ગુજરાતી સમાચાર - આઈ એમ ગુજરાત

જાહેરાતો ધરાવે છે
4.4
872 રિવ્યૂ
કન્ટેન્ટનું રેટિંગ
પ્રત્યેક 10+
1 લાખ+
ડાઉનલોડ
કન્ટેન્ટનું રેટિંગ
પ્રત્યેક 10+
વધુ જાણો
સ્ક્રીનશૉટ છબી
સ્ક્રીનશૉટ છબી
સ્ક્રીનશૉટ છબી
સ્ક્રીનશૉટ છબી
સ્ક્રીનશૉટ છબી
સ્ક્રીનશૉટ છબી
સ્ક્રીનશૉટ છબી
સ્ક્રીનશૉટ છબી

આ ઍપનું વર્ણન

આઈ એમ ગુજરાત ન્યૂઝ એપ પર આપને મળશે લેટેસ્ટ ગુજરાતી ન્યૂઝ. મેળવો અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, ગાંધીનગર તેમજ અન્ય શહેરોના સમાચાર ગુજરાતીમાં. આ એપ પર લેટેસ્ટ ગુજરાતી સમાચાર, રાજકારણ, ક્રિકેટ, સ્પોર્ટ્સ, બિઝનેસ, ફુડ, મનોરંજન, જ્યોતિષ, બોલિવુડ અને ઢોલિવુડ ઉપરાંત દુનિયાભરના લાઈવ સમાચાર તમામ લાઈવ ન્યૂઝ વાંચો ગુજરાતીમાં.

આપના સ્માર્ટફોન પર વાંચો દૈનિક રાશિફળ, કુંડળી, જ્યોતિષને લગતા સમાચાર ઉપરાંત ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રી, ગુજરાતી સેલેબ્સ, ક્રિકેટ મેચના શિડ્યૂલ, સ્પોર્ટ્સના ટ્રે્ન્ડિંગ ન્યૂઝ આપને મળશે ગુજરાતીમાં. આ સિવાય, મૂવી રિવ્યૂ, સિનેમા ન્યૂઝ, ગુજરાતી સિનેમા એક્ટર, ફોટોગેલેરી, જોક્સ તેમજ બીજુ ઘણું તો ખરું જ.

આપ જેમાં રસ ધરાવો છો તેવા ટોપિક સિલેક્ટ કરો, અને મેળવો તેના લાઈવ અપડેટ્સ. બોલિવુડ, સ્પોર્ટ્સ હોય કે પછી લાઈફસ્ટાઈલ, રેસિપિ, મનોરંજન, પોલિટિક્સ, બિઝનેસ અથવા ક્રાઈમ. આપના સ્માર્ટફોન પર આપને મળશે તમામ ટોપિક્સના લાઈવ અપડેટ્સ.


I am Gujarat એપના ફીચર્સ:
- ગુજરાત સાથે દેશ તેમજ દુનિયાના પણ મેળવો તમામ સમાચાર
- ઈલેક્શન, સ્પોર્ટ્સ તેમજ બીજી તમામ લાઈવ ઈવેન્ટ્સના કવરેજના મેળવો તમામ અપડેટ્સ
- તમામ મહત્વની સ્પોર્ટ્સ ઈવેન્ટનું કવરેજ ગુજરાતીમાં
- લેટેસ્ટ મૂવી રિવ્યૂ, ક્રિટિક રેટિંગ સાથે
- દૈનિક રાશિફળ, ગુજરાતીમાં
- કસ્ટમાઈઝેબલ સેક્શન્સ: આપની પસંદગી પ્રમાણે એડ કે રિમૂવ કરો સેક્શન્સ
- લાઈવ ટીવી- ટાઈમ્સ નાઉ, ઈટી નાઉ, ઝૂમ અને મિરર નાઉ જુઓ મોબાઈલ પર
- બુકમાર્ક્સ: સ્ટોરીને બુકમાર્કમાં સેવ કરો, અને ફુરસદથી વાંચો
- મલ્ટિપલ એપ થીમ: બેસ્ટ વ્યૂઈંગ એક્સપિરિયન્સ માટે સિલેક્ટ કરો એપ થીમ
- ગેમ્સ: એપમાં જ રમો ગેમ્સ
- તમારા પસંદગીના વિસ્તારના તમામ સ્થાનિક સમાચારોથી અપડેટ રહો. આપનું શહેર સિલેક્ટ કરો અને ઉમેરો
- હવે વધુ સ્પષ્ટ અને વપરાશકર્તાને અનુકૂળ રીતે પુશ નોટિફિકેશન મેળવો

ડાઉનલોડ કરો IamGujarat ગુજરાતી ન્યૂઝ એપ અને રહો કનેક્ટેડ તમામ મહત્વના સમાચાર સાથે
આપનો ફિડબેક આપવા કે ઈશ્યૂ રિપોર્ટ કરવા ફેસબુક/ટ્વીટર પર કરો અમારો સંપર્ક
આ રોજ અપડેટ કર્યું
23 જાન્યુ, 2026

ડેટા સલામતી

ડેવલપર તમારો ડેટા કેવી રીતે એકત્રિત અને શેર કરે છે, તે સમજવાથી સુરક્ષાની શરૂઆત થાય છે. તમારા દ્વારા ઍપનો ઉપયોગ, ઉપયોગ થાય તે પ્રદેશ અને તમારી ઉંમરના આધારે ડેટાની પ્રાઇવસી અને સુરક્ષા પદ્ધતિઓ અલગ-અલગ હોઈ શકે છે. ડેવલપર દ્વારા આ માહિતી પ્રદાન કરવામાં આવી છે અને તેઓ સમયાંતરે તેને અપડેટ કરી શકે છે.
ત્રીજા પક્ષો સાથે કોઈ ડેટા શેર કરવામાં આવતો નથી
ડેવલપર ડેટા શેર કરવાની ઘોષણા કેવી રીતે કરે છે, તે વિશે વધુ જાણો
આ ઍપ કદાચ આ પ્રકારનો ડેટા એકત્રિત કરી શકે છે
લોકેશન વ્યક્તિગત માહિતી અને અન્ય 2
પરિવહનમાં ડેટા એન્ક્રિપ્ટ કરવામાં આવે છે
તમે આ ડેટાને ડિલીટ કરવાની વિનંતી કરી શકો છો

રેટિંગ અને રિવ્યૂ

4.7
865 રિવ્યૂ
Hitender
23 ઑક્ટોબર, 2025
સકારાત્મક ઊર્જા મળે છે
2 લોકોને આ રિવ્યૂ સહાયરૂપ જણાયો
ઈશ્વર પટેલ
8 મે, 2022
ગુજરાતી
35 લોકોને આ રિવ્યૂ સહાયરૂપ જણાયો
TIL (Times Internet Limited)
20 જૂન, 2022
Hi There, Thanks! Good to know you are satisfied using I am Gujarat. We really work hard to make it the best user reading experience. If you have any feedback or suggestion do write to us at feedback.iag@timesinternet.in and we would love to hear from you. Thanks, Aniket
અકબરભાઈ મલેક
2 ફેબ્રુઆરી, 2022
મારૂ વેઠ સાઇટ ચાલુ કરો
49 લોકોને આ રિવ્યૂ સહાયરૂપ જણાયો
TIL (Times Internet Limited)
4 ફેબ્રુઆરી, 2022
Apologies Akbar, Your feedback is not clear to us related to and could you please let us know what went wrong along with a screenshot at feedback.iag@timesinternet.in? and we will be happy to assist you in order towards a resolution. Thanks, Ashish

નવું શું છે

* Revamped UX – Enjoy a cleaner, smarter, and more intuitive user journey
* Smoother UI – Faster, seamless performance with polished visuals and transitions