર

જાહેરાતો ધરાવે છે
4.6
22.7 હજાર રિવ્યૂ
10 લાખ+
ડાઉનલોડ
કન્ટેન્ટનું રેટિંગ
પ્રત્યેક
સ્ક્રીનશૉટ છબી
સ્ક્રીનશૉટ છબી
સ્ક્રીનશૉટ છબી
સ્ક્રીનશૉટ છબી
સ્ક્રીનશૉટ છબી
સ્ક્રીનશૉટ છબી
સ્ક્રીનશૉટ છબી

આ ઍપનું વર્ણન

📆 ગુજરાતી કેલેન્ડર 2024 એ ગુજરાતના લોકો માટે સરળ અને ઉપયોગી કેલેન્ડર એપ્લિકેશન છે.

તેમાં તમે જે તે દિવસની તિથિ, વાર, તહેવાર, ચોઘડિયા, જન્મરાશી, જાહેર રાજાઓ વગેરે માહિતી જોઈ શકો છો.

સુવિધાઓ
• તિથિ સાથેનું વિજેટ (હોમ સ્ક્રીન પર રાખવા માટે ઘડિયાળ) 🕥
• દીવાલ કેલેન્ડર પરિણામે આખા મહિના ની સ્ક્રીન 🗓️
• સમય અને તારીખ અને સ્થળ પ્રમાણે ચોઘડીયા
• ઋતુની માહિતી
• વ્રત કથાઓ 🪔
• બેન્કિંગ રાજાઓ 🏖️
• વિક્રમ સંવત 2079 (૨૦૭૯)ની માહિતી
• વિક્રમ સંવત 2080 (૨૦૮૦)ની માહિતી
• વિક્રમ સંવત 2081 (૨૦૮૧)ની માહિતી
• સ્થળ પ્રમાણે સૂર્યોદય અને સૂર્યાસ્તની માહિતી 🌅
• પંચક અને વિંછુડોની માહિતી
• ગુજરાતી કેલેંડર 2024 દરેક તહેવાર સાથે
• ગુજરાતી કેલેંડર 2023 દરેક તહેવાર સાથે
• હિન્દૂ કૅલેંડર
• તિથિ નોટિફિકેશન 🔔
• એકાદશી નોટિફિકેશન
• અમાસ અને પૂનમ નોટિફિકેશન
• દૈનિક સારાંશ
• નાઈટ (ડાર્ક) થીમ

આ એપ ડાઉનલોડ કરો અને રોજબરોજની માહિતી રાખો તમારા ખિસ્સામાં. 📅
આ રોજ અપડેટ કર્યું
31 માર્ચ, 2024

ડેટા સલામતી

ડેવલપર તમારો ડેટા કેવી રીતે એકત્રિત અને શેર કરે છે, તે સમજવાથી સુરક્ષાની શરૂઆત થાય છે. તમારા દ્વારા ઍપનો ઉપયોગ, ઉપયોગ થાય તે પ્રદેશ અને તમારી ઉંમરના આધારે ડેટાની પ્રાઇવસી અને સુરક્ષા પદ્ધતિઓ અલગ-અલગ હોઈ શકે છે. ડેવલપર દ્વારા આ માહિતી પ્રદાન કરવામાં આવી છે અને તેઓ સમયાંતરે તેને અપડેટ કરી શકે છે.
આ ઍપ આ પ્રકારોનો ડેટા ત્રીજા પક્ષો સાથે શેર કરી શકે છે
સ્થાન ઍપ પ્રવૃત્તિ અને અન્ય 2
આ ઍપ કદાચ આ પ્રકારનો ડેટા એકત્રિત કરી શકે છે
સ્થાન ઍપ પ્રવૃત્તિ અને અન્ય 2
પરિવહનમાં ડેટા એન્ક્રિપ્ટ કરવામાં આવે છે
ડેટા ડિલીટ કરી શકતો નથી

રેટિંગ્સ અને સમીક્ષાઓ

4.5
22.5 હજાર રિવ્યૂ
Gopal Bhaiji
17 એપ્રિલ, 2024
best app
3 લોકોને આ રિવ્યૂ સહાયરૂપ જણાયો
Patel Sivrambhai g
20 ફેબ્રુઆરી, 2024
સારી છે પરંતૂ પ્રદોસ વ્રત જેવી માહિતી સામેલ નથી,
10 લોકોને આ રિવ્યૂ સહાયરૂપ જણાયો
Pakko Mitra
20 ફેબ્રુઆરી, 2024
નમસ્તે, પ્રદોષ ની માહિતી પર કામ ચાલુ છે, એકાદ મહિનામાં ઉમેરવામાં આવશે. 🙏.
pratap gangana
21 ફેબ્રુઆરી, 2024
Gud sari app ખુબ ઉપયોગી સરળ છે ખુબ ખુબ અભિનંદન મેં આ એપ 1006 વ્યક્તી ને ડાઉનલોડ કરાવી છે
23 લોકોને આ રિવ્યૂ સહાયરૂપ જણાયો

નવું શું છે?


v2.6.1
🕉️ પ્રદોષ વાર્ષિક યાદી અને નોટિફિકેશન ઉમેરવામાં આવ્યા.
🔔 નોટિફિકેશન આઇકોનમાં સુધારો કરવામાં આવ્યો.
👉 પાછળ દિવસો ગણવામાં થયેલ ભૂલ સુધારવામાં આવી.

v2.6.0
📝 તહેવાર અને રજા ના લિસ્ટ ને સરળ બનાવ્યું.
📝 વિવિધ વાર્ષિક યાદી ઉમેરવામાં આવી. જેમ કે એકાદશી, પૂનમ, અમાસ, પંચક, વિંછુડો વગેરે.. (અન્ય યાદીઓ આવતા અપડેટમાં ઉમેરવામાં આવશે)
🗓️ મહિનાની સ્ક્રીન તારીખના અક્ષરની સાઈઝ વધારવામાં આવી.
🏝️ જાહેર રજા લિસ્ટ હાલના મહિનાથી નહોતું ખુલતું તે સુધારવામાં આવ્યું.