દ્વારા સંચાલિત વેબ બ્રાઉઝરv

1 લાખ+
ડાઉનલોડ
કન્ટેન્ટનું રેટિંગ
પ્રત્યેક
સ્ક્રીનશૉટ છબી
સ્ક્રીનશૉટ છબી
સ્ક્રીનશૉટ છબી
સ્ક્રીનશૉટ છબી
સ્ક્રીનશૉટ છબી
સ્ક્રીનશૉટ છબી
સ્ક્રીનશૉટ છબી
સ્ક્રીનશૉટ છબી
સ્ક્રીનશૉટ છબી
સ્ક્રીનશૉટ છબી
સ્ક્રીનશૉટ છબી
સ્ક્રીનશૉટ છબી
સ્ક્રીનશૉટ છબી
સ્ક્રીનશૉટ છબી
સ્ક્રીનશૉટ છબી
સ્ક્રીનશૉટ છબી
સ્ક્રીનશૉટ છબી
સ્ક્રીનશૉટ છબી
સ્ક્રીનશૉટ છબી
સ્ક્રીનશૉટ છબી
સ્ક્રીનશૉટ છબી
સ્ક્રીનશૉટ છબી

આ ઍપનું વર્ણન

ટીવી પર ઇન્ટરનેટ બ્રાઉઝ કરવાની સરળ રીત!

Vewd દ્વારા સંચાલિત વેબ બ્રાઉઝર શ્રેષ્ઠ દેખાય છે, ખૂબ ઝડપથી પેજ લોડ કરે છે અને તમારા ટીવી સાથે બંધબેસતા પેજ રજૂ કરે છે.

વેબ બ્રાઉઝ કરો, ઇન્ટરનેટ પર શોધ કરો, સમાચાર અને રમતો જુઓ, ફિલ્મો, સિરિઝ અને વીડિયો ક્લિપ સ્ટ્રીમ કરો અથવા ગમે તેમાંથી ગમે ત્યારે સોશિયલ મીડિયા તપાસો.

શોધો, વીડિયો જુઓ, મેઇલ અને સોશીયલ મીડિયા ફીડ તપાસો વેબ બ્રાઉઝરની સ્ક્રીન તમને ગમતી સાઇટોને હાથવગી રાખે છે. એક ક્લિકમાં સીધા જ તમારી હોમ સ્ક્રીન પર તમારા મનપસંદ પેજ ઉમેરો, સીધા જ તાજેતરના અને વારંવાર મુલાકાત કરવામાં આવતા પેજ પર જાઓ.

વેબ બ્રાઉઝર મફત ડાઉનલોડ કરો અને આ મેળવો:
- હળવો, ગડબડ વિનાનો અને ઉપયોગ કરવામાં સરળ ઈન્ટરફેસ
- મોટી સ્ક્રીન પર નાનું લખાણ વાંચવા માટે ઝૂમ કરવાની સુવિધા
- ખાનગી બ્રાઉઝિંગ અથવા અજ્ઞાત મોડ
- সুরক্ষিত ভিডিও এবং বিষয়বস্তুর প্লেব্যাক
- ভয়েস অনুসন্ধান এবং ইনপুট
- ઓપ્ટિમાઇઝ કરેલું વીડિયો પ્લેબેક
- સંપૂર્ણ વેબ અનુભવ
- সুরক্ষিত ভিডিও এবং বিষয়বস্তুর প্লেব্যাক
- બાહ્ય કીબોર્ડ વાપરવાનો વિકલ્પ

શું તમારું ટીવી પીસી નથી!
Chrome, Safari, Internet Explorer, Microsoft Edge an; Opera જેવા અન્ય વેબ બ્રાઉઝર સંપૂર્ણ કીબોર્ડ માટે અને તમારા નાકથી 50 સેમીના અંતરથી જોવા માટે ડિઝાઇન થયેલા છે.

Vewd દ્વારા સંચાલિત વેબ બ્રાઉઝર સરળ અને સાહજિક બ્રાઉઝિંગ અનુભવ પૂરો પાડવા માટે, લિવિંગ રૂમમાં આરામથી બેસીને જોવા માટે, મોટી સ્ક્રીન પર સામગ્રી જોવા માટે, મિત્રો અને પરિવારજનો સાથે આરામદાયક રીતે જોવા માટે સાવચેતીપૂર્વક ડિઝાઇન કરાયેલ છે

વેબ બ્રાઉઝર ખાસ કરીને સ્ટાન્ડર્ડ ટીવી રિમોર્ટમાં સારી રીતે કામ કરે તે રીરે તૈયાર કર્યું છે, તેની સાથે માઉસ કે કીબોર્ડ જોડવાની જરૂર નથી.
આ રોજ અપડેટ કર્યું
14 મે, 2024

ડેટા સલામતી

ડેવલપર તમારો ડેટા કેવી રીતે એકત્રિત અને શેર કરે છે, તે સમજવાથી સુરક્ષાની શરૂઆત થાય છે. તમારા દ્વારા ઍપનો ઉપયોગ, ઉપયોગ થાય તે પ્રદેશ અને તમારી ઉંમરના આધારે ડેટાની પ્રાઇવસી અને સુરક્ષા પદ્ધતિઓ અલગ-અલગ હોઈ શકે છે. ડેવલપર દ્વારા આ માહિતી પ્રદાન કરવામાં આવી છે અને તેઓ સમયાંતરે તેને અપડેટ કરી શકે છે.
ત્રીજા પક્ષો સાથે કોઈ ડેટા શેર કરવામાં આવતો નથી
ડેવલપર ડેટા શેર કરવાની ઘોષણા કેવી રીતે કરે છે, તે વિશે વધુ જાણો
આ ઍપ કદાચ આ પ્રકારનો ડેટા એકત્રિત કરી શકે છે
વેબ બ્રાઉઝિંગ
પરિવહનમાં ડેટા એન્ક્રિપ્ટ કરવામાં આવે છે
ડેટા ડિલીટ કરી શકતો નથી

નવું શું છે?

Internet Browser: Web Browser by Vewd
Thank you for using our app!
This release focuses on fixing bugs and improving overall app stability.