કે જી એફ: ચેપ્ટર ૨

2022
આ આઇટમ ઉપલબ્ધ નથી

આ મૂવી વિશે

કે જી એફ: ચેપ્ટર ૨ એ ભારતીય કન્નડ ભાષાની એક્શન ફિલ્મ છે. આ ફિલ્મના નિર્દેશક પ્રશાંત નીલ છે. આ ફિલ્મ કે જી એફ: ચેપ્ટર ૧ની આગલી કડી છે. કે જી એફ: ચેપ્ટર ૨ ૧૪ એપ્રિલ ૨૦૨૨ના રોજ સિનેમાઘરોમાં રજુ કરવામાં આવી હતી.